પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેની ટેવથી મજબૂર છે. વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદો ઉછાળી હાંસીના પાત્ર બન્યાં છતાં પણ તેઓ આદત...
delhi : બીટા ટુ પોલીસ સ્ટેશન (bita 2 police station) વિસ્તારમાં આવેલા આલ્ફા ટુ સેક્ટર (alfa to sector) ના મકાનમાં ગુરુવારે રાત્રે...
Bangkok: તમે કલ્પના કરો કે તમે કરોડપતિ બનવાનું સ્વપ્ન જુઓ અને તે બીજા દિવસે જ સાકાર થશે. થાઇલેન્ડ (Thailand) માં રહેતા એક...
મુંબઇ (MUMBAI) ના માનખુર્દ (MANKHURD) માં ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો (15 FIRE ENGINE)...
યુ.એસ.એ (USA) કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓ વિરુધ્ધ ખેડૂતોના વિરોધની પ્રતિક્રિયા આપીને કાયદાઓને ટેકો આપ્યો છે. ખેડૂત આંદોલન અંગે અમેરિકાએ આપેલા નિવેદન...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં શહેર પોલીસ...
US સ્પેસ એજન્સી NASA હવે પરમાણુ સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો...
સુરત : પ્રકાશ માંજરા પછી દક્ષિણ ગુજરાત પોલીસનું વધુ એક માથું સુરત જિલ્લા એસીબી (ACB)ના સકંજામાં આવ્યું છે. તેમાં એએસઆઇ (ASI) મહાદેવ...
(SURAT) શહેરના મોટા વરાછા (VARACHHA) ખાતે રહેતા ઓટો એડવાયઝરની ઓફિસ (OFFICE)માં બે યુવકોએ આવીને ‘મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે’ કહી...
કૃષિ કાયદા ( AGRICULTURE LAW) ઓના મુદ્દા પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ( NARENDRA TOMAR) રાજ્યસભા (RAJAYSABHA) માં વિપક્ષ પર...
લોકડાઉન બાદ ફરી કોર્ટ શરૂ કરવા ઘણા મહિનાથી વકીલો લડત આપી રહ્યા હતા. કારણ કે માત્ર ઓનલાઇન કેસની સુનાવણીમાં મોટા જ કેસો...
ક્યૂઆર કોડ (QR CODE) છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રિમીનલ્સના હથિયાર તરીકે કામ કરી રહ્યો છે. તમે ક્યુઆર કોડ સ્કેન (SCAN) કરીને પેટ્રોલ...
સુરત: સુરત શહેર-જિલ્લા અને તાપી પોલીસ ચોપડે જે ગેંગ સામે હત્યા, લુંટ અને આર્મ્સ એક્ટના 90થી વધુ ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે,...
હેકરોએ હવે ડેટા ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. રિપોર્ટ અનુસાર ઇટાલિયન સર્વેલન્સ કંપની સાય4ગેટે ( CY 4 GATE) આઇફોન (IPHONE)...
સુરત આવતી બસને ધુલીયા હાઈ-વે (HIGHWAY) પર અકસ્માત (ACCIDENT) નડ્યો હતો. જેમાં બસ ટેન્કર પાછળ ઘુસી જતા વ્યારા નજીક હાઇવે ઉપર અકસ્માતમાં...
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC ) એ પાકિસ્તાન (PAKISTAN) માં પ્રવેશ કર્યો અને તેના સૈનિકોને મુક્ત કર્યા. ત્યાંના સૈન્યએ એક નિવેદનમાં દાવો કર્યો...
કંગના રાનાઉત ( KANGANA RANAUT) આ દિવસોમાં ખેડૂત આંદોલન અંગે એક ટ્વીટ સાથે ચર્ચામાં છે. અમેરિકન પોપ સિંગર રિહાના ( POP SINGER...
દાહોદ: દાહોદમાં જાન્યુઆરી મહિનો બેસે ને ફૂલગુલાબી ઠંડીનો માહોલ જામતો જાય તેમ વસંતના વધામણા કરવા જાણે પ્રકૃતિ રોજ નવા શણગાર સજવા લાગે...
કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ (LEADERSHIP) કરી રહેલા ભારતીય કિસાન સંઘના (BHARTIY KISAN UNION) રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (TIKAIT)કહ્યું...
ગોધરા: ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની આગામી યોજાનારી ચૂંટણીઓને લઇ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.જેને અનુલક્ષીને ગોધરા ખાતે આવેલા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય...
હાલોલ : હાલોલ શહેરમાં હાલ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત સમગ્ર નગરમાં ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે કંજરી રોડ પર ખોદકામ દરમિયાન રોડની...
આણંદ: આણંદ નજીક આવેલા રાજોડપુરા પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપર આજે એક યુવાને ટ્રેન નીચે માથુ મુકી દઈને આપઘાત કરી લેતાં...
આણંદ: રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગ્લોરબલ વોર્મિંગ અને વર્તમાન યુગમાં રાસાયણિક અને યુરિયા ખાતરોના કારણે જમીનની ફળદ્રૂપતા...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BHARTIY JANTA PARTY) દ્વારા આજે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં...
GANDHINAGAR : રાજ્યના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ( BHAJAP) દ્વારા મંગળવારે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી...
GANDHINAGAR : બનાવટી રાજકિય પાર્ટી અને ચેરીટેબલ ટ્રસ્ટ (CHERITABLE TRUST) માં બ્લેક મની ( BLACK MONEY) નું દાન કરીને તે જ રકમ...
વડોદરા: રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નામે બોગસ એકાઉન્ટ સોશિયલ મીડીયા ઉપર બનાવીને ગઠીયાઓએ 10 હજાર રૂપિયાનો ચૂનો લગાવતા ખળભળાટ મચી ગયો...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે જેની રાહ જોવાતી હતી તે ભાજપે આજે યાદી જાહેર કરી હતી. જેમાં 15 કાઉન્સિલરો માટે...
વડોદરા: પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળેલી બે માસૂમ દીકરીની માતાએ પોતાને લઈ જવા ફોન કર્યો.પરંતુ માતાએ એક દિવસનો વાયદો કરતા 24...
અટલ બ્રિજ પાસેથી પીસીબીએ દારૂ ભરેલી કાર પકડી
દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.15.07 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા, તા. 13
હરિયાણાથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવનાર બુટલેગરને પીસીબીની ટીમે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી 368 બોટલ વિદેશી દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ.15.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
PCB પોલીસની ટીમ વિસ્તારમા પેટ્રોલિંગમા ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાવપુરા વિસ્તારનો શાહરૂખ શેખ કારમાં દારૂનો જથ્થો લઈને અટલ બ્રિજ નીચે આવેલા આંબેડકર સર્કલ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે PCBની ટીમે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક અને બુટલેગર શાહરૂખ જફર શેખ ( રહે. મહંમદ મંઝિલ, સરદાર ભુવનનો ખાંચો, રાવપુરા રોડ)ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે અગાઉ પ્રોહિબિશન તેમજ અન્ય 17 ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત તેની સામે ત્રણ વખત પાસા હેઠળ અટકાયતના હુકમો પણ જારી કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂ.4.67 લાખનો વિદેશી દારૂ, રૂ.10 લાખની કાર અને રૂ.40 હજારનો મોબાઇલ મળી રૂ.15.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.