સુરત: ટીવી (TV) વેચાણથી આપ્યા બાદ વોરંટી (Warranty) પીરિયડમાં ટીવીમાં ખરાબી આવી હતી. ટીવી વેચનાર વિજય સેલ્સ (Vijay Sales) અને મેન્યુફેક્ચરર વીડિયોકોન...
નવી દિલ્હી: વિશ્વભરમાં રોજના હજારો-લાખો વિમાનો (planes) ઉડાઉડ કરતાં હશે અને તેમાં ક્યારેક ઈમરજન્સી (emergency) લેન્ડિંગની (landing) ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે...
ભારત (India) ચીનને (China) પછાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ...
ડેડિયાપાડા: (Dediapada) ડેડિયાપાડાના મોહબીના પટેલ ફળિયાના લોકો માંઝી ધ માઉન્ટેન મેન બન્યા છે. અહીંના લોકોએ રોડ ન હોવાથી હાલમાં જ “જાત મહેનત...
IPL 2023ની મેચો ક્રિકેટ (Cricket) પ્રેમીઓમાં રોમાંચ જગાવી રહી છે. IPL ની શરૂઆતની સાથે જ જુગારીઓ પણ સક્રિય થઈ ચૂક્યા છે. પોલીસ...
શિક્ષણની વ્યવસ્થામાં હવે જાતભાતના પ્રયોગો થઈ રહ્યા છે અને આ પ્રયોગોથી પરિણામ સારું આવે કે ન આવે તેનો વિવાદ લાંબા સમય સુધી...
પ્રયાગરાજઃ (Prayagraj) માફિયા ડોન અતીક અહેમદની (atik Ahmed) પત્ની શાઇસ્તા પ્રયાગરાજના કછાર વિસ્તારમાં છુપાયેલી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
દુનિયાની ફર્સ્ટકલાસ મહિલા ક્રિકેટ ખેલાડીઓમાં 12 જોડીઓ અર્થાત 24 સ્ત્રી ખેલાડીઓ એવી છે જેમણે અંદરોઅંદર (સજાતીય) લગ્નો કર્યાં છે. ક્રિકેટની અન્ય કલાસની...
લોકોમાં જેમ જેમ સ્વાસ્થ્યને લગતી સભાનતા આવી છે તેમ તેમ સ્વચ્છ પાણી પીવાની જાગૃતિ આવી છે. 5,000થી લઈને લોકો 25-50 હજાર અને...
આજે આપણે અહીં એવી 2 વ્યક્તિ વિશે વાત કરવી છે, જેમણે હમણાં આ જગતમાંથી વિદાય લીધી. ઘણા ખરા લોકો એમને જાણતા નથી...
ન્કાઉન્ટર થશે’, સડક કિનારે મરેલો પડ્યો હોઈશ, આપણી બિરાદરીનો કોઈ માથાફરેલો મને મારી નાખશે….’’ આખા ઉત્તર પ્રદેશને માથે લેનારા માફિયા અતીક અહેમદના...
વડોદરા: ફિલ્મ કાશ્મીર ફાઇલથી ચર્ચામાં આવેલા ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજે વડોદરામાં હતા તેઓએ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાર...
વડોદરા: શહેરમાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે શહેર ના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને માવઠારૂપી વરસાદી છાંટા પડતા વડોદરાના નાગરિકોમાં કુતુહલ...
વડોદરા: યુનેસ્કો દ્વારા આપણી ઐતિહાસિક ધરોહરને જાળવવા-સુરક્ષિત રાખવા 1983થી 18મી એપ્રિલે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ત્યારે પ્રજાવત્સલ વડોદરાના...
વડોદરા: વડોદરાના લાલબાગ સ્વિમિંગપુલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી દુર્ગંધ મારતા સભ્યોએ કોર્પોરેટરને ફરિયાદ કરી હતી. જેથી તુરંત કોર્પોરેટર સ્વિમિંગપુલ ખાતે આવી પહોંચ્યા...
વડોદરા: શહેરના સિદ્ધનાથ તળાવમાં વર્ષોથી ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. આસપાસની ગટરનું પાણી ભળતું હતું જેના કારણે તળાવનું પાણી મલિન થઇ ગયું હતું....
માફિયા અતીક (Atik) અને અશરફની ગોળી મારીને હત્યા (Murder) કરનારા શૂટર્સ લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં...
વડોદરા: મહાનગર પાલિકા તંત્ર દ્વારા માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર અડિંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે આ કામગીરી...
વડોદરા: શહેરના વોર્ડ નંબર 11માં આવેલ ટાગોર નગર ખાતે પાલિકાની અનામત જગ્યા ઉપર સોસાયટી દ્વારા કોમ્યુનિટી હોલ બનાવી તેને ભાડે આપી વ્યાપારીકરણકરવાના...
નડિયાદ: નડિયાદની ત્રણ ફેક્ટરીમાં કેમિકલયુક્ત હળદર બનાવવાના પ્રકરણ બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું છે અને આ ફેક્ટરીમાં તપાસ કરી હળદર...
નડિયાદ: કપડવંજ તાલુકાના નારના મુવાડામાં ત્રણેક વર્ષ અગાઉ ઉકરડા બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં એક પરિવારના સભ્યોએ સામેપક્ષના...
આણંદ : ખંભાતના કંસારીમાં દિયા મોબાઇલ નામની દુકાનના વેપારી સહિત ત્રણ શખસે એક યુવકના દસ્તાવેજો મેળવી તેનો દુરૂપયોગ કરી 21 જેટલા સીમકાર્ડ...
પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે સોમવારના રોજ મતદાન હાથ ધરાયું હતું. જેની મતગણતરી મંગળવાર સવારે શરૂ થઈ...
