આમોદ: આમોદ (Amod) મલ્લા તલાવડી પાસે આવેલા સ્ક્રેપના (Scrap) ગોડાઉનમાં (Godown) બિહારી મજુરે પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આત્માહત્યા (Suicide)...
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વર્ષ 2008માં 26મી જુલાઈના રોજ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Bomb Blast Case 2008) થયા હતા. આ મામલે 77...
અમદાવાદ: ગુજરાત (Gujarat)માં વધુ એક પેપર લીક કાંડ (Paper leak scandal)સામે આવ્યું છે. જેને લઈને શિક્ષણ (Education) જગતમાં ભારે ખળભળાટ મચી જવા...
નવી દિલ્હી: યુક્રેન (Ukraine)પર રશિયા દ્વારા (Russia) હુમલાની સંભાવના વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેન સરહદેથી રશિયાએ સૈન્ય પાછું ખેંચવાની...
સુરત : સુરતમાં પ્રેમપ્રકરણની એક વાત ગ્રીષ્માની હત્યા સુધી પહોંચી ગઇ છે. ગ્રીષ્માની હત્યાની શાહી હજૂ સૂકાઇ નથી ત્યાં ચોકબજાર વિસ્તારમાં રહેતી...
નવી દિલ્હી: સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે સંસદમાં ‘દેશમાં લોકશાહી કેવી રીતે કામ કરવી જોઈએ’ એના પર જોરદાર ચર્ચા દરમિયાન કહ્યું...
પલસાણા: પલસાણા ગામની સીમમાં આવેલી રતન પ્રિયા મિલમાં ગુરૂવારે કાપડના તાકા નીચેથી દટાયેલી હાલતમાં યુવકની સડેલી હાલતમાં લાશ મળી આવતા પલસાણા પોલીસ...
સુરત :પૂણામાં (Puna) ટ્રાવેલિંગ માટે ગાડી (Car) ભાડે ફેરવતા યુવકની પાસેથી હ્યુન્ડાઇ કંપનીની ગાડી રાજસ્થાન (Rajasthan) ભાડા ઉપર લઇ જવાનું કહીને બારોબાર...
સુરત: (Surat) ગ્રીષ્માની હત્યાની (Grishma Murder) ઘટના વિશ્વફલક પર છવાઇ ગઇ છે. જેમાં સુરતનું નામ તથા પોલીસનું (Police) નામ કદાચ કયારેય બદનામ...
ભરૂચ : ભરૂચના કસક પાસેની ઝુપડપટ્ટીમાં વોચમેનની (Watchman) નોકરી કરનારાને બે ઈસમોએ કહ્યું કે ‘તમે બે દિવસ પહેલા કુતરાને કેમ માર્યો છે.’...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં ફક્ત બે શહેરોને છોડી સમગ્ર રાજ્યમાંથી કર્ફ્યુ (Curfew) હટાવી દેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે મળેલી કોર કમિટીની...
ગાંધીનગર: રાજયના 2 લાખ પ્રથિક શિક્ષકોને (Teacher) લાભ થાય અને લાંબાગાળાની અસર જન્માવે તેવા મહત્વના નિર્ણયના ભાગરૂપે રાજય સરકારે આજે વિધાસહાયક, પ્રાથમિક...
હથોડા : ચાર રસ્તા ખાતે મોડી રાત્રે અજાણ્યો યુવાન વાહન અડફેટે મોતને ભેટ્યા બાદ તેની લાશ પરથી સંખ્યાબંધ વાહનો ફરી વળતા મરનાર...
રિલાયન્સ જીયોએ (Reliance Jio) મોટા પ્રમાણમાં પોતાના સબસ્ક્રાઈબર્સ ગુમાવી દીધા છે. જ્યારે બીએસએનએલ (BSNL) અને એરટેલે વધુ ગ્રાહકો મેળવ્યા છે. જોકે ટ્રાઈના...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસોમાં મોટા ભાગે ઘટાડો થયો છે. રાજય સરકારે કોરોના ગાઈડલાઈનને લગતાં મોટાભાગના નિયંત્રણો દૂર કર્યા છે. આ...
સુરત: (Surat) બે દિવસ ચાલેલી સુરત મહાનગર પાલિકાની બજેટ (Budget) અંગેની સામાન્ય સભાના બીજા દિવસે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા અને...
પેરિસ: ભારતમાં (India) કોવિડ-૧૯નો રોગચાળો ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કુલ ૫૧૦૦૦૦ જેટલા લોકોના મૃત્યુ (Death) કોવિડ-૧૯થી થયા...
ઘેજ: આલીપોર (Alipore) નેશનલ હાઇવે (National Highway) પર વલસાડ (Valsad) જઇ રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષના (Darshna Jardosh) કાફલાને અકસ્માત (Accident)...
સુરત: ગ્રીષ્મા હત્યાકાંડે આખાય ગુજરાતને હચમચાવી મુક્યું છે. ખમીરવંતી પ્રજા પાટીદારોના ખમીરને ઢંઢોળી દીધું છે. એક તરફ પાટીદાર યુવતીની ઘાતકી હત્યાનું દુ:ખ...
મેક્સિકોમાં (Maxico) સેંકડો પીળા માથાવાળા બ્લેકબર્ડ્સ (BlackBirds) આકાશમાંથી (Sky) પડતા દેખાતા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક પક્ષીઓ જમીન પર પડતાં...
સાપુતારા : પાર-તાપી નર્મદા લીંકનાં(Narmada link) જોડાણનાં વિરોધ મુદ્દે ડાંગ (Dang) બચાવો અને ડેમ (Dam) હટાવો અંતર્ગત વઘઇના રંભાસ ગામે ગુજરાત કૉંગ્રેસ...
