ભ્રષ્ટાચારની દુનિયામાં એક નવો “ઉત્સવ” આવ્યા છે. જી.એસ.ટી. બચત ઉત્સવ. નામ આકર્ષક છે, પ્રચાર મોહક છે, પરંતુ હકીકત કડવી છે – પ્રજાના...
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આ રોમાંચક મુકાબલો અંતિમ ઓવર સુધી ગયો હતો. જ્યાં...
29મી સપ્ટેમ્બર પુરા વિશ્વમાં ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે ઉજવાય છે. સ્પેનના જાણીતા કાર્ડીઓલોજીસ્ટ એન્ટની ડી લ્યુના 1997 થી 1999ના વર્ષ દરમ્યાન ‘વર્લ્ડ...
સુરત શહેરના ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સહારા દરવાજે કડોદરા ચાર રસ્તા, પર્વત પાટિયા અને સરદાર માર્કેટ તરફથી શહેરમાં રિંગરોડ અને દિલ્હીગેટ...
પ્રત્યેક સંબંધ દ્વારા માનવી લાગણી, હૂંફ અને માનવતા જેવા સંબંધોનો આગ્રહ સેવતો હોય છે જે બંને પક્ષે આવકાર્ય હોય. પરંતુ વર્તમાન સમયમાં...
વડોદરા તા.28 નવરાત્રિના પ્રારંભ સાથે જ વિવાદોમાં ઘેરાતું આવેલું યુનાઇટેડ વે ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ગઈ કાલે ગરબા રમવા માટે...
વડોદરા શહેરના ભૂતડીઝાપા વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહન ટોઈંગ કરતા ટો વ્હિકલ પર ખાખીધારી પોલીસ કર્મચારીની હાજરીમાં કેટલાક લોકો જ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે SPMRF દ્વારા આયોજિત ‘ભારત મંથન’ ૨૦૨૫ – ‘નક્સલ મુક્ત ભારત’ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે દેશ ૩૧ માર્ચ,...
વડોદરા મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધભાઈ દેસાઈનું અવસાન થયું છે. તેમને હાર્ટ અટેક આવતા બેન્કર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે...
રામલીલામાં આ વર્ષે સો જેટલા કલાકારો ભાગ લેશે જેમાં 35 જેટલા બાળ કલાકારો છે.તમામ કલાકારો આ વર્ષે વડોદરાના રહેશે તારીખ 01 ઓક્ટોબર...
અભિનેતા અને TVK વડા વિજયે શનિવારે કરુરમાં રેલીમાં થયેલી ભાગદોડ પાછળ DMK પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. DMKના વકીલે કહ્યું કે...
સાપુતારા : ડાંગ જિલ્લામાં તોફાની વાવાઝોડા અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા લોકમાતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડે ભયજનક સપાટી...
આર્જેન્ટિનામાં એક ડ્રગ ગેંગે ત્રણ છોકરીઓની ક્રૂરતાથી હત્યા કરી અને સમગ્ર ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ...
યુનાઈટેડ વે, ક્રેડાઈ વીએનએફ, લક્ષ્મી વિલાસ પેલેસ, ફાઈન આર્ટ્સ સહિતના મોટા ગરબા બંધ, ( પ્રતિનિધી )વડોદરા,તા.28 વડોદરામાં સાતમાં નોરતે મેઘરાજા મહેરબાન થયા...
એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ટાઇટલ માટે આમને-સામને હશે. એશિયા કપ 1984માં પહેલી વાર યોજાયો હતો ત્યારથી...
વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાના સ્પષ્ટ શબ્દોમાં નિવેદનો આપીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ગૌરવ અપાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)માં...
શનિવારે સાંજે તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ. મુખ્યમંત્રી સ્ટાલિનના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 16 મહિલાઓ અને 10 બાળકો સહિત...
આજ રોજ તા. 28 સપ્ટેમ્બર રવિવારે પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમના 126મા એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા બે...
