આજે એટલે કે સોમવાર, 25 ઓગસ્ટના રોજ ચાંદીએ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹2,627 વધીને ₹1,16,533 પર...
વડોદરા શહેરને ધાર્મિક તેમજ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે. ભગવાન જુલેલાલ...
નેશનલ હાઇવે 48 પાસે આવેલી ચોકડી પાસેની મેરીલેન્ડ હોટલના ચોથા માળે ચાલતા જૂગાર પર પીસીબી પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હોટલના રૂમમાંથી...
નવસારીના વિજલપુર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં સવારે 9 કલાકે સુરત મહાનગર પાલિકાના અધિકારીનો 5 વર્ષના પુત્રનું લિફ્ટમાં...
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઈસી) ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાના આદેશને રદ કર્યો હતો. દિલ્હી...
ફીજીના વડા પ્રધાન સિટિવેની લિગામામાડા રાબુકા હાલ ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ રવિવારે દિલ્હીમાં પહોંચ્યા હતા. ફીજીના વડા પ્રધાન તરીકે આ તેમની...
એશિયા કપ 2025 પહેલા ડ્રીમ-11 એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પ્રાયોજક પાસેથી ખસી જવાનો નિર્ણય લીધો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સોમવારે...
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને પ્રખ્યાત હાસ્ય કલાકાર સમય રૈના અને અન્ય લોકોને દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ માફી...
ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. ઇઝરાયલી હુમલાઓએ ગાઝામાં અરાજકતા ફેલાવી છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં હવાઈ હુમલા કર્યા છે....
વાડીની દુર્ઘટના બાદ પણ પાઠ ન શીખ્યું તંત્ર, હવે વાઘોડિયા રોડ પર જોખમી સ્લેબ તૂટતા લોકો માં ભય વડોદરા શહેરમાં રસ્તા પર...
બે વાર ગર્ભપાત કરાવી દીધા બાદ આખરે મહિલાને લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી અમારામાં તો બે લગ્ન ચાલે છે તેમ કહી...
રવિવારે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી, જેણે લોકોને ફિલ્મ શોલેના પ્રખ્યાત ‘ટંકી સીન’ની યાદ અપાવી દીધી. અહીં પવન...
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. જ્યારે ED ટીમ...
રાજસ્થાનમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ભારે વરસાદને લીધે સવાઈ માધોપુરમાં સુરવાલ ડેમ...
સ્વાતંત્ર્ય સૈનાની છગનલાલ ગોપાળજી નાયકની તક્તિ અજાણ્યા વાહને તોડી પાડી સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી સહિત પુનઃ તક્તિ સ્થાપિત કરવા માંગ ( પ્રતિનિધી...
ખેડા તાલુકાના પથાપુરા અને કલોલી જવાનો માર્ગ હાલ સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ કરાવવામાં આવ્યો છે.હાલ રોડ પર...
દેશભરમાં બાઇક અને કાર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ તાજેતરનો કિસ્સો ચોંકાવનારો છે. ગુજરાતના સુરતમાં એક ચોરે રોયલ એનફિલ્ડની...
બ્રિજના ખાડા પૂરવાના દાવા વચ્ચે હજારો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો ગાબડા પડવાના કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિકજામ સર્જાયો...
સુરત : સુરત શહેરમાં મૂળ સુરતીઓની જુદી જુદી જ્ઞાતિ પૈકી ખત્રી સમાજ આજે પણ તમામ અસલ પરંપરાને વળગી રહ્યો છે. આ સમાજની...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપપ્રમુખ જગદીપ ધનખરના રાજીનામા અંગે પહેલીવાર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શાહે જણાવ્યું કે ધનખરે બંધારણીય પદ સંભાળતા...
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા ગઈકાલે બંધ કરેલા ડેમના ગેટ આજે ખોલીને 67 હજાર ક્યુસેક પાણી...
શનાં બંધારણે જેમને બંધારણીય જવાબદારી સોંપી છે એ માણસ જો કેટલીક જવાબદારીનું વહન ન કરે અને નહીં કરવા પાછળનું કોઈ કાઈ કારણ...
નવસારી : જલાલપોર તાલુકા કોળી સમાજનું આજે મહાસંમેલનમાં ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે જાણે રણશીંગું ફૂંકીને ભાજપને સંદેશો આપ્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં કોળી...
સુરત: 2021/22 માં કેન્દ્રીય બજેટમાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં 7 PM મિત્રા ઇન્ટિગ્રેટેડ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 2022...
બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ નથી કે કોણ જીતશે? પ્રશ્ન એ પણ છે કે મુખ્ય પ્રધાન...
કર્ણાટકના સૌથી આદરણીય હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક ધર્મસ્થળ માત્ર એક મંદિર નથી પરંતુ એક સંસ્થા છે, જે દરરોજ લાખો ભક્તોને ભોજન કરાવે છે...
સુરત : સુરતના સૌથી લોકપ્રિય ગણાતા ગણેશોત્સવ શરુ થવાને હવે માત્ર બે દિવસની વાર છે. ત્યારે શહેરભરમાં જુદી જુદી ગણેશ આગમન યાત્રા...
એક યુવકને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. યુવતીનાં ઘરવાળાં લગ્ન માટે માનતાં ન હતાં. બહુ મુશ્કેલીથી તેના પિતા તૈયાર થયા પણ...
મેં 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ભાજપ અને આર.એસ.એસ.એ આપણા દેશને ‘વિશ્વ-ગુરુ’ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષાનો જોરશોરથી પ્રચાર કર્યો છે. જો...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર જાણે કે વેર વાળતો હોય એ રીતે વધારાનું ૨૫ ટકા દંડનીય ટેરીફ તરીકે ભારત પર નાખ્યું. એની દલીલ...
કંપની સામે ફરિયાદ – કરોડોની રિકવરીના આદેશ
અમદાવાદ,
અમદાવાદ મનપામાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિ – ભષ્ટ્રાચાર સામે આવતા આ કૌભાંડ બદલ ચાર જવાબદાર ઇજનેરી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સાથે કરોડોની રિકવરી તથા એજન્સી સામે ફરિયાદ દાખલ કરીને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમદાવાદ મનાપ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરી વિજીલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં મોટા તફાવતો સામે આવ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ જેમાં ગેરરીતિ બદલ રાજેશ રાઠવા (એડી.સીટી ઈજનેર), ઉત્કર્ષ ભાભોર (ડે.સીટી ઈજનેર), રમેશ બારીયા (આસી.સીટી ઈજનેર), અલ્પેશ મકવાણા (આસી.ઈજનેર)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે ખાતાકીય તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે.
વિજીલન્સ વિભાગે આ મામલે ટેન્ડર કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી., કોન્ટ્રાક્ટર ભગીરથ કન્સ્ટ્રક્શન, પૂર્વ ઝોન વહીવટ ખાતાના બીલ ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક અને પૂર્વઝોન ઇજનેર ખાતાના પ્રિ-ઓડિટર આર.એસ. પટેલના પ્રતિનિધિઓ સહિત અમલીકરણ અધિકારીઓના નિવેદનો અને સ્થળ તપાસ અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે વિજીલન્સ તપાસ પૂર્ણ કરવામાં આવી હતી.
આ સાથે જ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ધૃવિ બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શન કંપનીઓને કોર્પોરેશનનું કોઈપણ નવું કામ સોંપવા પર પ્રતિબંધ (બ્લેકલિસ્ટ) મૂકવામાં આવ્યો છે. મેઝરમેન્ટ બુકના સરકારી પાના બદલીને નાણાકીય ઉચાપત કરવાના ગંભીર ફોજદારી ગુના બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી અને અધિકારીઓ સામે ટૂંક સમયમાં જ FIR નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.