અમેરિકા જઈને બહુ સુખી થઈ જવાશે એવો ભ્રમ ભારતીય હિંદુઓના મગજમાં ઘર કરી ગયો છે. ગમે તે હિસાબે અમેરિકામાં પેસી જવું, ત્યાં...
સાવલી: સાવલી નગરમાં રહેતો 23 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ યુવકનો પોલીસ મથકની સામે આવેલી બંધ પડેલ જીન ના ઓટલા પર મૃત હાલતમાં મૃતદેહ...
કર્ણાટક: ઉડુપી (Udupi) જિલ્લાના કુંડાપુરમાં સરકારી કોલેજમાં ક્લાસમાં વિદ્યાર્થીનીઓના હિજાબ (Hijab) પહેરવાના હક (rights) સામે ચાલી રહેલા વિરોધ (Protest) દરમિયાન ઘાતક હથિયારો...
કાલોલ: કાલોલ પોલીસ સ્ટેશન ના મહીલા પી.એસ.આઇ કે.એચ કારેના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે ...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ગડીનો વર્ષાે જુનો દરવાજાે નમી જતાં આ તરફનો માર્ગ શહેર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષાે...
વડોદરા : વડોદરા શહેરના અડધાથી વધુ વિસ્તારમાં પાણીકાપની સમસ્યા સર્જાઈ છે નર્મદા કેનાલમાંથી આવતા પીવાના પાણીમાં લીલી શેવાળને કારણે પાણી પુરવઠો પુરતો...
પંજાબ: (Punjab) હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ તરફ જતી વખતે આજે સવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi) મોંઢા પર એક યુવકે કોંગ્રેસ...
વડોદરા : છેલ્લા એક મહિનાથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 92 વર્ષીય સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું મલ્ટીઓરગન ફેલિયરને કારણે અવસાન થયું...
પાદરા: પાદરા ના એકલબારા ગામની સીમમાં આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી નો માહોલ...
સુરત: (Surat) પાલનપુર પાટિયા ખાતે સોનાના (Gold) હોલસેલનો વેપાર (Traders) કરતા વેપારીએ સ્કૂલ (School) સમયની મિત્રના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર લગ્ન (Marriage) પછીના...
#BoycotHyundai ટ્ટ્વીટર પર ટ્રેન્ડ થયા બાદ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ વિવાદ અંગે સ્પષ્ટતા જારી કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ભારતીય રાષ્ટ્રવાદનું સન્માન કરે...
કામરેજ: કામરેજ (Kamrej) ગામ પાસે નીલકંઠ રેસિન્ડસીમાં રહેતા યુવાનને યુએસએમાં (USA) બિઝનેસના ગ્રીનકાર્ડ (Green card) વિઝા (visa) આપવાના બહાને દંપતીએ 20 લાખ...
વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે.પરંતુ તેની સામે કોરોનાથી દર્દીઓના મોતની સંખ્યા વધી રહી...
સુરત : (Surat) જમીનનો (Land) સોદો (Deal) કરવા સુરત આવેલા હૈદરાબાદના (Haydrabad) વેપારી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) લેવાના ચક્કરમાં હતો. ત્યારે ટોળકી 2 કરોડથી...
વડોદરા : શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કિશનવાડી વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકાના જુગાર પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી જુગાર...
દેલાડઃ કૃષિ (Agriculture), ઊર્જા (water-power) અને પેટ્રોકેમિકલ્સ (Petrochemicals) રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ (olpad) તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ કુંકણી ગામ...
કાલોલ: કાલોલ તાલુકાના ખરસાલીયા ગામ ભરતભાઈ ઉદાભાઈ સોલંકીના પુત્ર અંકીતના લગ્ન પ્રસંગે શુક્રવારે રાત્રે સક્ષમ અધિકારીની પરવાનગી વગર કોરોનાનું સંક્રમણ ચાલતું હોવાનું...
પલસાણા: સુરત (Surat) ગ્રામ્ય એસઓજીની (SOG) ટીમને બાતમી મળી હતી કે, વરેલી (Vareli) ગામે એક ઇસમ ગાંજાનો (Cannabis) મોટો જથ્થો રાખી વેચાણ...
સુરત: (Surat) ગુજરાતની વિધાનસભાની ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કોર્પોરેટરો ભાજપમાં (BJP) જોડાતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી...
વાપી: (Vapi) વલસાડ પોલીસના (Police) માથે હાલ પનોતી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક પોલીસ કર્મચારીઓ પોતાની કામગીરીમાં...
વલસાડ: (Valdsad) વલસાડ તાલુકાના કલવાડા ગામે 105 વર્ષના વડીલ દેવલોક પામ્યા (Death) હતા. જેમની અંતિમ યાત્રા (Funeral) આજે ગામમાં વાજતે ગાજતે નીકળી...
બીલીમોરા: (Bilimora) પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ પરિણીતાને (Muslim Wife) તેના હિન્દુ પતિએ (Hindu Husband_ આડા સંબંધનો વહેમ રાખી જાહેર રસ્તા ઉપર તીક્ષ્ણ...
મુંબઈ: (Mumbai) રહેં ના રહેં હમ, મેહકા કરેંગે.. બનકે કલી બનકે સબાં બાગે વફા મેં.. મમતા ફિલ્મના આ ગીતથી પોતાના દરેક કાર્યક્રમની...
કંસ પાસે સહાયકોની ખોટ નથી, પૂતના ગઇ. શકટાસુર ગયો એટલે હવે તો તે મરણિયો બનવાનો. કોઇ પણ ભોગે આ બાળકનો ખાત્મો બોલાવવો...
ભારત (India) દેશમાં અવસાન પામેલા ગણમાન્ય લોકો માટે સાત કે બે દિવસનો રાષ્ટ્રીય શોક (National Mourning) રાખવામાં આવે છે. દેશમાં અને દેશની...
એટલું ગુજરાતી સાહિત્ય ગજબ છે તેટલા જ તેના રૂઢિપ્રયોગો અને કહેવતો પણ અજબ છે. બોલીની આ શૈલી દરેક ભાષામાં હશે જ પણ...
વડોદરા(Vadodra): ગઈ કાલે મોડી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા તે દરમિયાન તેમના બંદોબસ્તમાં ફતેગંજ ખાતે ઉભેલા...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (supreme court ) શુક્રવારે પારસી (Parsi) સમુદાયને તેમની પરંપરાગત પદ્ધતિથી અંતિમ સંસ્કાર (funeral) કરવાની છૂટ આપી દીધી છે....
કાશ્મીર: વિશ્વ વિખ્યાત સ્કી રિસોર્ટ (Ski resort ) ગુલમર્ગે (Gulmarg) તેની સુંદરતા અને આકર્ષણમાં વધુ એક પીંછા ઉમેર્યું છે, એક સ્થાનિક હોટેલિયરે ગુલમર્ગની...
લતાદીદીના (Lataji) મૃત્યુ (Dead) પછી તેઓના જીવનમાં બનેલા અવનવા કિસ્સોઓ ચર્ચામાં આવી રહ્યાં છે. જેમાં મુખ્ય ચર્ચાનો વિષય હાલના તબક્કે એ બની...
બાજવા-છાણી ગરનાળા નીચે ફરી ભારદારી વાહન ફસાયું : બે દિવસમાં બીજી ઘટનાથી લોકોને હાલાકી
ગોત્રીમાં વન-વે બનેલા જોખમી માર્ગે સર્જ્યો અકસ્માત, ઇકો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર
મંજૂરી વગર સ્માર્ટ મીટરનો દબાણ?મહિલાઓનો જોરદાર વિરોધ,DGVCL સામે આક્રોશ ફાટ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાઈ લેવલ મીટિંગ,મહિલા-બાળ સુરક્ષા અને પેન્ડિંગ કેસ પર કમિશ્નર નું કડક વલણ
આણંદમાં એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનર ટ્રકમાં આગ: ફાયર બ્રિગેડની ટીમે 4 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો
ICC T20 World Cup 2026માં અભિષેકનો ફ્લોપ શો Sunil Gavaskarનું કડક નિવેદન
આણંદમાં ઉદ્યોગનગરમાં આગ: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટું નુકસાન ટળ્યું
કુદરતી સંતુલનને ખોરવવાની સજા માણસે ભોગવવી રહી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારોને કારણે ભારતના ઇન્ફર્મેશનટેક્નોલૉજી ક્ષેત્રે થયેલું મોટું ધોવાણ કેટલું કાયમી, કેટલું ઑવર રીએક્શન?