પેટલાદ : આણંદના વાસદ – તારાપુર ધોરી માર્ગ પર નાર ગામ પાસે મંગળવારની વ્હેલી સવારે પુરપાટ ઝડપે જતી પીકઅપ વાનના ચાલકે અચાનક...
ભારતીય બેંકોને 30 વધુ નાગરિકો મળીને રૂપિયા દસ ટ્રિલીયન રૂપિયાનો ચૂનો ચોપડી વિદેશમાં કે દેશમાં નાસતા ફરે છે. આ મહાઠગો કોઈ આર.એસ.એસ.,...
160 વર્ષથી ‘ગુજરાતમિત્રે’ તો મૈત્રીભાવનું પવિત્ર ઝરણું વહેતું રાખ્યું જ છે. પણ 1.5-60થી ગુજરાત જન્મથી વેપારી ભાવનું અપવિત્ર ઝરણું સાગર બની જતાં...
વિશ્વમાં માનવસમાજ બન્યા પછી નેકી અને બદીનું ચક્ર ચાલવા લાગ્યું, વિવિધ ધર્મો ઉદભવ્યા. વિદ્યાધામો, ગુરુજનો, સંતમહંતો, પયગમ્બરો, ઋષિમુનિઓ, ઉપદેશકો, સાહિત્યકારો જન્મતા રહ્યા,...
એક યુવાન બિઝનેસમેન ચીનના પ્રવાસે ગયો હતો અને ત્યાંથી એક ટી શર્ટ ખરીદીને લાવ્યો. તે ટી શર્ટ પણ ચીનનું પ્રખ્યાત જીવનની સમતોલતા...
2016માં સોનિયા ગાંધીએ તમામ વિરોધ પક્ષોને એક વિચાર સૂચવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ ખતમ કરવા બાબતમાં વિરોધ પક્ષો ગંભીર હોય...
આફ્રિફન દેશ સુદાનમાં એક વિચિત્ર પ્રકારની લડાઇ ફાટી નિકળી છે. ત્યાં દેશનું લશ્કર અને રેપિડ સપોર્ટ ફોર્સીસ(આરએસએફ) નામનું એક અર્ધલશ્કરી દળ એક...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
સુરત: ટીવી (TV) વેચાણથી આપ્યા બાદ વોરંટી (Warranty) પીરિયડમાં ટીવીમાં ખરાબી આવી હતી. ટીવી વેચનાર વિજય સેલ્સ (Vijay Sales) અને મેન્યુફેક્ચરર વીડિયોકોન (Videocon) ટીવીમાં ખરાબીનું સંતોષજનક નિરાકરણ નહીં કરી આપતા ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટે સામવાળા બંનેને ફરિયાદી પાસેથી ટીવી લઈને તેને રિપેયર કરી આપવાની અથવા ફરિયાદી પાસેથી ટીવી પરત લઈને ફરિયાદીને તેના રૂપિયા ચૂકવી દેવા હુકમ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે અમરોલીના વીર નર્મદ નગરમાં રહેતા કનકસિંહ મધુભાઈ ચૌહાણે 53 હજાર રૂપિયા ચૂકવીને સામાવાળા વિજય સેલ્સ( ઇસ્કોન મોલ, કારગીલ ચોક પાસે, પીપલોદ) પાસેથી વીડિયોકોન કંપનીની ટીવી ખરીદી હતી. ટીવીની ત્રણ વર્ષની વોરંટી હતી.
વોરંટી પીરિયડ દરમિયાન ટીવીમાં બેક લાઈટનો પ્રોબ્લમ આવ્યો હતો. પહેલી વખત ટીવી રિપેર કરી આપી પરંતુ ફરીથી બે મહિના બાદ તેમાં એવો જ પ્રોબ્લમ આવ્યો હતો. સામાવાળાએ ટીવીનો પ્રોબ્લમ દૂર કરવા માટે કોઈ પ્રયાસ ન કરતા ફરિયાદી કનકસિંહે વિજય સેલ્સ અને વીડિયોકન ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ સુરતની ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને ટીવીની કિમત 53 હજાર રૂપિયા અને માનિસક ત્રાસના વળતરની માંગ કરી હતી.
કોર્ટે વિજય સેલ્સ અને મેન્યુફેક્ચરર વીડિયોકોનને નોટીસ કાઢતા વિજય સેલ્સે જવાબ રજુ કર્યો હતો કે ટીવીમાં ખામી બાબતે ફરિયાદીએ તકરાર ઉભી કરી છે. તે અંગેની જવાબદારી મેન્યુફેક્ચરરની છે. વેચાણ કરનારની કોઈ જવાબદારી નથી. વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ વતી કોઈ હાજર રહ્યું ન હતું.
તેથી કોર્ટે ફરિયાદીની અરજી અંશત: મંજૂર કરીને સામાવાળાઓને એવો હુકમ કર્યો હતો કે તેઓએ ફરિયાદીની ટીવી હુકમની તારીખથી 30 દિવસમાં રિપેર કરી આપવું અથવા ફરિયાદી પાસેથી ટીવી પરત લઈને ટીવીની કિંમત 53 હજાર રૂપિયા અરજી કર્યાની તારીખથી રકમ વસુલ થાય ત્યાં સુધી વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત સંયુક્ત અથવા વિભક્ત રીતે 60 દિવસમાં બારોબાર એકાઉન્ટ પેઈ ચેકથી ચૂકવી આપવા.
ઉપરાંત ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ-આઘાત અને હેરાનગતિના 5 હજાર રૂપિયા સંયુક્ત અથવા વિભક્ત રીતે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. અરજીના ખર્ચ પેટે 2500 રૂપિયા પણ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.