વડોદરા : કેલનપુરના કિશાનનગરમા રહેતો શાહનવાઝ ઉર્ફે શાનું મોહમ્મદઈદરીસ પઠાણ 2017મા પાણીગેટ પોલીસ ના સકંજામાં આવી ગયો હતો.ભેજાબાજ ઇસમ પાસેથી હજારો રૂપિયાની...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ચૂંટણી આવતા જ પાર્ટીમાં પક્ષપલટો જોવા મળે છે. રાજ્યમાં એક પછી એક કોંગ્રેસ નેતા (Congress) ભાજપમાં (BJP) જોડાઈ રહ્યા...
સુરત: (Surat) છેલ્લાં એક અઠવાડિયાથી સુરત શહેરમાં ગરમી અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં હતાં ત્યારે આજે બુધવારે સવારે એકાએક વાતાવરણમાં પલટો...
વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વિવાદ મામલે બંને દેશોની સરહદ પર સ્થિતિ બગડવાની આશંકા છે. એક તરફ રશિયન સેનાના ટ્રક યુક્રેન તરફ કૂચ...
આ ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં સોવિયેટ સંઘ નબળું પડી ગયું ત્યારે તેના અનેક ટુકડાઓ થયા હતા, જેની સાથે રશિયાના અમેરિકા સાથેના ઠંડા...
આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અલગ – અલગ ધર્મ અને જાતિના લોકો અહીં વસે છે. દરેક ધર્મ અને જાતિના લોકોની બોલી...
ગુજરાતી ભાષા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પરિપત્ર મુજબ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા સરકારી સૂચના,...
ગત તા૧૧ ફેબ્રુઆરીના રોજના એક રાષ્ટ્રીય સમાચાર મુજબ, નૅશનલ મેડિકલ કાઉન્સિલની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને હિપ્પોક્રેટ્સ...
કહેવાય છે કે લક્ષ્મી કમાવી મુશ્કેલ છે.પરંતુ,કમાઈ લીધા પછી તેને સાચવવી વધારે મુશ્કેલ છે.આપણા સભ્ય,સમૃદ્ધ ગુજરાતને વિકાસની સાથે સાથે કેટલીક બદીઓ પણ...
હિન્દી ફિલ્મના સંગીતની ગાયકી ક્ષેત્રે જેમનો કોઇ પર્યાય નહોતો અને લાગે છે કે ભવિષ્યે પણ એ પર્યાય મળે એમ નથી, એવાં મહાન...
એક નદી કિનારે એક વીંછી અને એક કરચલો રહેતા હતા.આમ તો ઝેરીલા વીંછીથી બધા દૂર ભાગે કોઈ તેની સાથે વાત ન કરે...
સુરતના સચીન નજીક જીઆવ ગામના તળાવમાં મંગળવારે મધરાત્રે 3 બાળક ડૂબી ગયા હોવાની વિગતો સાંપડી છે. બાળકો ડૂબી ગયાનો કોલ મળતા જ...
યુક્રેનને રશિયાનું કાશ્મીર ગણાવી શકાય? સોવિયેત સંઘનું પતન થયું ત્યારે યુક્રેન ગુમાવાયું હતું. યુક્રેનની સરહદ યુરોપીય સંઘ અને રશિયા સાથે લાગે છે....
આપણે એવું માની લીધું છે, જેમની પાસે સત્તા છે તેઓ પ્રામાણિક હોઈ શકે જ નહીં, જેને તક મળે તેઓ પોતાની સત્તાનો ઉપયોગ...
સુરત : (Surat) ભલે જિલ્લા પોલીસની (Rural Police) હદમાં આ હત્યા થઇ હોય પરંતુ સર્વ સમાજ સંમેલનમાં શહેર પોલીસ કમિશનર (Police commissioner)...
વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનમાં ભેદી કોરોનાવાયરસનો રોગ શરૂ થયો, ત્યારબાદ ૨૦૨૦ની શરૂઆતમાં ધીમે ધીમે વિશ્વભરમાં તેનો રોગચાળો ફેલાવા માંડ્યો ત્યારથી ક્વોરેન્ટાઇ, આઇસોલેશન,...
મુબંઈ: અન્ડરવર્લ્ડ (Underworld) અને મની લોન્ડરિંગમાં (Money laundering) ઈડીને (ED) મોટી સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં...
સુરત: (Surat) જીએસટીના (GST) કરોડો રૂપિયાના કૌભાંડમાં (Scam) આરોપીઓ સામે ચાર્જશીટ નહીં કરી તેને બચાવી જીએસટીના અધિકારીઓ કરોડો રૂપિયાનો તોડ કરતા હોવાના...
મોસ્કો/કીવ/વાશિંગ્ટન: યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદ (Ukraine-Russia dispute)ને લઈ હવે અમેરિકા (America) અને રશિયા સામ સામે આવી ગયા છે. આ વિવાદ હવે...
સુરત : અઠવા પોલીસ સ્ટેશનથી (Police Station) માત્ર 200 મીટર દૂર કિલ્લાની પાસે ત્રણ જણાએ યુવક ઉપર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હૂમલો...
સુરત: નાનપુરા (Nanpura) માછીવાડ વિસ્તારમાં ભાજપ (BJP) વિરોધી બેનર (Banner) લાગતા તાત્કાલિક આ બેનરો હટાવવામાં આવ્યા હતા. બેનરો લગાવી વોર્ડના નગરસેવકો ભ્રષ્ટાચાર...