ભારત બન્યું ગ્લોબલ AI હબ:Narendra Modi દ્વારા India AI Impact Summit 2026’નું ઉદ્ઘાટન,વૈશ્વિક નેતાઓ હાજર
ઇમરાનખાનની દ્રષ્ટીના મુદ્દે સમગ્ર ક્રિકેટ જગત વ્યાકુળ પણ પાકિસ્તાનના નેતાઓને કોઇ ફેર પડતો નથી
નવી દિલ્હીની AI ઇમ્પેક્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ફજેતી થઈ
ટ્રમ્પની તાજી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી ગરમાયો છે.
સાવધાન વડોદરા.! આપણે ‘ગેસ ચેમ્બર’ તરફ, દિલ્હીથી પણ બદતર સ્થિતિ, બેવડી ઋતુ અને ઝેરી હવાનો જીવલેણ સમન્વય
122 વર્ષ બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, રેતી કાઢવાની પ્રક્રિયા શરૂ
બિલ્ડરો-નેતાઓ-અધિકારીઓની ‘મિલીભગત’થી પાલિકાને કરોડોનું નુકસાન: વિશ્વામિત્રી બચાવો સમિતિનો વિસ્ફોટક આક્ષેપ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું પરિણામ ઘોંચમાં : 5 માર્ચે વધુ સુનાવણી
હેલ્થ અપડેટ: સલીમ ખાનની તબિયત હાલ સ્થિર: નાનો બ્રેઇન હેમરેજ થયો હોવાનું બહાર આવ્યું
Google ભારતમાં 1.35 લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરશે, અમેરિકા સુધી દરિયાઈમાં કેબલ નંખાશે
ટ્રેન મારફતે નશાની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું: વડોદરા સ્ટેશનેથી લાખોનો ગાંજો પકડાયો
ઝૂ ક્યુરેટર અને ઓફિસરની મનમાની: રજા માંગો તો પણ ‘માફીપત્ર’ લખો! કર્મચારીઓ ડે,કમિશનરની શરણે
સયાજી હોસ્પિટલમાં સુપ્રીટેન્ડેન્ટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’
ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચમાં 64 લાખની છેતરપિંડી, ખાનગી કંપનીના કર્મચારીની ફરિયાદ
વડોદરાના 40 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર: બજેટ સભાના બીજા જ દિવસે વિપક્ષના તમામ 7 સભ્યો સસ્પેન્ડ
સીબીએસઈ : બીજા દિવસે બંને ધોરણના પસંદગી કરાયેલા વિષયની પરીક્ષા
પાકિસ્તાન T20 વર્લ્ડ કપના સુપર 8 માં પહોંચ્યું: નામિબિયાને 102 રનથી હરાવ્યું
ગુજરાતમાં ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય, ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
શિવરાજપુરમાં સ્માર્ટ મીટરનો વિરોધ, ગ્રામજનોનું ધંધા–રોજગાર બંધ રાખી આંદોલન
T20 IND vs NED: ભારતે ટોસ જીતી બેટિંગ લીધી, અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ
શ્રદ્ઘા કપૂર અને રણદીપ હુડા ફિલ્મ ઇથામાં દેખાશે સાથે