વાપી : (Vapi) વાપી ટાઉન પોલીસ મથકના લોકઅપ (Lock up) સાથે દુપટ્ટો બાંધી ૭૦ વર્ષની મહિલાએ (Old Women) આપઘાત (Suicide) કરી લેતા...
ગુજરાત: રાજ્યમાં ભરતી કૌંભાડ (scam) વચ્ચે વધુ એક પરીક્ષાની (exam) તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિન સચિવાલય પરીક્ષા બાદ વધુ એક પરીક્ષા...
સુરત: (Surat) શહેરમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન ટોઈંગ (Towing) કરવાની ઘટનામાં વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવાર નવાર ઘર્ષણની ઘટનાઓ...
સુરત: સુરતના પાસોદરા ગામમાં લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની ગયા શનિવારે તા. 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું...
મુબંઈ: દિગ્ગજ સિંગર-કમ્પોઝર બપ્પી લહેરી (Bappi Lahiri) આજે પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા છે. બપ્પી દાને મુંબઈના (Mumbai) વિલેપાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાન...
સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ છે. અહીં દરેક શહેરમાં ખૂબ જ સરળતાથી દારૂ મળી જાય છે. સુરતની વાત કરીએ...
નવી દિલ્હી: એચઆઈવી (HIV) એક એવો રોગ છે જેની કોઈ દવા નથી. જો કે, વર્ષોથી તેની સારવાર શોધી રહેલા વૈજ્ઞાનિકો હવે તેમના...
સુરત: સુરતના (surat) લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની (Grishma vekariya) ચકચારી હત્યાથી (Murder) સૌ કોઈ ફીટકાર વરસાવી રહ્યાં છે. ત્યારે હાલ હત્યાનો આરોપી...
એક પ્રેમદાયી મા તરીકે પ્રખ્યાત સાધ્વીજી હતાં.તેઓ પોતાના ઉપદેશમાં રોજ પ્રેમ ફેલાવાનો સંદેશ આપતા અને પોતાના બધા શિષ્યો,ભક્તો ,મુલાકાતીઓને સ્નેહભર્યું આલિંગન આપી...
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
આમોદ: આમોદ (Amod) મલ્લા તલાવડી પાસે આવેલા સ્ક્રેપના (Scrap) ગોડાઉનમાં (Godown) બિહારી મજુરે પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આત્માહત્યા (Suicide) કરી હતી.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ મલ્લા તલાવડી પાસે તૈયુબ શેખનું સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે. જેમાં તેમણે મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવી છે. જેમાં ગુરૂવારે સંતોષ ઈશ્વર મંડલ (ઉ.વ.૨૪.મૂળ રહે. ગોબરાહી (બિહાર)એ મજૂર રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ ગયો હતો. જેની જાણ તેની સાથે મજૂરી કરતા પ્રકાશ ચોપાલને થતાં તેણે ગોડાઉનના સંચાલક તૈયુબ શેખને જાણ કરી હતી ત્યારબાદ તૈયુબ શેખે મરણ જનારના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી અને આમોદ પોલીસને પણ જાણ કરતાં પોલીસે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ગેસ કટરની મદદથી દરવાજો ખોલી તેની લાશને નીચે ઉતારી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હતાં. પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમવિધિ પણ આમોદમાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
એસટી બસમાં દારૂ સાથે પકડાયેલી 70 વર્ષીય વૃદ્ધાએ લોકઅપમાં એવું કર્યું કે, વાપી પોલીસ દોડતી થઈ
વાપી : (Vapi) વાપી ટાઉન પોલીસ મથકના લોકઅપ (Lock up) સાથે દુપટ્ટો બાંધી ૭૦ વર્ષની મહિલાએ (Old Women) આપઘાત (Suicide) કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નવસારીની દારૂ (liquor ) સાથે ઝડપાયેલી ત્રણ મહિલા પૈકી વૃદ્ધાએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. વાપીના ચલા આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમમાં મહિલાના મોતનું કારણ ફાસો ખાવાથી મોત જણાયું હતું.
વાપી ટાઉન પોલીસ મથકમાં નવસારીની ત્રણ મહિલાઓ દારૂની સાથે ઝડપાઈ હતી. એસટી બસમાં દારૂ લઇ જતી ત્રણ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. જે પૈકી ૭૦ વર્ષની લતા ઉર્ફે સુશીલાબેન યુવરાજ ગવાની નામની વૃદ્ધાને માથું દુઃખતું હોવાનું જણાવતા પોલીસે લોકઅપ બહાર કાઢીને પાણી પીવડાવ્યું હતું. એ દરમિયાન આ આ વૃદ્ધાએ દુપટ્ટાથી લોકઅપના સળીયા સાથે ફાસો ખાઇ લીધો હતો. આ વૃદ્ધાના મૃતદેહને ચલાના આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં મહિલાએ ફાસો ખાધો હોવાથી તેનું મોત થયું હોવાનું જણાયું છે. જોકે દારૂ સાથે ઝડપાયેલી મહિલાએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
વાપી ટાઉન પોલીસે આ મહિલા સામે ૯,૩૭૫ રૂપિયાના દારૂનો કેસ તેમજ મહિલાએ નશો કર્યો હોવાનો કેસ પણ કર્યો હતો. વલસાડ પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ વાપી ટાઉન પોલીસ મથકમાં જઇ આ બનાવ અંગે વિગતો મેળવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખા બનાવ અંગે વિગતો મેળવી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોતને લઇને ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.