તા. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઈટ AI171ની દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ રૂટને...
સુરત: મોટા વિમાનને નડતરરૂપ બાંધકામો બચાવવા વેસુ તરફ રનવે 22 નો ડિસ્પ્લેસ્ડ થ્રેશોલ્ડ 133 મીટર વધારી 749 મીટર કાયમી કરવાની હિલચાલ સામે...
નાટોના મહાસચિવ માર્ક રુટે 15જુલાઈ 2025ના રોજ ભારત, ચીન અને બ્રાઝિલને ચેતવણી આપી હતી કે જો તેઓ રશિયા સાથે વેપાર ચાલુ રાખશે...
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. કિયારા અને સિદ્ધાર્થ બંને માતા-પિતા બન્યા છે. કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો...
સુરત: રાજ્યના મુખ્યમંત્રીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ બ્રિજ અને રસ્તાઓની ચકાસણીના જે આદેશો આપ્યા છે, તેના ભાગરૂપે સુરત જિલ્લાના માર્ગ અને મકાન...
વલસાડ: વલસાડ જિલ્લાના નેશનલ કક્ષાના બ્લાઇન્ડ, ફૂટબોલ અને ક્રિકેટ ખેલાડી નીરવ ડાકેની ઇજિપ્ત ખાતે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રમાનાર ઇજિપ્તીયન પિરામિડ્સ...
હિન્દી ભાષાને લઈને હાલમાં મોટાભાગની ચર્ચાઓ ઠાકરે બંધુઓની ટીકા પર કેન્દ્રિત છે. થોડા અઠવાડિયા પહેલા આ મુદ્દે લક્ષ્ય તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન હતા....
સુરત: શૈક્ષણિક પ્રવૃત્તિને બદલે નર્મદ યુનિ.ની કેમ્પસની 1.80 લાખ ચો.મી. જમીન રૂપિયા 62.50 લાખમાં ટેન્ડરિંગ વિના બારોબાર પરેશ ખંડેલવાલની યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રિ...
સુરત : મનપાના વોર્ડ નંબર 17 સ્થિત પૂણા વિસ્તારની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 60માં મનપા દ્વારા બનનારી 50 બેડની હોસ્પિટલ માટે 18...
સુરત: કામરેજના એક યુવકને ઓનલાઈન વેપાર માટે ઇન્ડિયા માર્ટ પર હીરાની માંગ મૂકવી ભારે પડી હતી. ત્રણ શખ્સોએ ગ્રાહક બની મળીને યુવકને...
સુરત: સુમુલની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મિટિંગનો ઓડિયો વાઇરલ થવાનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. ઘટનાની ગંભીર નોંધ લઈ રાજ્યના સહકાર મંત્રી જગદીશ...
ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે તેમાં દૂધ અને દૂધની બનાવટો મડાગાંઠનો મોટો મુદ્દો બની ગયો છે. અમેરિકા...
આશ્રમમાં પ્રાર્થના શરૂ થઇ ગઈ. બધા શિષ્યો આવી ગયા. એક માત્ર સોહમ આવ્યો ન હતો. પ્રાર્થના પૂરી થવા આવી ત્યારે દોડતો દોડતો...
અમદાવાદમાં થયેલા જીવલેણ એઆઈ 171 ફ્લાઇટ ક્રેશના એક મહિના પછી, જ્યાં ફ્લાઇટ એઆઈ 171માં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મોત થયાં હતાં....
વિજ્ઞાન અને તકનિકની વિકાસયાત્રામાં છેક ૨૧મી સદીના ઉંબરે પ્રથમ વખત જર્મનીથી માણસના મસ્તિષ્કનું મેપિંગ કરી શકે તેવાં કોમ્પ્યુટર વિકસ્યાં છે. ટેક્નોલોજી હજુ...
દેશમાં અયોગ્ય જીવનશૈલી અને ખાણીપીણીની ખોટી ટેવોને કારણે કેટલાક પ્રકારના રોગો અને આરોગ્યલક્ષી સમસ્યાઓ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે લોકોને અયોગ્ય...
આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં, પિત્ઝા, બર્ગર વગેરેને જોખમી ખાદ્યપદાર્થ જાહેર કરી જયાં વેચાણ થતું હોય ત્યાં કયો ખાદ્ય પદાર્થ કેટલો...
હિમાચલ પ્રદેશમાં વરસાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અત્યારસુધીમાં ચોમાસાની...
બિહારમાં મતદાર યાદીની સઘન સુધારણાનાં મુદ્દે દેશનાં મુખ્ય વિપક્ષોનો ઊહાપોહ ‘ચોર મચાએ શોર’ કહેવતને સાચી ઠેરવે છે. દાયકાઓથી કેટલાક રાજ્યોમાં બાંગ્લાદેશી, રોહિયા...
