રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં...
છેલ્લા કેટલાક સમયથી મોટી સ્પોર્ટસ હસ્તીઓ પર બાયોપિક (Biopic) બનાવવાનો ટ્રેન્ડ (Trend) ચાલી રહ્યો છે. ખેલ જગત પર એમ.એસ.ધોની, (M S Dhoni)...
ગાંધીનગર: ગુરૂનાનક જ્યંતિના દિવસે ભાજપ સરકાર (BJP) ખેડૂતો (Farmers) પર મહેરબાન થઈ છે. સવારે વડાપ્રધાન મોદીએ (PM Modi) ત્રણ કૃષિ કાયદા પરત...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) સજોદ વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલના (Sajod Sarvjanik Highschool) આચાર્યએ (Principal) આપઘાત (Suicide ) કરી લીધો છે. પગુથણ પાસે વૃક્ષ પર...
સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં રહેતી યુવતી (Girl) સાથે વોટ્સએપ (Whatsapp) ઉપર મિત્રતા (Friendship ) કેળવી મળવા બોલાવી ફોટો (Pictures) પાડી...
સુરત: ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) ચીફ જસ્ટિસના (Chief justice) સમાવેશ સાથેની હાઇકોર્ટની ડબલ બેંચમાં સુરત એરપોર્ટના (Surat Airport)વેસુ તરફના રન-વેને (Run way)...
સુરત: (Surat) પલસાણા સચિન (Palsana Sachin Highway) હાઇવે પર આવતા ગુડ્સ વાહનો સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) લઇ જવા માટે આજથી સંપૂર્ણપણે ગેટ...
સુરત: શહેરના રાંદેર પોલીસમાં હત્યાની (Murder) સજા કાપી રહેલા આરોપીને સબજેલમાંથી કોર્ટમાં લવાયો હતો. ત્યારે તેની પત્ની ત્યાં મળવા પહોંચી જતા પોલીસે...
ગ્લોબલ એક્શન પ્લાન, રીસેટ ઑસ્ટ્રેલિયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કૌભાંડો અને નાગરિકોથી લઈ બાળકો સુધીની ગોપનીયતાને ખતમ કરવા માટે...
એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન (Australia Cricket) ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેને (Captain Tim Paine) પોતાના...
નવી દિલ્હી: (New Delhi) દર વર્ષે શિયાળો (Winter) શરૂ થાય ત્યારે દિલ્હીની ઝેરીલી હવાની (Air Pollution) ચર્ચા ચારેકોર ઉઠતી હોય છે. દિલ્હીના...
સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો...
નવી દિલ્હી: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers Law) પાછા ખેંચી લેવાની...
સુરત: (Surat) નવી સિવિલ (New Civil) ચાર રસ્તા પાસે આજે સવારે એક દારૂડિયાની જાહેરમાં ધોલાઈ થઈ હતી. બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એકબીજાને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers...
સુરત : (Surat) દિગ્ગજ ક્રિકેટર (Cricketer) સચીન તેંડુલકર (Sachin Tendulkar) સુરતનો મહેમાન (Guest) બને તેવા સંજોગો ઉભા થયા છે. શહેરમાં આગામી દિવસોમાં...
સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે....
નવી દિલ્હી: (New Delhi) આજે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Farmers Law) પાછા...
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની...
નડિયાદ: આણંદ- ખેડા જિલ્લામાં એકાએક પલ્ટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરૂવારે સવારના સમયે ડાકોર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ખેડુતો ચિંતીત બન્યાં...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ...
આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રોજે રોજ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ 36 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે.
શુક્રવારે સૌથી વધુ અમદાવાદ મનપામાં 10 કેસ ઉપરાંત વડોદરા મનપામાં 8, નવસારીમાં 4, સુરત મનપામાં 3, આણંદ, જામનગર મનપા, મહેસાણામાં 2-2, ગાંધીનગર મનપા, કચ્છ, સાબરકાંઠા, સુરત ગ્રામ્ય, વલસાડમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે ને આંકડો 331 થયો છે. 5 દર્દીઓ વેન્ટિલેટર પર અને 326 દર્દીઓ સ્ટેબલ છે. વલસાડમાં વધુ એક દર્દીનું મૃત્યુ આંક વધીને 10,091 પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં શુક્રવારે વધુ 16 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ સાજા થયા છે.
વધુ 3,42,151 વ્યક્તિને રસી આપવામાં આવી
શુક્રવારે 08 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,575ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 31,438ને પ્રથમ ડોઝ અને 2,17,802ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 10,821ને પ્રથમ ડોઝ અને 80,507ને બીજો ડોઝ મળી કુલ 3,42,151 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,65,69,351 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.