લગ્નની લાલચ આપીને, કેટલીય સગીર બાળાઓને, યુવતિઓને, વિધવાઓને, ત્યકતાઓને, તથા પરિણિત મહિલાઓને પુરુષો છેતરતા રહે છે, એના સમાચારો, અવારનવાર પ્રકાશગાં આવતા રહે...
એક દિવસ ગુરુ ચાણક્ય પાસે આવીને શિષ્ય ચંદ્રગુપ્તે પૂછ્યું, ‘ગુરુજી મનમાં એક મુંઝવણ છે આજ્ઞા આપો તો રજુ કરું.’ ગુરુ ચાણક્યએ કહ્યું,...
૧૯૯૫ માં બોમ્બેનું નામ બદલી મુંબઇ રાખવામાં આવ્યું અને તેને પગલે ઇમારતો, શેરીઓ, બગીચાઓ, રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો શહેરમાં પવન ફૂંકાયો. આમ...
સુરત : યુએઈના દુબઈમાં (Dubai) રમાયેલી વલ્ડકપ ટી-20ની (T-20 World Cup) સેમિફાઈનલમાં (Semi Final) ઓસ્ટ્રેલિયાએ (Australia) મોટો સ્કોર ચેઈઝ કરી પાકિસ્તાનને (Pakistan)...
ઘણાં વર્ષો સુધી મને પાકિસ્તાનની મુલાકાત લઈ તેનો અભ્યાસ કરવાની અને તેનાં અખબારો માટે લખવાની તક મળી હતી. મારો ખાસ રસ બાંગ્લા...
ક્રિપ્ટોકરન્સી એ આજકાલ નાણા બજારના જાણકારો અને રોકાણકારોમાં ખૂબ ચર્ચાતો શબ્દ છે, જ્યારે દુનિયાના ઘણા બધા લોકો આ ક્રિપ્ટોકરન્સી શું છે, તે...
આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર...
દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જમીન સંબંધી મામલે અદાવત રાખી ૬ જેટલા ઈસમોએ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો...
કાલોલ : કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે ગુરુવારે...
દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું...
વડોદરા : રાજકોટ (Rajkot) મેયરે મુખ્ય રસ્તા પર માસ, મટન, મચ્છી કે આમલેટની લારી ઉભી નહીં રાખવા આદેશ આપ્યો હતો. જેના પગલે...
વડોદરા : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનો અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું છે. ત્યારે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર મલિક...
વડોદરા: શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરની મહિલા સંચાલકે અગાઉના બાકી લેવાના પૈસા માંગતા ઉધાર વિમલ લેનાર યુવકે બોલાચાલી...
વડોદરા ધીગી ધરાના મહાન સંત પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી...
વડોદરા/સાવલી, : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187...
વડોદરા: વડોદરાની ગોત્રી નવનાથ નગરસોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના 12 વર્ષિય બાળક પર એક સાથે 3 સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી....
: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેક્નિકલ એજ્યુકેશ”(મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મેરીટ...
તાજેતરમાં કચ્છમાં દિવાળી પછીના સ્નેહ મિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ હતી. જેમાં ડ્રેગન ફ્રૂટ હોવાની જાહેરત ખુદ ભાજપની નેતાગીરી દ્વારા...
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેના પગલે અમદાવાદ મનપા તંત્ર સર્તક બન્યું છે, અને અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા...
રાજય સરકારમાં મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી વગર બારોબાર ખાતાઓના વડા કે વિભાગોમાં તથા બોર્ડ – કોર્પોરેશનોમાં આઉટ સોર્સિગથી કે પછી કોન્ટ્રાકટ આધારિત વર્ગ...
વ્યારા: (Vyara) મહારાષ્ટ્રનાં બુરહાનપુરથી જાનૈયાઓને લઈને પરત સુરત પુરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી બસ (Luxury Bus) સોનગઢમાં માંડલ ટોલનાકાનાં બુથ (Tolnaka booth)...
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ અડધો ડિગ્રી ગગડીને 14 ડિગ્રી નોંધાતા ગુરૂવાર સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો....
મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharashtra) ડ્રગ્સ, (Drugs) ભ્રષ્ટાચાર (Corruption) અને ગુનેગારોને (Criminals) રક્ષણ આપવાના મુદ્દે બે રાજકારણીઓ (Politicians) વચ્ચેની લડાઈ (War) અટકતી જણાતી નથી....