બીસીસીઆઈએ મિથુન મનહાસને તેના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. તેમના નામની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી પરંતુ હવે તેમની ઉમેદવારી...
કાલોલ : કાલોલ તાલુકાના અલવા આંટા ગામ નજીક આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં છેલ્લા એક બે દિવસથી વિધાર્થીઓને માથાનો દુખાવો થતો હોય આજ...
તમિલનાડુના કરુરમાં ગત શનિવારે અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન બનેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ અને 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. આ...
કાલોલ : પ સંખેડા નવાપુરા લીઝ ફળીયા ખાતે રહેતા આકાશભાઈ અર્જુનભાઈ બારીયા ઉ.વ. ૨૮ ગઇ તારીખ ૨૪ના રોજ સવારના દસેક વાગ્યે તેઓના...
વાઘોડિયા: વાઘોડિયા જીઆઇડીસીમાં 188/4મા આવેલી એલ્યુ કાસ્ટ કંપનીમાં સવારે કંપનીમાં કામ કરતી ભગવતીબેન જીતેન્દ્રભાઇ ઉર્ફે કાળીદાસ મયજીભાઇપરમારનું મોત થયું હતું. 18 વર્ષના...
તમિલનાડુના કરુર જિલ્લામાં ગત રોજ શનિવારે સાંજે એક રેલી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં ઓછામાં ઓછા 39 લોકોની મોત અને 100થી...
વલસાડ જિલ્લામાં ગત રોજ મોડી રાત્રે અચાનક પડેલા ભારે વરસાદ અને જોરદાર પવનથી નવરાત્રીના ઉત્સવમાં વિક્ષેપ સર્જાયો હતો. ભારે વરસાદે અનેક મંડપો...
દિલ્હી પોલીસે વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યનંદ સરસ્વતીને આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યા છે. હાલ તેમને દિલ્હી લાવવામાં આવ્યા છે અને કોર્ટમાં...
વડોદરા: વડોદરામાં હાલ ચાલી રહેલી પવિત્ર નવરાત્રી દરમિયાન શહેરમાં પોસ્ટર શરૂ થયું છે. આઈ લવ મોહંમદ’ સામે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવી...
યુનાઈટેડ વેના હેમંત શાહે હિન્દુ આગેવાનોને કહ્યું કે, અમે તો ધંધો લઈને બેઠા છીએ, મેદાનમાં કોણ શું કરે એની સાથે અમારે શું...
પોલીસે બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા વડોદરા :;શહેર પોલીસ ના કાયદો અને વ્યવસ્થાના લીધેલા ઉડાવતો બુટલેગર નો વિડીયો સામે આવ્યો છે. જેમાં...
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ થતાં 30થી વધુ લોકોના મોતની આશંકા છે. આ રેલીનું આયોજન તમિલનાડુ વેટ્રી કઝગમના નેતા અને...
અટલ બ્રિજ પાસેથી પીસીબીએ દારૂ ભરેલી કાર પકડી
દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.15.07 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા, તા. 13
હરિયાણાથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવનાર બુટલેગરને પીસીબીની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી 368 બોટલ વિદેશી દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.15.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
PCB પોલીસની ટીમ વિસ્તારમા પેટ્રોલિંગમા ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાવપુરા વિસ્તારનો શાહરૂખ શેખ કારમાં દારૂનો જથ્થો લઈને અટલ બ્રિજ નીચે આવેલા આંબેડકર સર્કલ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે PCBની ટીમે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક અને બુટલેગર શાહરૂખ જફર શેખ ( રહે. મહંમદ મંઝિલ, સરદાર ભુવનનો ખાંચો, રાવપુરા રોડ)ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે અગાઉ પ્રોહિબિશન તેમજ અન્ય 17 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત તેની સામે ત્રણ વખત પાસા હેઠળ અટકાયતના હુકમો પણ જારી કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂ.4.67 લાખનો વિદેશી દારૂ, રૂ.10 લાખની કાર અને રૂ.40 હજારનો મોબાઇલ મળી રૂ.15.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.