વિશ્વભરમાં સત્યનાં પૂજારી તરીકે જાણીતા મો.ક.ગાંધી- મહાત્માની પદવી પામી અમર થઇ ગયા. પૂજનીય કક્ષાએ પહોંચેલા ગાંધીનાં ગુજરાતની ગૌરવશાળી ગાદીને કેટલાક લેભાગુઓએ ખાદીનાં...
હાલમાં જ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને ૨૦ નિદોર્ષ માણસોનો ભોગ લેવાઈ ગયો, ૪૦ વર્ષ જૂનો બ્રિજ કોઈ સમારકામ ન થવાથી સ્પાનનાં...
આજની દરેક સમસ્યાનાં મૂળ ભૂતકાળમાં રહેલાં હોય છે. એટલે જ તો ઇતિહાસનું આગવું મહત્ત્વ છે. જાણીતી ઉક્તિ છે કે ઇતિહાસમાંથી આપણે એટલું...
ઉપરવાસમાં વરસાદ બાદ ડેમનું લેવલ વધતા તમામ દરવાજા ખોલાયા ઉપરવાસમાં સરેરાશ 90 મીમી જેટલો વરસાદ થતા આજવા ડેમનું લેવલ 211.35 ફૂટ થયું...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત અંગે વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એસ...
સમોસા, જલેબી અને લાડુ ખાવા અંગે સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે તેમણે આ અંગે કોઈ પણ પ્રકારની...
ઉત્તરાખંડના પિથોરાગઢમાં મંગળવારે સાંજે એક દુ:ખદ અકસ્માત થયો. મુવાની શહેરથી બોક્તા જઈ રહેલી એક જીપ સુની પુલ પાસે નદીમાં પડી ગઈ. આ...
બ્રિટિશ સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ મંગળવારે બોઇંગ વિમાનોના જાળવણી અંગે એક નવો ખુલાસો કર્યો. CAA એ જણાવ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. ‘એક્સિઓમ-4’ મિશન હેઠળ ISS માં 18 દિવસ વિતાવ્યા બાદ,...
સુરતઃ રાજ્ય સરકાર ભણશે ગુજરાતનું અભિયાન ચલાવી રહી છે બીજી તરફ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના શહેરમાં જ સરકારી શાળાઓની હાલત કફોડી છે. શાળા...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ખાનગી ફોન પર વાતચીત દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો પર હુમલો કરવાની વાત કરી હોવાનું કહેવાય...
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
વિઝાગ ODI માં ભારતે ટોસ જીતી પહેલાં બોલિંગનો નિર્ણય લીધોઃ સુંદરને સ્થાને તિલકનો સમાવેશ
ઈન્ડિગોની કટોકટી વચ્ચે સરકારનું કડક વલણ, તમામ રૂટ પર ફેર કેપ લાગુ કરી
ઇન્ડિગો ફ્લાઇટ રદ મામલે સોનુ સૂદે આપી ટિપ્પણી, જાણો શું કહ્યું..?
પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર સ્થિત GFL કંપનીમાં ફરી ગેસ લિકેજની ઘટના
સતત 5મા દિવસે ઇન્ડિગોની અમદાવાદમાં 19 સહિત દેશભરમાં અનેક ફ્લાઇટ્સ રદ
GST ની અસરો
તા. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઈટ AI171ની દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. હવે આ રૂટને બંધ કરી, તા.1 ઓગસ્ટથી નવી ફ્લાઈટ સેવા અમદાવાદથી લંડનના હીથ્રો એરપોર્ટ સુધી શરુ થશે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણવાર ઉડાન ભરશે.
એર ઈન્ડિયાએ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે તા.1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી આ નવા રૂટ મુજબ ફ્લાઈટ્સ શરુ થશે. અગાઉ AI171 ફ્લાઈટ અમદાવાદથી લંડન ગેટવિક વચ્ચે અઠવાડિયામાં 5 દિવસ ચાલતી હતી. હવે આ ફેરફાર અંતર્ગત આ સેવાઓ હીથ્રો એરપોર્ટ તરફ ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ ફેરફાર ફ્લાઈટ્સના ફરી સંચાલન માટે કરવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાએ જણાવ્યું કે જે મુસાફરો આ ફેરફારથી અસરગ્રસ્ત છે, તેમને સીધો સંપર્ક કરીને વૈકલ્પિક વિકલ્પો આપવામાં આવશે.
મુસાફરો તેમની પસંદગી મુજબ નવી ફ્લાઈટ્સ પર ફરીથી બુકિંગ કરાવી શકે છે કે પછી સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે.
મુસાફરોની અસુવિધા માટે એર ઇન્ડિયાએ ખેદ પણ વ્યક્ત કર્યો છે.
હવે એર ઇન્ડિયા દરેક અઠવાડિયે 63 આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર કુલ 525થી વધુ ફ્લાઈટ્સ ચલાવે છે, જેમાં ટૂંકા, લાંબા અને અતિ લાંબા અંતરની સેવાઓનો સમાવેશ થાય છે.
17 જૂનના રોજ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરાઈ હતી: 17 જૂનના રોજ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટના મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.