નવી દિલ્હી: ઉત્તરપૂર્વીય શહેર કિકિહારમાં આવેલ મિડલ સ્કૂલ જિમની (Middle school gym) છત (Ceiling) અચાનક તૂટી પડતાં 10 લોકોનાં મોત (Death) થયાં...
નવી દિલ્હી: એલોન મસ્કે (Alon Musk) વિશ્વની સૌથી મોટી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને (Twitter) ખરીદ્યા બાદ ટ્વિટરમાં એક પછી એક ઘણા ફેરફારો કર્યા...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઈસ્કોન બ્રિજ (IsconBridge) પર ફૂલસ્પીડમાં કાર દોડાવી 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને (TathyaPatel) આજે...
દમણ: સંઘ પ્રદેશ દમણ (Daman)ના દુનેઠા સ્થિત પથ્થરની ક્વોરીના લેકમાંથી (Quora Lake) દુનેઠા ગામમાં જ રહેતા એક વ્યક્તિની ડૂબી ગયેલ અવસ્થામાં લાશ...
નવી દિલ્હી: વૃંદાવનના (Vrindavan) પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ (PremanandMaharaj) ગોલોકના રહેવાસી હોવાની માહિતીને તેમના આશ્રમે અફવા ગણાવી છે. આશ્રમ મેનેજમેન્ટે વૃંદાવન નિવાસી...
સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ના ભાગરૂપે દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટને...
સુરત: સુરત (Surat) કાપોદ્રામાં પાણીની ટાંકીમાં (Water tank) ગાય (Cow) પડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે ફાયરના (Fire) જવાનોએ ચાલુ...
સુરત: દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ (Drugs) સ્મગ્લીંગના રેકેટનો સુરત પોલીસે (Surat Police) પર્દાફ્રાશ કરી 4.79 કરોડની કિંમતનું 9.590 KG High Purity અફઘાની...
જુનાગઢ: જુનાગઢમાં (Junagadh) એક માળનું એક મકાન ધરાશાયી (Collapsed) થયા હોવાની ઘટના બની છે. આ મકાનના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે....
અમદાવાદ: હજું તો અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતને (Accident) 15 દિવસ પણ નથી થયા ત્યારે બીજા એક નબીરાએ અકસ્માત સર્જયો...
સુરત: ભારતની (India) પ્રથમ ડબલ ડેકર ટ્રેન (Double Decker Train) ફ્લાઈંગ રાણી (Flying Rani)ના નવા LHB કોચમાંથી પાણી ટપકવા લાગ્યું છે, જેના...
સુરત: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના નાણાકીય વ્યવસાય રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ (જેનું નામ બદલીને Jio ફાયનાન્સિયલ સર્વિસિસ રાખવામાં આવશે) ના વિભાજન પછી મુકેશ...
સુરત: આમ તો સુરતના (Surat) ડુમસ (Dummas) બીચનો હોરર પ્લેસમાં (Horror Place) સમાવેશ થાય છે. ધણીવાર આ બીચ પરથી કંઈક અજુગતું દેખાઈ...
વાત છે. ભારતના પૂર્વીય વિસ્તાર મણીપુરની છે. ૭૭ દિવસ પહેલાની શર્મ ભરી ઘટના આખા દેશને હલાવી ગયો. જ્યારે એ વાયરલ થયું ત્યારે...
તા-૧૬મી જુલાઈ-૨૦૨૩ સ્વાતંત્ર્ય સંગ્રામના ગાંધીયુગમાં જોડાનાર અને મહિલાઓનું નેતૃત્વ કરનાર મીઠુબેન પીટીટ ઉર્ફે માયજીની ૫૦મી પુણ્યતિથિ હતી. આખા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે...
વાયર નામે ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર ક્રોની કેપીટાલિઝમ તરીકે જે નવી અર્થવ્યવસ્થાની નીતિ સરકારે અપનાવી છે તેનાથી ગણતરીના ઉદ્યોગપતિઓને જ લાભ થાય...
ચાર દિવસ પહેલા અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગોતાના રહેવાસી અને નામચીન શખ્સ એવા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે ગઇકાલે રાત્રે ઈસ્કોન...
આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં...
ફોક્ષકોન-વેદાન્તાનુ જોઇન્ટ વેન્ચર કે જેમણે ગત વર્ષે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની ભારતમાં કાર્યરત કરવાની જાહેરાત કરેલ એ સંયુક્ત સાહસમાંથી ફોક્ષકોને છૂટા થવાનો...
