નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી...
નવી દિલ્હી (New Delhi): રાષ્ટ્રીય બેરોજગારીનો દર અને ગ્રામીણ બેરોજગારીનો દર ડિસેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ ગયો છે. આ દર્શાવે છે કે...
નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ...
અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં...
ખુબ મોટી સંવેદનશીલ અને માનવતાથી ભરી ઘટના આ કહેવાય. સુરતનો જશ માત્ર અઢી વર્ષનો અને કામ કરી ગયો લાંબી જીવનારા ન કરી...
મહાદેવ દેસાઇ ગાંધીજી અને રાજાજી સાથેનો એક પ્રસંગ મહાદેવ દેસાઇના જ શબ્દોમાં. સત્યાગ્રહના દિવસો દરમિયાન ગાંધીજીની સાથે હું મેંગલોરથી મદ્રાસ તરફ ટ્રેનમાં...
અંગત હિત અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટા ચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ...
કૃષિ કાયદા (KRISHI BILL)ના મુદ્દે સરકાર અને ખેડુતો વચ્ચે આઠમી વાટાઘાટ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે પણ વાતચીત નિરર્થક રહી હતી....
મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને...
રાજ્યમાં એલઆરડી (LRD) ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે તેવી માંગણી...
શિવસેનાના સાંસદ સંજય રાઉત(SANJAY RAUT)ની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસમાં પહોંચી હતી. 5 જાન્યુઆરીએ તેમને પીએમસી બેંક કૌભાંડમાં મની લોન્ડ્રીંગની...
લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ...
ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન (COVAKSHIN)અને કોવિશિલ્ડ(COVISHEILD) ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ...
બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતેના સંશોધકોને વિશ્વાસ છે કે તેઓ આઠ મહિનાની અંદર કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯ રોગ માટેની રસી તૈયાર કરી નાખશે. તેમની...
ભારતમાં કોરોનાનો ગ્રાફ ઇટાલી જેવો જ દેખાય છે. તફાવત માત્ર સમયનો છે. કોરોનાવાયરસના કેસો અને મૃત્યુના મામલે ભારત હવે ઇટાલીના માર્ગ પર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન, વડા...
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે લોકડાઉન 14 એપ્રિલથી 30 એપ્રિલ સુધી વધાર્યું હતું. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. અત્યાર સુધીમાં...
કોરોનાવાયરસ ચેપના દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 200થી વધુ થઈ ગઈ છે. જ્યારે 184 લોકોના મોત થયા છે. ગુરુવારે 157 રિપોર્ટ પોઝિટિવ...
સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી...
કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત...
સમગ્ર દુનિયામાં પગપેસારો કરનાર કોરોનાએ ભારતમાં પણ તેની મજબૂત અસર દેખાડી છે. ગુરૂવારે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ સવારે દશ વાગ્યા...
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સૌથી વધુ અસર અમેરિકા અને યુરોપમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે...
ગુજરાતમાં કોરોના ખૂબ જ ખતરનાક સ્તર પર પહોંચી ગયો હોવાનું ફલિત થઇ રહ્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે ગુરૂવારે...
કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ...
કુલ પોઝિટીવ : 22, કુલ શંકાસ્પદ : 248, કુલ નેગેટિવ : 211, પેન્ડીંગ : 16, કુલ મોત : 4, કુલ કોરોન્ટાઇન :...
સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા...
જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેલેરિયા વિરોધી ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સપ્લાય કરવાની માગમાં લખેલા પત્રમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનો દાખલો આપ્યો...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સિંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ...
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
નવસારી: (Navsari) નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 12 પીએસઆઇઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ (Police) વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી સરળતા ખાતર નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ ફરજ બજાવતાં 12 પોલીસ અધિકારીઓની આંતરીક બદલી (Transfer) કરતો ઓર્ડર કર્યો છે. જેમાં બીલીમોરાના (Bilimora) પોલીસ કર્મીઓની પણ બદલી કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસ વડાએ 12 પીએસઆઇની આંતરિક બદલીઓ કરી છે. જેમાં પીએસઆઇ એસ.ડી.સાળુંકેની આઇયુસીએડબ્લ્યૂ/એએચટીયુ યુનિટમાં, પીએસઆઇ એ.એન.ચૌધરીની નવસારી ટાઉન સ્ટેશન મિલ વિસ્તાર ચોકીમાં, પીએસઆઇ એન.ડી.ચૌધરીની ટાઉન પોલીસ સાંઢકૂવા ચોકી, પીએસઆઇ એ.આર.સૂર્યવંશી ટાઉન પોલીસ ચારપુલ ચોકી, પીએસઆઇ એચ.એસ.ચાવડાની રીડર શાખા, પીએસઆઇ એચ.પી.ગરાસીયાની જિલ્લા ટ્રાફિક શાખા, પીએસઆઇ કે.એમ.વસાવાની બીલીમોરા પોલીસ સ્ટેશન, પીએસઆઇ કે.કે.સુરતીની બીલીમોરા પોલીસ સ્ટેશન, પીએસઆઇ એસ.જે.કડીવાલાની ચીખલી પોલીસ સ્ટેશન, પીએસઆઇ ડો.જે.એન.જોષીની ટાઉન પોલીસ ગોલવાડ/પારસીવાડ ચોકી, પીએસઆઇ એસ.એસ.માલની ખેરગામ પોલીસ સ્ટેશન અને પીએસઆઇ જી.એસ.પટેલની ચીખલી પોલીસ સ્ટેશન રાનકૂવા ચોકી ખાતે બદલીઓ કરવામાં આવી છે.
બીલીમોરાના પોલીસ કર્મીઓની પણ બદલી કરી દેવામાં આવી
બીલીમોરા : જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ વહીવટી સરળતા ખાતર નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ ફરજ બજાવતાં 12 પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરતો ઓર્ડર કર્યો છે. જેમાં બીલીમોરાના સિનીયર પો.સ.ઇ. એચ.પી ગરાસીયાની નવસારી જિલ્લા ટ્રાફીક શાખામાં બદલી કરી દેવામાં આવી છે, તેમના સ્થાને જલાલપોરમાં ફરજ બજાવતા સિનીયર પો.સ.ઇ. કે.એમ વસાવાને બીલીમોરાના સિનિયર પોસઇ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે બીલીમોરામાં ફરજ બજાવતા સેકન્ડ પોસઇ એ.એન ચૌધરીની નવસારી ટાઉન, મિલ વિસ્તારમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ લીવ રીઝર્વ રહેલા કે.કે સુરતીની બીલીમોરાના સેકન્ડ પોસઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા 12 પોલીસના ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે.