સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની 21 બેઠકો માટે 7મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી બંને પેનલના આગેવાનોએ...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સુરત-પુરી સહિત વધુ 9 સાપ્તાહિક ટ્રેનોના 182 જેટલા ફેરાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો...
સુરત: હજીરામાં મલ્ટિ નેશનલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપોનએ સવિર્સ ચાર્જ ભર્યા વગર જ જમીન માંગણી કરેલી પ્રકિયા ઉપર તાજેતરમાં જિલ્લા કલેકટરે...
સુરત: શહેરમાં શનિવારથી તા. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી અને હવે અઠવાડિયામાં માત્ર ત્રણ...
વાપી, નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવાર રાત્રિથી ગુરુવારે સવાર સુધીમાં લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા. ઠંડા પવનોને લઈ વાતાવરણ ઠંડુંગાર બની ગયું હતું....
વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. આ બ્રિજના...
ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ સિરાજે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે સિડની ટેસ્ટ દરમિયાન જ્યારે પ્રેક્ષકો દ્વારા રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી રહી...
ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ જીતીને માત્ર ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જ નહોતી જીતી પણ તેની સાથે જ વર્લ્ડ...
કોરોનાવાયરસના લૉકડાઉનની તકલીફો વચ્ચે યુકે પર ક્રિસ્ટોફર નામનું એક વાવાઝોડું ત્રાટક્યું છે જેને કારણે ભારે વરસાદ પડતા વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ...
સુરત: (Surat) ઉત્રાણ હળપતિવાસ પાસે તાપી નદીમાં (River) બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને...
ભરૂચ: (Bharuch) ઝઘડિયાના જાંબોલી ગામે છેલ્લા કેટલા દિવસથી દીપડાનો આતંક યથાવત હતો. ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગને દિપડાને (Panther) ઝડપી લેવા રજૂઆત કરી...
ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન,...
દરેકને વૃદ્ધ થવાનું પસંદ નથી. કોઈને વહેલું મરવાનું પસંદ નથી. લોકો હંમેશાં યુવાન રહેવા માંગે છે અને લાંબું જીવન પણ ઈચ્છે છે....
NEW DELHI : કોંગ્રેસમાં પ્રમુખ પદ રાહુલ ગાંધી (RAHUL GANDHI) ના રાજીનામા બાદથી ખાલી છે. તેમની માતા સોનિયા ગાંધી (SONIA GANDHI) હાલમાં...
ઇરાક (iraq) ની રાજધાની બગદાદ (bagdad) માં ભીષણ આત્મઘાતી હુમલાઓ થયા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું...
વ્હાઇટ હાઉસ (WHITE HOUSE) છોડ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ક્યાં રહેશે તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. ટ્રમ્પ...
દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે...
નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી...
બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા...
સુરત: (Surat) સુરત માટે મહત્ત્વનો એવો ડ્રીમ સિટી પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ત્યારે ડ્રીમ સિટીની (Dream City) જમીનોનું ઓક્સન કરીને...
સુરત: રિંગ રોડ (Surat Ring Road) કાપડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પોલીસ કમિશનરે કાપડ માર્કેટ (Textile...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી...
સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) આગામી વિકાસને ધ્યાને રાખી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ જમીનની માંગ કરવામાં આવી...
કીમ ( KIM) ચાર રસ્તા ખાતે પાલોદમાં ગોઝારા અકસ્માતમાં ડમ્પરચાલકે સાગમટે 15 માનવીને મોતની ચાદરમાં લપેટી દીધા બાદ જવાબદાર તંત્ર ઊંઘમાંથી ચાદર...
પૂણે : દેશ માટે ખરાબ સમાચાર આવ્યા છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની (Serum Institute of India -SII) બિલ્ડીંગમાં આગ લાગી...
AHEMDABAD : અમદાવાદ શહેરના શાહીબાગ (SHAHIBAUG) વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સની એસીબી (ACB) ની ટીમે પાંચ...
વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન...
દાહોદ: દેવગઢબારિયા નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં પાલિકા પ્રમુખને હટાવવા અને કાવાદાવા થઈ રહ્યા હતા જેમાં...
વડોદરા: ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસાર ને છેલ્લા બે મહિનાથી માહિતી મળી હતી કે પંચમહાલ ના રાજગઢ માં તાંત્રિક વિધિનું...
કીમ રેલવે સ્ટેશને પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો
શહેરના પાણીગેટ વિસ્તારમાંથી શંકાસ્પદ ચીઝનો જથ્થો ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કર્યો
વોર્ડ નંબર 13 વિસ્તારમાં એક મહિનાથી ડ્રેનેજ ચોકઅપ હોવાથી હજારો પરિવાર પરેશાની વેઠી રહ્યા છે
વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલનુ દવાનું 13 કરોડનુ બિલ ચૂકવણું બાકી
વીજવપરાશના ફયુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો, 1.75 કરોડ ગ્રાહકોને લાભ થશે
પોલીસ દારૂનો નાશ કરવા ગઈ તો દારૂડિયાઓ બોટલો ઉઠાવી ગયા!
વડોદરાના નવા ભાજપ કાર્યાલયમાં 24 કલાકમાં જ તક્તી બદલાઈ ગઇ
વડોદરા કલેકટરે સપાટો બોલાવ્યો, નાયબ મામલતદરોની સાગમટે બદલી
‘પુષ્પા 2’ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન સાથે જોડાયેલા આ વ્યક્તિની ધરપકડ
Champions Trophy: ભારત-પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ટકરાશે, આ દિવસે સેમી ફાઈનલ અને ફાઈનલ
ખેલરત્ન મામલે મનુ ભાકરનું ચોંકાવનારું નિવેદનઃ કહ્યું- ફોર્મ ભરતી વખતે મેં ભૂલ કરી
ચૂંટણીના નિયમોમાં ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, કોંગ્રેસે કરી અરજી
સરકારી અધિકારીઓ ચાલુ વર્ષની રજાઓ પૂરી કરવા મીની વેકેશન પર ઉતરી ગયા
‘ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની સ્થિતિ અતિ ગંભીર’, ડોક્ટરે સરકારને ચેતવણી આપી
U19 Women World Cup 2025: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત
ભાગદોડ મામલે અલ્લુ અર્જુનની 2 કલાક પૂછપરછ: પોલીસ ફરી સીન રીક્રિએટ કરી શકે છે
આહવા તાલુકાનું વાસુર્ણા સ્ટેટના રાજા રજવાડાના ‘સૂર્યવંશી રાજકુંવરો’નું ગામ એટલે: જાખાના
સાઈબર ઠગો દ્વારા ઠગાઈના નવા નવા નુસખાઓ શોધી કાઢવામાં આવ્યા છે
ઘરેલું હિંસાનો ભોગ વધુ કોણ બને છે?
રફીજી મહાન સૂરસમ્રાટ છો તમે
સાત શ્રેષ્ઠ ડોક્ટર્સ
ગુજરાત સરકાર આ દીકરીઓને પણ સહાય કરે
સહર્ષ અને સહજ સ્વીકાર
ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય..!
ગુજરાતના આરોગ્યની જેમ શિક્ષણ ખાતામાં પણ “સ્વચ્છતા અભિયાન” જરૂરી છે?
અબજપતિઓની સંખ્યા વધે તેમાં ખુશ થવા જેવું નથી
ડાકોર ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને બેફામ માર મારતાં પોલિસ ફરીયાદ
શહેરના તાંદલજા વિસ્તારમાં આધેડે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કર્યો
નસવાડીના વૃધ્ધે પેટ્રોલ છાંટી સળગી જતાં સારવાર દરમિયાન મોત
શહેરના માથે પૂર,ગંદકી, રોગચાળો અને મગર બાદ હવે ભૂવાએ આપી કાયમી પરેશાની
સુરત: ધી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની 21 બેઠકો માટે 7મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી બંને પેનલના આગેવાનોએ એકબીજાના ફોર્મ રદ્દ થાય અથવા ખેંચાવી લેવા માટે ભરચક પ્રયાસો કર્યા હતા.
તેને પગલે કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર અને હેમંત કોન્ટ્રાક્ટરની આગેવાની હેઠળની સત્તાધારી સ્ટેડિયમ પેનલના 20 ઉમેદવારો રહ્યા હતા. જ્યારે વિપુલ મુન્શી-કમલેશ પટેલની પેનલના 21 ઉમેદવારો રહ્યા હતા.
એસડીસીએની ચૂંટણીમાં 21 મતો ફરજિયાત નાખવાનો નિયમ હોવાથી સ્ટેડિયમ પેનલે તેમની પાસે 20 ઉમેદવાર હોવાથી 1 ઉમેદવાર હરીફ પેનલમાંથી ઉપાડી ફરજિયાત તેને મત અપાવવો પડશે. ચર્ચા એવી છે કે આ ગણતરીમાં એસડીસીએના એક માજી સેક્રેટરીને બન્ને તરફથી મતો મળે તેવી શક્યતા જોવાઇ રહી છે. સ્ટેડિયમ પેનલે 21મો વધારાનો ઉમેદવાર શોધવા તડજોડ કરી હોવાની ચર્ચા છે
ચૂંટણી અધિકારીએ પ્રથમવાર ઉમેદવારના એજન્ટને મતદાનના દિવસે બેસાડવાની મંજૂરી આપી
એસડીસીએના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી અધિકારી આર.ડી. દેસાઇએ પારદર્શી રીતે લોકતાંત્રિક પધ્ધતિથી મતદાન થાય તે માટે ઉમેદવારના એજન્ટને મતદાનના દિવસે બેસાડવાની મંજૂરી આપી છે. સાથેસાથે 2017ની ચૂંટણીમાં મત ગણતરીને લઇને થયેલા આક્ષેપોને પગલે મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ વર્ષે સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.