મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આજે અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સૌપ્રથમવાર મુલાકાતે આવ્યા હતા પ્રથમ મુલાકાત ની વાત હોસ્પિટલના તંત્રને જાણવા...
38 શ્રેષ્ઠ ઉદ્યોગકારો ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા : ગુજરાત દિન...
ફસાયેલા ટેમ્પોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો બીજા વાહન ચાલકો કલાકો સુધી તાપમાં શેકાયા વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડી રહ્યા...
અગરતલા: તમે કાર ચલાવતા હો કે ટુ-વ્હીલર. હવે ટેન્ક ફુલ કરાવી શકશો નહીં. ટુ-વ્હીલરમાં એક દિવસમાં માત્ર 200 રૂપિયા જ્યારે કારમાં 500...
કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અનેક મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્નાની (Prajjwal...
દુબઈઃ (Dubai) સંયુક્ત આરબ અમીરાતમાં (UAE) ફરી એકવાર ભારે વરસાદ અને તોફાનને કારણે અરાજકતાનો માહોલ છે. UAEમાં ભારે વરસાદ અને તોફાનને કારણે...
સાબરકાંઠા: ઓનલાઈન શોપિંગ કરતાં લોકો માટે ચેતવણીરૂપ ઘટના સાબરકાંઠાના વડાલીમાં બની છે. અહીં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં એક કિશોરી અને એક...
વિદ્યાર્થીઓને ખરા અર્થમાં કસોટીમાંથી પસાર થવું પડ્યું કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને લાઈટ પંખા વગર પરીક્ષા આપવાની ફરજ પડી ( પ્રતિનિધિ ) વડોદરા તા.2...
સાફ સફાઈ દરમિયાન એક દર્દી હાથમાં ચડાવેલા બોટલ સાથે ફરતો દેખાયો મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આજે રાજ્યના...
નવી દિલ્હી: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરવાની નજીક પહોંચી ગયા છે. તેમની નેટવર્થ...
સુરત: ટેકેદારોની ખોટી સહીના વિવાદને પગલે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા...
નવી દિલ્હી: કોવિડ મહામારીથી બચવા ઉપયોગમાં લેવાયેલી કોવિશિલ્ડ વેક્સિન માટે ઈશ્યુ કરાયેલા CoWIN સર્ટિફિકેટ્માંથી એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો...
નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધી છે. દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે...
વડોદરા રેલ્વે સ્ટેશન નજીક ગત મોડી રાતે કચરામાં અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7...
આણંદ: લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે બીજા દિવસે વડાપ્રધાને આણંદ અને ખેડા લોકસભા...
ઓલ ગુજરાત વાલી મંડળ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે મોરચો માંડ્યો વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાતા વિવાદ, ડીઇઓને રજૂઆત કરી સ્કૂલ સામે કાર્યવાહી કરવા...
ગુજરાત મિત્ર દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ફરિયાદ નોધાઇ .માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલીસા ફ્લેટમાં રહેતી પરણીતાને તેના સાસરીયાઓ દ્વારા દહેજ લઇ આવવા...
* શહેરના લહેરીપુરા દરવાજા, માંડવી ચારદરવાજા, રાવપુરા,વાઘોડિયારોડ પ્રભુનગર સહિતના અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા...
આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને પત્ર લખી લીકેજ અટકાવવા પગલાં લેવા તાકીદ કરી વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના બનાવો અંતર્ગત ગતરોજ જીલ્લા આરોગ્ય તંત્ર અને...
ખેતરમાં શાકભાજી સાચવવા ગયા હતા તે દરમિયાન લૂંટારૂ ત્રાટક્યા લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં લૂંટારૂઓ ત્રાટક્યાં હતાં. આ શખ્સોએ ગામની સીમમાં ખેતરમાં રખોપું...
વિદ્યાનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને લઇ આણંદ, વિદ્યાનગર અને કરમસદના માર્ગો પ્રતિબંધિત કરાયાં સવારના છથી બપોરના ચાર કલાક સુધી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો...