સુરત: (Surat) સચિનના જીઆઇડીસીમાં (Sachin GIDC) બનેલી બળાત્કારની (Rape) ઘટનામાં આજે એટલેકે 11 નવેમ્બરના રોજ ચુકાદો (Judgment) આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ...
છેલ્લાં છ દિવસથી ચેન્નાઈમાં (Chennai) ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે, જેના લીધે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે હવામાન...
ચેન્નાઈ: બંગાળની ખાડી (Bangal Bay) પરનું દબાણ આજે (ગુરૂવારે) સાંજે ઉત્તર તમિલનાડુ (Tamilnadu) અને દક્ષિણ આંધ્રપ્રદેશ (Andhrapradesh) વચ્ચેના દરિયાકાંઠાને ઓળંગી જશે અને 45...
સુરત: (Surat) અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Parlepoint Flyover Bridge) નીચે તૈયાર કરાયેલા...
સુરત: (Surat) સુરત શહેરમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, પાંડેસરા, વરાછા અને કતારગામ બાદ હવે સલાબતપુરામાં પણ બળાત્કારની...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Natu Bhai Tailor) બુધવારે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
લગ્નની લાલચ આપીને, કેટલીય સગીર બાળાઓને, યુવતિઓને, વિધવાઓને, ત્યકતાઓને, તથા પરિણિત મહિલાઓને પુરુષો છેતરતા રહે છે, એના સમાચારો, અવારનવાર પ્રકાશગાં આવતા રહે છે. આવી સ્ત્રીઓને, પુરુષો તરફથી લગ્નની લાલચ આપવામાં આવે છે. અને પછી એમની સાથે વ્યભિચાર આચરવામાં આવે છે. પછી લગ્ન શકય નહિ બનતાં, પેલા વ્યભિચારી પુરુષો, કાં ભાગી જાય છે કે કાં ના પાડી દે છે. પછી વાત જાય છે છેક પોલિસ સ્ટેશનોએ. સવાલ એ થાય છે કે, શું સ્ત્રીઓ એટલી બધી આંધળી, અણસમજુ અને બુધ્ધિવિહિન બની જાય છે કે, એમની સાથે સંપર્કમાં આવનાર પુરુષોમાં વિશ્વાસ મુકી દે અને દેહ પણ ધરી દે?!
આવી સ્ત્રીઓનો પ્રેમ શું એટલો બધો ‘અંધ’ હોય છે કે, એ ઓરતો, પુરુષોને હવાલે, કોઇપણ જાતના ડર વગર થઇ જતી હોય છે. હવે તો મોબાઇલના કાચમાં પ્રેમ થઇ જાય છે, અને પ્રેમિકાઓ, કશા પણ સામાજીક ભાન વગર, મોબાઇલ પ્રેમીઓ પાછળ, આંધળી દોટ મુકતી હોય છે. અરે, કેટલીક પરણેલી અને સંતાનોની માતાઓ પણ, પરપુરુષોના લફરામાં પડીને, પોતાનો સંસાર સળગાવવામાં મોટી ભૂમિકા ભજવતી હોય છે. કેટલીક સ્ત્રીઓ, પરધર્મીઓને પરણીને, એમાંથી છુટવા, ધમપછાડા કરતી હોય છે. આ સ્થિતિએ વાત એક જ હોઇ શકે કે, સ્ત્રીઓએ, આટલા બધા ભોળા કયારેય ના બનાય. ‘સંબંધ’ છેક ‘દેહસંબંધ’ સુધી પહોંચે એમાં બેદરકારી કોની ગણવી?
પથ કાંટાથી ભરેલો પડયો છે. એમાંથી પસાર થવાનું છે. પણ કાંટા, ના વાગે એનું પૂરેપૂરું ધ્યાન પણ ઓરત જગતે રાખવાનું છે. સ્ત્રીઓ, પોતાના ભોળપણ અને ભોટવેડાથી, પુરુષો સાથેની દોસ્તીમાં ફસાઇ જાય છે, એમાં દોષ કોનો ગણવો?! ચિકણીમાટીની લપસણી આ ભૂમિ ઉપર ચાલતાં – ચાલતાં લપસી ના જવાય, એનું ભાન અને જ્ઞાન, પ્રત્યેક ઉંમરની સ્ત્રીઓએ રાખવાનું જ હોય. લગ્નની લાલચમાં, સ્ત્રીઓએ શા માટે ફસાવવું જોઇએ?!
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે