કાલોલ : ટીંબાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિએ સતત 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓ બદલ ગુજરાત ગૌરવ...
ગંદકી,દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ, વેપારીઓના ધંધા પર અસર કાઉન્સિલરોની નિષ્ક્રિયતાથી વિસ્તારની હાલત વિકટ વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 7, ફતેપુરા હાથીખાના વિસ્તારમાં...
અકોટા બ્રિજ સોલાર પેનલ ખાતે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વિતરણ કરાયા માર્ગ સુરક્ષા રેલીમાં દોઢ હજાર જેટલા લોકોએ ભાગ લીધો વડોદરા તા.20વડોદરા...
ગુજરાત મિત્ર. પાવી જેતપુરજેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામે રોડ ઉપરથી વડોદરાના દંપતી દ્વારા અર્ટીકા ગાડીમાં લઈ જવાતો કિ.રૂ.૪,૩૬,૧૪૭ નો...
દિલ્હીમાં બુધવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેર સુનાવણી દરમિયાન થયેલા હુમલાથી રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં સામેલ વ્યક્તિની ઓળખ ગુજરાતના...
કાલોલ: સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ...
બોડેલી: જિલ્લા રોજગાર કચેરી ,છોટાઉદેપુર અને આઈ.ટી.આઈ,જબુગામ,તા.બોડેલી ના સંયુક્ત ઉપક્રમે તા ૨૨.૮.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે આઈ.ટી.આઈ,જબુગામ ખાતે રોજગાર ભરતી મેળો...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ : ડભોઇ વાઘોડિયા માર્ગ પર ગત સાંજના પુરઝડપે ધસી આવેલો મોટર સાયકલચાલક સ્લીપ ખાઇને જોરભેર માર્ગ પર પટકાતા...
છેલ્લી સદીના ઉત્તરાર્ધમાં ભારતના પુરાતત્વવિદોએ આજના દ્વારકા શહેરની નજીક પ્રાચીન ડૂબી ગયેલા નગર દ્વારકાની શોધ શરૂ કરી છે. નિષ્ણાતો તેનાં અસ્તિત્વ અંગેના...
અકસ્માતમાં બે ગાયોના મોત થતા લોકોમાં રોષ વાઘોડિયા રોડ પર રાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતાં લોકોમાં તીવ્ર...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનની હદમાં એક ગંભીર હત્યાનો બનાવ બન્યો છે, જેમાં મહેમદાવાદના રહેવાસી સલીમઉદ્દિન મલેક (ઉંમર અંદાજે 30...
અમેરિકાના 50% ડબલ ટેરિફની અસર ફક્ત વેપાર આંકડાઓ સુધી મર્યાદિત રહેશે નહીં – તે ભારતના મજૂરો, કારીગરો, નાના ઉદ્યોગો અને સામાન્ય ખરીદદારો...
મુંબઈમાં શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ગઠબંધનને BEST કર્મચારી સહકારી ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કરારી હાર મળી છે. બંને પક્ષોએ સાથે...
વેપારીઓ સાવધાન! દબાણ કરશો તો ભરવો પડશે દંડફૂટપાથ-રસ્તા ખાલી રાખવા પાલિકાની ચેતવણી, ગંદકી કરનાર સામે પણ કડક વલણવડોદરા: વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ...
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળ ફાટવાની ઘટના બની છે. મંગળવારની રાત્રે પીજ ટેકરીઓ પર ભારે વરસાદ પડતા શાસ્ત્રીનગર વિસ્તારમાં...
આજે સમાજમાં વૃદ્ધોની આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. અલબત્ત ઘણાં કુટુંબોમાં વૃદ્ધોને સારી રીતે રાખવામાં આવે છે. પરંતુ દરેક કુટુંબમાં એવું...
ભારતીય વાયુસેનાની તાકાતને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 97 LCA તેજસ માર્ક 1A ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી છે. આ સોદાની...
દિલ્હીમાં સ્ટ્રીટ ડોગને તાત્કાલિક સેન્ટર હોમમાં ખસેડવાના આદેશની સાથે જ ડોગને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે જીવદયા પ્રેમીઓનાં...
મહંતની તપશ્ચર્યાના 129માં દિવસે પણ માંડવી જર્જરિત, ઈમારતની જાળવણી મુદ્દે તંત્રની ઉદાસીનતા : આટલો લાંબો સમય વીતી ગયો છતાં પણ શહેરના સત્તાધીશોની...
હિમાચલ પ્રદેશના એક પ્રધાને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના બે અધિકારીને માર મારેલ હોવાના સમાચાર પ્રગટ થયા છે. ઓરિસ્સામાં ભૂવનેશ્વર મહાનગરપાલિકાના અધિકારીને...
ટેરિફ નામના ઘાસચારાને ખાઈ-ખાઈને અમેરિકન પ્રમુખ ભૂરાંટા થતા જાય છે. સત્તાનાં સૂત્રો સંભાળતાં વેંત જ એમણે દુનિયાના દેશોના અમેરિકામાં આયાત થતા માલ-સામાન...
એક કાકી નામ ઉષાબહેન. સ્વભાવ ગુસ્સાવળો અને વાતવાતમાં કોઈની પણ સાથે ઝઘડો કરી બેસે એવો અને ગુસ્સો આવે એટલે કોઈનાં નહીં. ન...
દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ બનાવ સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી કાર્યાલયમાં જાહેર સુનાવણી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશને દિવાળીની ભેટ તરીકે જાહેર કર્યા પછી ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વ્યવસ્થામાં પ્રસ્તાવિત સુધારાથી...
વિશ્વના ૧૮૫ દેશોમાં ૪ અબજ કરતાં વધુ લોકો સુધી અસર ફેલાવનાર કોરોના વાયરસનું કુલ વજન ૧.૭ ગ્રામ હતું. બેકટેરિયા સુધી વિસ્તરેલ વિજ્ઞાનને...
યુક્રેન યુદ્ધના અંત માટે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શુક્રવારે મંત્રણા યોજાયા બાદ અને યુક્રેન યુદ્ધના અંત...
અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે જે બેઠક યોજાઈ તે ઐતિહાસિક હતી એટલી જ રહસ્યમય પણ હતી. પહેલી વાત એ કે...
અર્શ પ્લાઝા અને મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષની બોગસ ફાયર એનઓસી કેસમાં તંત્ર નિષ્ક્રિય કોમ્પ્લેક્ષના માલિક મુકેશ પટેલ, તત્કાલીન CFO મનોજ પાટીલ, નિકુંજ આઝાદ, પાર્થ...
કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં શહેરમાં સ્વછતા, સુવિધા અને સંરક્ષણ પર ભાર વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આજે શહેરના વિવિધ...
મુંબઇ, તા. 19 (PTI): આજે મંગળવારે સતત બીજા દિવસે વરસાદે મુંબઇ શહેરને ધમરોળ્યું હતું જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા,...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.