સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે સ્ટોમા કેર (Stoma Care) ક્લિનિકનો શુભારંભ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના વરદ્દ હસ્તે...
નવી દિલ્હી: ઉમેશ પાલ મર્ડર કેસમાં (Umesh Pal murder case) આજે મોટો ખુલાસો થયો છે. ઉમેશ પાલ અને બે સરકારી બંદૂકધારીઓ જે...
મુંબઇ: અક્ષય કુમારની (akshay kumar) ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ (OMG-2) રિલીઝ (Release) પહેલા જ ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ છે. શ્રદ્ધા અને...
સાયણ: સુરતના (Surat) ડીઆરબી કોલેજમાં (DRB College) ભણતો 19 વર્ષીય યુવક રવિવારે પોતાના ઘરે માસમા (Masma) જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યાઓએ તેની...
કામરેજ: ગુજરાતમાં પૈસાના નશામાં નબીરાઓ ભાન ભૂલ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં તથ્ય પટેલ અને સુરતમાં સાજન પટેલ અકસ્માત...
નવી દિલ્હી: ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં (Loksabha) દિલ્હી સેવા બિલ (Delhi Service Bill) રજૂ કર્યું હતું, જેના પર બુધવારે...
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) હિંસા કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મણિપુરના ડીજીપીને (DGP) સમન્સ (Summons) મોકલીને...
ટેકનોલોજી (Technology) દરરોજ આધુનિકરણ થઇ રહ્યું છે. આ કારણે સ્માર્ટફોનના (Smartphone) ભવિષ્યને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા લોકોને લાગે છે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) મંગળવારે પૂણેમાં તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી (Lokmanya Tilak Award) સન્માનિત કરવામાં...
અમદાવાદ: ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી (Rajkot) આતંકવાદી સંગઠન અલ કાયદા (Terrorist organization Al Qaeda) સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ (Arrest)...
નવી દિલ્હી: ઇસરોનું (ISRO) મૂન મિશન હવે ભારતના (INDIA) સપના સાકાર કરવાના નજીક પહોંચી રહ્યું છે. પૃથ્વીની ભ્રમણકક્ષા છોડ્યા બાદ ચંદ્રયાન-3 (Chandrayaan-3)...
ભરૂચ: ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લામાં અનેક વિકાસનાં કામો થાય છે. પરંતુ તેના લોકાર્પણ માટે ઘણો સમય વિતી જવા છતાં લોકો...
મુંબઈ: જયપુરથી મુંબઈ જનારી મુંબઈ સુપર ફાસ્ટ એકસ્પ્રેસ ટ્રેનમાં (Mumbai Super Fast Express Train) સોમવારે પાલઘર સ્ટેશન પાસે RPFનાં કોન્સ્ટેબલે ગોળીબાર (Firing)...
વિદેશ જવાની મનોકામનાથી દરેક વ્યક્તિ ઉત્સાહથી પાસપોર્ટથી માંડીને વિઝા પ્રાપ્ત કરવા સુધી હજારો રૂપિયા ખર્ચીને દોડાદોડ કરે છે. જેના નસીબ હોય છે...
વલસાડ શહેરના અભિન્ન અંગ સમા અનેક ગામો આવ્યા છે. જેમાંનું એક છે નનકવાડા ગામ. વાંકી નદીના કિનારે આવેલા નનકવાડા ગામનો વિકાસ છેલ્લા...
સુરત : પાસોદરામાં રહેતા રત્નકલાકારે ફેસબુક પર જાહેરાત જોઈને કાર 30 હજારના માસિક ભાડે આપી હતી. દરમિયાન કાર ભાડે લેનારે બે મહિના...
આજકાલ દેશના ઉત્તરપૂર્વીય ક્ષેત્રના મણીપુરમાં અશાંતિનો માહોલ છે અને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ એ અંગે કડક ટીપ્પણી થતા વડાપ્રઘાનશ્રી દ્વારા મૌખિક...