ગુજરાતી ભાષા સાહિત્યમાં ભકત કવિ નરસિંહ મહેતા આદિકવિ ગણાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ સાંજે પ્રાર્થનાસભામાં નરસિંહ મહેતાની રચના ‘‘વૈષ્ણવજન તો તેને રે...
એક દિવસ સોશ્યલ સાયન્સના વર્ગમાં જીવનની સાર્થકતા વિષે વાતો થતી હતી.સાર્થક જીવન કેવું હોવું જોઈએ? પ્રોફેસરે પૂછ્યું. કોઇએ કંઈ જવાબ ન આપ્યો....
અમદાવાદમાં એક શ્રીમંતના છકી ગયેલા તારાજકુમારે એકસો વીસ કિલોમીટરની ઝડપે નવ નિર્દોષ લોકો પર જેગવાર કાર ચડાવી દીધી અને કચડી માર્યા. ગુજરાતના...
ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે...
સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. મૈતેઈ,...
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ સિઝન 15 (KBC) ટીવીનો લોકપ્રિય ક્વિઝ આધારિત ગેમ રિયાલિટી શો (Game reality show) છે. આ રિયાલિટી શોને બોલિવૂડના...
વડોદરા: વડોદરા શહેર મા રવિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ બાદ ખાસ વરસાદ પડ્યો નથી. પરંતુ એક દિવસ પહેલા પડેલા ભારે વરસાદ ને કારણે...
વડોદરા: ચડ્ડી બનિયનધારી ગેંગ ફતેગંજ પોસ્ટ પાસેના બંગલામાં શનિવારે મોડી રાત્રે ત્રાટકી હતી.પાછળથી કમ્પાઉન્ડ વોલના સળિયા કાપીને ઘરમાં ઘુસી હતી. જોકે મહિલા...
નવી દિલ્હી: ભારત (India) સરકારે ચોખાની (Rice) નિકાસને (Export) લઈને મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખાની...
ઠાસરા : ઠાસરા તાલુકાના આગરવા પ્રાથમિક શાળામાં શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં આવેલા ત્રણ તાલીમાર્થી શિક્ષકોએ આઠ જેટલા વિદ્યાર્થીઓને લાકડી, લોખંડની...
બોરસદ : બોરસદ તાલુકાના ઝારોલા ગામે સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર અભિગમ સાથે વડીલોને માન સન્માન અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: ઉત્તરપૂર્વીય શહેર કિકિહારમાં આવેલ મિડલ સ્કૂલ જિમની (Middle school gym) છત (Ceiling) અચાનક તૂટી પડતાં 10 લોકોનાં મોત (Death) થયાં હતાં. જિમની છત ધરાશાયી થવાને કારણે કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પણ રેસ્કયુની (Rescue) કામગીરી ચાલી રહી છે. દુર્ઘટના સમયે જીમમાં કુલ 19 લોકો હાજર હતા, જેમાંથી 4 લોકો પોતાની સૂઝબૂઝનાં કારણે ઘટના સ્થળેથી ખસી ગયા હતા જેના કારણે તેઓ પોતાનો જીવ બચાવી શકયા હતા.
આ મિડલ સ્કૂલ જીમ અચાનક ધરાશાયી થઈ જતાં એક ડઝનથી વધુ લોકો કાટમાળમાં ફસાયા હતા. આ પછી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ 14 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જાણકારી મુજબ 160 ફાયરફાઈટરો રેસ્કયુની કામગીરી કરી રહ્યાં છે.
જીમની બાજુમાં અન્ય બિલ્ડિંગ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું હતું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જીમની બાજુમાં અન્ય બિલ્ડિંગ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગની કામગીરી માટે ફ્લાયટ નામની સામગ્રી સ્કૂલની છત પર મૂકવામાં આવી હતી જેનો ઉપયોગ બાંધકામના કામમાં થવાનો હતો. તપાસ મુજબ છત પર રાખવામાં આવેલ ફ્લાઈટ નામના સામાનનું વજન વધુ હતું. જેના કારણે શાળાની છત પર વધુ પડતા ભારને કારણે છત તૂટી પડી હતી. પોલીસે હાલ બાંધકામનું કામ જોઈ રહેલા કોન્ટ્રાકટરને કસ્ટડીમાં લીધા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.