સુરત: સુરત (Surat) શહેર અને જિલ્લા સહિત નવસારી (Navsari) અને તાપી (Tapi) જિલ્લામાં ભૂસ્તર અધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા ડી.કે.પટેલ સામે રેતી...
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં ( murder case) સોમવારે (Monday) ફેનિલની (Fenil) સામે 2500 પાનાની e (ChargeSheet) દાખલ થઇ હતી, આ કેસ...
રાજકોટ: રાજકોટના (Rajkot) અવધ રોડ પર યુવતીને તેના પ્રેમીની પત્નીએ (Wife) બે શખ્સો સાથે મળીને ઢોર માર માર્યો હતો તેમજ ગુપ્ત ભાગમાં...
જયપુર: (Jaipur) રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર એક આફ્રિકન મહિલાની ડ્રગ્સ તસ્કરીની રીતથી ફક્ત એરપોર્ટ અધિકારીઓ જ નહીં ડોક્ટર્સ પણ હાંફી ગયા હતા....
અમેરિકાના (America) કેલિફોર્નયાના (California) સાન ડિયેગોમાં એક ઘરમાં (Home) કંઇક કૌટુંબિક લડાઇ (Family fight) થયા બાદ આ કુટુંબની એક મહિલા (Women) ઘરની...
જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના કલક ગામ જવાના રસ્તે આવેલા કાંસમાં નવજાત ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. નિર્દયી જનેતાએ એક કચરાના થેલામાં...
રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલો વિવાદ (Russia and Ukraine dispute) હવે યુદ્ધ (war)સુધી પહોચી ગયો છે. રશિયાએ યુક્રેનના ભાગોને અલગ દેશ તરીકે...
પલસાણા: કડોદરા (Kadodra) નગરમાં રહેતી પ્રાઇવેટ શાળાની (Private School) શિક્ષિકા (Teacher) તેની જેઠાણીના ઘરે હતી. ત્યારે પરિવારનાં નાનાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો...
ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) મંગળવારે ફરી પોતાનાં નિવેદનોને લઈને ચર્ચામાં આવ્યા છે. તેઓ મામલતદારને જાહેરમાં ખનીજચોરી મામલે બેફામ ગાળો...
જીત છતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર: શ્રીલંકાને 5 રનથી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
અગોરા મોલના 17મા માળેથી પટકાતા લિફ્ટ કામદારનું મોત
પાવાગઢ મહાકાળી મંદિરે 2 માર્ચે હોલિકા દહન, ચંદ્રગ્રહણને લઈ દર્શન સમયમાં ફેરફાર
હોળી પર વતન વાટ: સુરત રેલવેનું મેગા પ્લાનિંગ
બરોડા મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને ન્યાય અપાવવા ABVP મેદાનમાં
વડોદરા : કેલનપુરના કિશાનનગરમા રહેતો શાહનવાઝ ઉર્ફે શાનું મોહમ્મદઈદરીસ પઠાણ 2017મા પાણીગેટ પોલીસ ના સકંજામાં આવી ગયો હતો.ભેજાબાજ ઇસમ પાસેથી હજારો રૂપિયાની બનાવટી નોટો ઉપરાંત બનાવટી એલસી,માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના અનેક બનાવટી દસ્તાવેજી પુરાવાનો જથ્થો મળી આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલો આરોપી પાંચ વર્ષથી સેન્ટ્રલ જેલમાં કેદી તરીકે છે. આરોપી સાહનવાજે ભાઈ ના લગ્ન હોવાથી ત્રીસ દિવસના વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી જે અરજ 11મા સેશન્સ અને સ્પેશિયલ એસ્ટ્રોસીટી કેસીસના જજ એસ સી ગાંધી ની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે ધારાશાસ્ત્રી બી એસ પુરોહિતે ધારદાર દલીલો કરી હતી. ભાઈના લગ્ન બાબતે આરોપીએ મૂકેલી કંકોત્રી અંગે ખરાઈ કરતા બનાવટ નુ કૌભાંડ ફૂટ્યું હતું.
આરોપીના ભાઇ આબિદના લગ્ન બે વર્ષ પૂર્વે થઇ ગયા હતા અને એક સંતાન પણ છે. છતાં અદાલતની આખમા ધૂળ નાંખવાનો પ્રયાસ કરાયો હતો.અને જેલમાં આરોપીને જમવાની સગવડ માટે ઘરેથી મંગાવેલા ટિફિનમાથી બીડી ના 3 બંડલ પકડાયા હોવાની રજૂઆત સરકારી વકીલે પુરાવા સહ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે જેલ પોલીસ અને અદાલતનો શ્રમ અને સમયનો વેડફાટ કરવા બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતોજે રકમ તાત્કાલિક ભર પાઈ ના કરે તો વસૂલ કરવા પણ આદેશ આપ્યો હતો. અને આરોપીની જેમ મુલાકાત દરમિયાન જે વ્યક્તિ ખોટી કંકોત્રી આપી ગઈ તે મુલાકાત રજીસ્ટર પરથી ખાતરી કરીને આરોપી તથા જે તે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા પણ હુકમ કરાયો હતો તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ મુકાયેલી વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી હતી.