અમેરિકા જઈને બહુ સુખી થઈ જવાશે એવો ભ્રમ ભારતીય હિંદુઓના મગજમાં ઘર કરી ગયો છે. ગમે તે હિસાબે અમેરિકામાં પેસી જવું, ત્યાં ઝાડુ મારવા, સંડાસ સાફ કરવા અને ગોરીયાઓએ બગાડેલા બેડશીટો સાફ કરવામાં આ લોકો સ્વર્ગ જેવું સુખ માણે છે! અમેરિકાનો ક્રેઝ પણ કેવો! એક પરિચિત મકાન માલિકને અમેરિકાનું ભૂત વળગ્યું. અહીં તેમનો હોલસેલ વેપાર ચાલતો હતો. બસ અમેરિકા જવું છે!… ગયા પણ ખરા. પરંતુ અહીં જે શેઠ હતા તે ત્યાં સામાન્ય સેલ્સમેન અને તે પણ સુપર સ્ટોરમાં બનીને જંપ્યા. તેમના વાઈફે ઘરમાંથી પગ બહાર નહીં કાઢેલો, તેણે પણ એક સ્ટોરમાં નોકરી કરવી પડી! અમેરિકા કોણ જાણે કેટલું લોહચુંબક ધરાવે છે કે લાખો રૂા.નો કારોબાર કરનાર ત્યાં સુપર સ્ટોરમાં નોકરીએ લાગી જીવનની સિદ્ધિ ગણતો થાય છે! ત્યાં ગમે તેવા હલકાં કામ કરવા તૈયાર થાય કારણ ડોલર મળે છે, હલકા કામોનું અર્થશાસ્ત્ર સીધું હોય છે, તેમાં પગાર વધુ મળે પરંતુ ઈજ્જત મળે નહીં.
તમારા સંબંધોમાં 300 અમેરિકનનો ઉમેરો થાય નહીં માત્ર ઈન્ડીયનો સાથે અને તે પણ તમારી જ કોમ (હિન્દુ કે મુસ્લીમ) અને જ્ઞાતિજનો સાથે જ અઠવાડિયે એકવાર મળવાનું બાકી કોઈ ઈન્ડીયન કે અમેરિકન તમારે ઘેર આવે જ નહીં, કારણ બધા જ ધાણીન બળદીયલીજેન પોતાનું જ તેલ કાઢી અમેરિકાને પીવરાવવામાં બીઝી હોય છે. અમેરિકાને હલકા કામો કરનારા ઘણાં જોઈએ છે. કારણ અમેરિકનો પોતે આવા કામ કરવા માગતા નથી માટે કોઈ વેપારી, કે ડબલ ગ્રેજ્યુએટ ઝાડુ મારવા ઉંઘો પડી આવવા માગતો હોય, તો તેને શા માટે ન રાખવો?
તાજેતરમાં અમેરિકા-કેનેડા સરહદ પર મા-બાપ સહિત બે નાના બાળકો માયનસ 35 ડિગ્રીમાં થ્રીજીને મરી ગયાના સમાચાર પ્રગટ થયા છે. ભણકારોનું કહેવું છે કે અમેરિકામાં તમે ટેકનીકલ ડિગ્રી ધરાવતા હો, તો તમને માન સન્માન વાળી નોકરી મળે. બાકી ઝાડુ મારી મૂછપર તાવ લગાવવા જેવો દંભ રાખવા જેવો નથી. અહીં 25 હજારનો પગાર મળતો હોય, પણ ત્યાં એક લાખનો પગાર મળે તેના કરતા 25 હજારવાળો પગાર તમને સ્વાભિમાન અને ઈજ્જત આપશે. ત્યાં કોઈ તમારો ભાવ પૂછવાનું નથી. અહીં સાંજ પડયે પ્રણચાર મિત્રો ટોળ-ટપ્પા મારો કે પછી પાનના ગલ્લે રાતે ગપ્પા મારવા મળો, તો તે જિંદગી વધુ સુખી લાગે છે. શા માટે બળતામાં હોમાવા જવાના સપના સેવો છો? થીજી જશો અથવા બળી મરશો.
સુરત- ભરતભાઈ આર. પંડ્યા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.