ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના કાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા નિક્કી હત્યા કેસમાં પોલીસે ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી છે. મેન્યુઅલ ઇન્ટેલિજન્સ અને...
ગાઝા શહેર પર ઇઝરાયલી કબજાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલી સેનાના આ પગલાના કારણે શહેરમાંના પેલેસ્ટિનિયન્સ પલાયન કરી રહ્યા છે. શહેરના...
વીર કવિ નર્મદને ગુજરાતી ઉપર પ્રભુત્વ હતું. “મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી… પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.” –...
દરેક વર્ષ ચોમાસા પહેલાં નગરપાલિકા કે મહાનગરપાલિકા પ્રિ. મોન્સૂન પ્લાન તૈયાર કરતી હોય છે. આમ છતાંયે 2-3 ઈંચ વરસાદમાં જ ગોઠણ સમાં...
સોમવારે શહેરે ઇતિહાસ રચ્યો જ્યારે અવકાશથી પરત ફરેલા શહેરના સુપરસ્ટાર શુભાંશુ શુક્લા પ્રથમવાર પોતાના વતન લખનૌ પહોંચ્યા. તેમના આગમનને લઈને એરપોર્ટથી ગોમતી...
હિન્દુ ધર્મની સામાજીક પરંપરા મુજબ પરિવારમાં સંતાનોનું નામાકરણ મોટે ભાગે ફોઈ અર્થાત પિતાની બહેન દ્વારા થતું હોય છે. વર્તમાન સમયમાં ‘આધુનિક અંગ્રેજી’...
મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા પૂરી થયા બાદ મૂર્તિ સજીવ બની જતી હોય છે! અને માનવી નિર્જીવ જેવો બનીને અખા ભગતની પંક્તિઓને સાર્થક કરતો જોવા...
સુરત હવે ધીમે ધીમે મુંબઈને પાછળ પાડી દેશે એમ લાગે છે. સુરતીઓ હવે આગમન પાછળ લાખો ખર્ચી રહ્યા છે. અલગ ડીજે. સાઉન્ડની...
ગુજરાત માટે દેશના અન્ય રાજ્યોના મહેણાં આપણે.. વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, ગાંધીની ગુજરાત. જે હવે ગાંડી ગુજરાત બની છે. ત્યારે એની...
સુરત સોનાની મૂરત તરીકે વખણાતું એક અનોખું ઐતિહાસિક શહેર હવે ધીરે ધીરે બદસૂરત બની રહ્યું છે.ખાડીપૂરથી સુરતવાસીઓને કરોડોનું નુકસાન થયું તેમાં ખાડીની...
પાકિસ્તાન હવે બાંગ્લાદેશ સાથે મિત્રતાના નવા પુલ બાંધવા માગે છે. પરંતુ ઢાકાએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ સંબંધો મજબૂત બનાવવા પહેલાં...
ટી.વી. પર પ્રસારિત થતી વિવિધ ગેમ્સની જાહેરાત જોવામાં આવે છે. એમાં ફિલ્મી હીરો સેફ અલીખાન તથા અન્ય સેલીબ્રીટીઓ દ્વારા જાહેરાત કરતાં જોવા...
ઍન્ડ્રોઇડ ફોનથી કોઈને કૉલ કરતી વખતે અથવા કૉલ રિસીવ કરતી વખતે, ફોનનો ઇન્ટરફેસ, એટલે કે ડિસ્પ્લે અને ડિઝાઇન, બદલાઈ ગઈ હોય તેવું...
બ્રહ્માકુમારીઝ ના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસક રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ પર, બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે 24 ઓગસ્ટ 2025 રવિવાર ના રોજ...
રાજસ્થાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહ્યો, જેમાં દૌસામાં સૌથી વધુ...
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને લઈ જતી ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. આસામના સીએઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટ ડિબ્રુગઢથી...
નિક્કી ભાટી હત્યા કેસમાં પોલીસે આરોપી સાસુ દયાની ધરપકડ કરી છે. નિક્કીના પરિવારનો આરોપ છે કે તેના સાસરિયાઓએ તેમની પુત્રીને જીવતી સળગાવી...
સપા પ્રમુખ અખિલેશ યાદવે ધારાસભ્ય પૂજા પાલને નિવેદનનો જવાબ આપતા કહ્યું કે ભાજપ પૂજા પાલને પ્યાદુ બનાવીને સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી...
હાલોલ: હાલોલ તાલુકાના એક વિસ્તારમાંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું હતું કે તે અન્ય જિલ્લાના છે અને રોજગારી માટે...
બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી પાકિસ્તાન મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે મળીને સતત નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. પાકિસ્તાનની શિક્ષણ વ્યવસ્થા...
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 276 રનથી હરાવ્યું. આ ઓસ્ટ્રેલિયાની ODI ક્રિકેટમાં રન માર્જિનથી બીજી સૌથી મોટી જીત છે. કાંગારૂ ટીમે ટ્રેવિસ...
હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ પર હ્યુન્ડાઈ શોરૂમ પાસે એક કાર નાળામાં ખાબકતા અક્સ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો...
ડભોઇ: ડભોઇમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતાં ઢોરોને લઈ ગુજરાત હાઈકોર્ટ પણ લાલધુમ હોવા છતાંય રખડતા ઢોરો પર...
બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પાસેના રોડ પર ખાડા અને કાદવથી વાહનચાલકો પરેશાનફિટ ઈન્ડિયા સાયકલ રેલી બાદ સમારકામની રાહ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા...
ભારત પછી ઘણા યુરોપિયન દેશોએ પણ અમેરિકા માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી છે. આમાં ભારત, ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા અને...
બિહાર ચૂંટણી પહેલા મત ચોરી અને નકલી મતદાર યાદીનો મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ “મતદાર અધિકાર પ્રવાસ” દ્વારા આ...
રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે બિહારના અરરિયામાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ...
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેનને તેમના રાંચી નિવાસસ્થાનેથી નજરકેદ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સદર ડીએસપી દ્વારા કરવામાં આવી છે. ચંપાઈ સોરેન...
રૂ.50 લાખની મોર્ગેજ લોનના હપ્તા ન ભરતા કોર્ટે ઉમા ચાર રસ્તા પાસેની દુકાન સીલ કરી હતી પ્રતિનિધિ વડોદરા તા.24ઉમા ચાર રસ્તા પાસે...
ઓપી રોડ પર આવેલી સોસાયટીમાં મોઢા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવેલા ચોર કેમેરામાં કેદ પ્રતિનિધિ વડોદરા તા.24તાજેતરમાં સમા અને ન્યુ માંજલપુર...
કંપની સામે ફરિયાદ – કરોડોની રિકવરીના આદેશ
અમદાવાદ,
અમદાવાદ મનપામાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિ – ભષ્ટ્રાચાર સામે આવતા આ કૌભાંડ બદલ ચાર જવાબદાર ઇજનેરી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સાથે કરોડોની રિકવરી તથા એજન્સી સામે ફરિયાદ દાખલ કરીને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમદાવાદ મનાપ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરી વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં મોટા તફાવતો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ જેમાં ગેરરીતિ બદલ રાજેશ રાઠવા (એડી.સીટી ઈજનેર), ઉત્કર્ષ ભાભોર (ડે.સીટી ઈજનેર), રમેશ બારીયા (આસી.સીટી ઈજનેર), અલ્પેશ મકવાણા (આસી.ઈજનેર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે ખાતાકીય તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે.
વિજીલન્સ વિભાગે આ મામલે ટેન્ડર કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી., કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક અને પૂર્વઝોન ઇજનેર ખાતાના પ્રિ-ઓડિટર આર.એસ. પટેલના પ્રતિનિધિઓ સહિત અમલીકરણ અધિકારીઓના નિવેદનો અને સ્થળ તપાસ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે વિજીલન્સ તપાસ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સાથે જ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધૃવિ બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શન કંપનીઓને કોર્પોરેશનનું કોઈપણ નવું કામ સોંપવા પર પ્રતિબંધ (બ્લેકલિસ્ટ) મૂકવામાં આવ્યો છે. મેઝરમેન્ટ બુકના સરકારી પાના બદલીને નાણાકીય ઉચાપત કરવાના ગંભીર ફોજદારી ગુના બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારીઓ સામે ટૂંક સમયમાં જ FIR નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.