એસઓજીએ આરોપીને પકડી વારાસીયા પોલીસને આપ્યો, કોને કોને સટ્ટો રમવા આઇડી આપી તેની તપાસ શરૂ કરાઇ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઇ રહેલી ક્રિકેટ...
પાણીગેટ પોલીસે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યાં (પ્રતિનિધિ) વડોદરા તા.1 શહેરના બાવામાનપુરા તથા અજબડી મીલ પાસે ચાલતા જુગાર પર પાણીગેટ...
*કલાભુવન મેદાન પર તાલીમ વિનાના સ્ટાફ સાથે રાઇડ્સ ચાલુ કરવામાં આવતા લોકોની સુરક્ષા માથે ઝળુંબાતું જોખમ* *પરવાનગી આપનાર વિભાગના અધિકારીઓ દ્વારા શું...
નવી દિલ્હી: ડિવોર્સના એક કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ ચોંકાવી મુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાત ફેરા, વિધિ વિનાના...
સાઇબર ક્રાઇમ પોલીસે સુરત ખાતે પહોંચી આરોપીને દબોચી લીધો શરૂઆતમાં ટાસ્ક પૂરા કરવાના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ કેળવ્યો. ઓનલાઇન પાર્ટ ટાઇમ જોબ...
માનસિક રીતે અસ્વસ્થ આયુર્વેદિક તબીબે જાતે જ પોતાના ઘરે વિવિધ પ્રકારની ઇન્જેક્શનની નીડલ અને સર્જીકલ બ્લેડ વડે હાથમાં ઊંડા ઘા પાડીને ઇજા...
સુરત: સુરતના યુવાઓ, મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ...
ડીસા: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત સ્થાપના દિન ને તા. 1 મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા...
સુરત: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પર...
પ્રિયંકા ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા બાદ ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. તેમણે સાંસદ તરીકેના શપથ લીધા હતા. પ્રિયંકાએ હિન્દીમાં શપથ લીધા હતા. આ દરમિયાન રાહુલની જેમ તેમના હાથમાં પણ બંધારણની કોપી હતી. પ્રિયંકા કેરળની પ્રખ્યાત ‘કસાવુ’ સાડી પહેરીને સંસદ પહોંચ્યા હતા. રાહુલ અને સોનિયા સાથે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ સંસદમાં હાજર હતા. શપથ બાદ પ્રિયંકાએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આશીર્વાદ લીધા હતા.
પહેલીવાર ગાંધી પરિવારના ત્રણ સભ્યો સંસદમાં હાજર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ યુપીના રાયબરેલીથી અને પ્રિયંકા કેરળના વાયનાડથી સાંસદ છે. જ્યારે સોનિયા રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકાના શપથ ગ્રહણ પ્રસંગે તેમની માતા અને પક્ષના સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રેહાન રાજીવ વાડ્રા, પુત્રી મિરાયા વાડ્રા, કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રાજીવ શુક્લા અને અન્ય કેટલાક લોકો હાજર રહ્યા હતા. પાર્ટીના નેતાઓ ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં હાજર હતા.
પ્રિયંકા જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ તેમનું બહાર સ્વાગત કર્યું હતું. ગૃહમાં પ્રવેશતા પહેલા ભાઈ રાહુલે તેમને રોક્યા હતા અને કહ્યું- “સ્ટોપ સ્ટોપ સ્ટોપ… લેટ મી ઓલસો ટેક યોર ફોટો…
આ પછી રાહુલ ગાંધીએ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ત્યાં હાજર તમામ સાંસદો સાથે પ્રિયંકા ગાંધીનો ફોટો લીધો હતો. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં શપથ લીધા હતા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જ્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે કોંગ્રેસના સાંસદોએ ‘જોડો-જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા.
શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડી પ્રિયંકાના અભિવાદનનો સ્વીકાર કર્યો. શપથ બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રિયંકાને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.