52 વર્ષની મારી ઉંમર છે. ઊર્દૂ મીડિયમમાં ભણયો છું. અને નવ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને ગુ.મિ. જેવી ‘મહાશાળા’નો એક...
સુરત(Surat): શહેરના પીપલોદ (Piplod) ખાતે રહેતો યુવક મિત્રના પરિવારને લઈને પાર્લે પોઇન્ટ (ParlePoint) સ્થિત કેનોપસ મોલમાં (Canopus Mall) કાર (Car) પાર્ક (Park)...
અમદાવાદમાં બિલ્ડરના નબીરાએ 160ની ઝડપે જગુઆર કાર દોડાવીને બે પોલીસકર્મી સહિત 9ની હત્યા કરી નાંખી. બે વર્ષ પહેલાં રાજકારણીના નબીરાએ દિલ્હીમાં આંદોલન...
એક સત્યનિષ્ઠ વેપારી હતા. એકદમ નીતિ જાળવીને વેપાર કરતા અને એટલે જ તેમના વેપારમાં રાતદિવસ પ્રગતિ થતી હતી.સાત પેઢી ખૂટે નહિ તેટલું...
સુરત: સુરતવાસીઓ માટે મહત્વપુર્ણ એવો ડુમસ સી ફેઇસ પ્રોજેકટનું (DumasSeaFaceProject) ટેન્ડર શાસકો સમક્ષ મુકતા પહેલા સુરત મ્યુનિસિપલ કમિશનર (SMCCommissioner) શાલિની અગ્રવાલે (ShaliniAgrawal)...
૨૦૦૦ ની નોટ ચલણમાંથી ન્યાત બહાર મુકાઈ ગઈ ને, ખાસ્સો સમય વહી ગયો, પણ ક્યાંક ક્યાંક હજુ પડઘાયા કરે..! ૫૦૦-૧૦૦૦ ની નોટ...
વાપી : ટ્રેનોમાં (Train) મુસાફરોની ઊંઘની તકનો લાભ લેવાનું તસ્કરો ચૂકતા નથી અને અનેકવિધ ચીજવસ્તુઓની ચોરી (stealing) થયાની ફરિયાદો મુસાફરો દ્વારા રેલવે...
‘એકેડમિક બેંક ઓફ ક્રેડીટ’ટૂંકમાં ABC નવી શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે વિદ્યાર્થીલક્ષી સ્વતંત્રતા સર્જવાની છે તેનો આધાર છે. એક વ્યવસ્થાની રીતે આ...
સુરત: શહેરમાં બહારથી આવતા લોકો માટે સુરત (Surat) શહેરની એન્ટ્રી જોરદાર રહે તે માટે મગદલ્લા ચોકડીથી સુરત એરપોર્ટ (SuratAirport) સુધીના રોડને પીપીપી...
ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે વિપિનપાર્ક સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય હિમાનીબેન ભાટિયાનાં લગ્ન તા.૧૪ નવેમ્બર-૨૦૧૬ના રોજ મહિસાગરના કડાણાના પોલીસકર્મી (Police) ભુવનેશકુમાર અશ્વિનભાઈ...
અંધશ્રદ્ધા એ આમ તો જોવા જાવ તો દુનિયાભરની સમસ્યા છે છતાં વિકસીત દેશોમાં આ સમસ્યા ઘણી ઓછી થઇ ગયેલી જણાય છે. પરંતુ...
વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ બહુપક્ષીય કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે, કારણ કે હિંદુઓ દાવો કરે છે કે અગાઉના...
આણંદ : દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથને રિઝવવા માટે શિવભક્તોને વર્તમાન વર્ષે બબ્બે શ્રાવણ માસનો અનેરો લ્હાવો મળ્યો છે. ત્યારે આણંદ જીલ્લાના મોગરી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે સ્ટોમા કેર (Stoma Care) ક્લિનિકનો શુભારંભ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો. દર બુધવારે સાંજે 4 થી 6 દરમિયાન આ વિશેષ ઓ.પી.ડી. (OPD) શરૂ કરવામાં આવી છે. જેનો નિ:શુલ્ક લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના સ્ટોમાના દર્દીઓ લઈ શકશે. અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) સિવિલ બાદ સુરત નવી સિવિલમાં સ્ટોમા કેર ક્લિનિક શરૂ કરાયું છે.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સુરત સિવિલમાં દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ સરકારી સેન્ટર કોલોપ્લાસ્ટ કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર મહિને 25 જેટલા દર્દીઓને આંતરડા સંબંધિત કોલોસ્ટોમી, ઈલિયોસ્ટોમી અને યુરોસ્ટોમી એમ ત્રણ પ્રકારની ઓસ્ટોમી સર્જરી કરવામાં આવે છે. સર્જરી બાદ સ્ટૂલ અને યુરિન એકત્ર કરવા માટે કોલોસ્ટોમી બેગ મૂકવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. આવા દર્દીઓ કોલોસ્ટોમી બેગ લગાવવામાં મુશ્કેલીઓ અનુભવતા હોય છે, જેથી ખાનગી હોસ્પિટલમાં ડ્રેસિંગ અને બેગ મૂકવા માટેની સારવાર મેળવવાની ફરજ પડે છે. એવા દર્દીઓ માટે ખૂબ સરળતા રહેશે. ઓસ્ટોમીના દર્દીઓ વધશે તો આગામી દિવસોમાં સપ્તાહમાં ઓ.પી.ડી.ના દિવસો વધારવામાં આવશે.
ડો.ગોવેકરે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં સ્ટોમા સર્જરીનો ખર્ચ રૂ.૧.૫૦ લાખ અને ૩ મહિના માટે સર્જરી પછી એક કોલોસ્ટોમી બેગ મૂકવાનો અને તેને બદલવાનો ખર્ચ રૂ.૧૫ હજાર જેટલો થાય છે. સિવિલમાં સ્ટોમા ઓપરેશનો કરવામાં આવે જ છે, પરંતુ સર્જરી બાદ બેગ બદલવા, તેની યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાત હોવાથી નવી સિવિલના સેન્ટરમાં કોલોસ્ટોમી બેગ મૂકવાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે અને દર્દીઓને આર્થિક ભારણથી મુક્તિ મળશે. આ પ્રસંગે RMO ડો.કેતન નાયક, સર્જરી વિભાગના વડા ડો.નિમેષ વર્મા, નર્સિંગ કાઉન્સીલના શ્રી ઈકબાલ કડીવાલા, તબીબો અને નર્સિંગ સ્ટાફ, કોલોપ્લાસ્ટ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓસ્ટોમી અથવા સ્ટોમા એ શરીરની અંદરના અંગથી પેટ કે શરીરના અન્ય અંગોની બહાર સુધી કરવામાં આવતી એક સર્જિકલ ઓપનિંગ છે. જેના થકી મળ, પેશાબ સામાન્ય કુદરતી માર્ગેથી બહાર ન આવતા સર્જરીના માર્ગેથી બહાર આવે છે. આંતરડા કે બ્લેડરનું કેન્સર, કેન્સર, ગંભીર ટાઈફોઈડ, આંતરડામાં લોહીની હેરફેર ન થવી, આંતરડામાં ઈજા થવી જેવી સમસ્યાઓમાં સ્ટોમા સ્ટૂલ અને યુરિન પાસ થઈ શકે એ માટે શરીરના અન્ય ભાગમાં સર્જરી કરી આંતરડાનો એક નાનો ટુકડો પેટમાંથી બહાર લાવવામાં આવે છે. તે આંતરડાના ટુકડાને સ્ટોમા કહેવામાં આવે છે. કોલોસ્ટોમી, ઈલિયોસ્ટોમી અને યુરોસ્ટોમી એમ ઓસ્ટોમી સર્જરીના ત્રણ પ્રકાર છે. સર્જરી પછી એક કોલોસ્ટોમી બેગ સ્ટોમા ઉપર મુકવામાં આવે છે, તેમાં સ્ટૂલ કે યુરિન એકત્ર કરી શકાય છે.