વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો...
આ વર્ષે પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ તેમની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે....
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય...
હમણાં સુધી તમે કદાચ ટિકટોક ( TI TOK ) પર સૌથી વધુ મનોરંજક વીડિયો જોયો હશે અથવા બનાવ્યો હશે, પરંતુ ઘણી વાર...
New Delhi: નોકિયા (Nokia) એ આખરે તેના બે પોસાય તેવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન...
દોડધામ વાળા જીવનમાં ફ્રોઝન ફુડ્સ એક વધુ સારો વિકલ્પ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેનાથી અનેક...
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી...
સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી...
આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટિએ જ...
સુરતના ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરીપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ...
ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા...
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર અને ફેસબુકને ચેતવણી આપી છે. ઇલેટ્રોનિક અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા...
આજે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત વિક્રમી રૂ. ૮૮ની સપાટીની નજીક...
અમદાવાદ ખાતે માર્ચની 12મીથી 20મી દરમિયાન રમાનારી પાંચ ટી-20 ઇન્ટરનેશનલની સીરિઝ માટે ઇંગ્લેન્ડે આજે જાહેર કરેલી 16 સભ્યોની ટીમમાં સીનિયર વિકેટકીપર બેટ્સમેન...
સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગ્ન...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં એક સાથે ચાર દીપડા (Panther) ફરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ઉડ્ડયન માટે હવેથી 30% વધુ ખર્ચ થશે. સરકારે ગુરૂવારે જુદા જુદા રૂટ માટે લઘુત્તમ અને મહત્તમ ભાડા...
સુરત: ચેમ્બર દ્વારા આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત...
SURAT : સુરત એરપોર્ટની ( AIRPORT) આસપાસના વિસ્તારોમાં પક્ષીઓની સંખ્યા વધારે દેખાતાંભવિષ્યમાં કોઇ દુર્ઘટના નહી થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પગલાઓ...
અમેરિકન ચિપમેકર (Chipmaker) કંપની ક્વાલકોમે સ્નેપડ્રેગન X65 5G (Qualcomm Snapdragon X65 5G) મોડેમ રજૂ કર્યું છે. તે 4 જનરેશન (4th Generation) 5G...
જયારે અમે એક અમિતાભ ( AMITABH) ના ચાહકને કહયું કે અમિતાભ તો વર્ષોથી વ્હીગ પહેરે છે તો તેમને આઘાત લાગ્યો અને જીદે...
વિશ્વના હજી પણ કેટલાક દેશો છે, જ્યાં રાજાશાહી ચાલે છે, એટલે કે ત્યાં રાજાનું શાસન છે. થાઇલેન્ડ ( THAILAND) એક એવો દેશ...
ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) ના ગૌતમ બુદ્ધનગર ( GAUTAM BUDDH NAGAR) જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 19 વર્ષ પછી બળાત્કારની ઘટનામાં દુષ્કર્મ...
નવી દિલ્હી (New Delhi): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને ફેસબુકને (Facebook) કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને...
વર્ષ 2021 માં કોરોના રોગચાળા વચ્ચે બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ (Bengal, Assam, Tamil Nadu, Kerala) સહિતના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ...
નવસારી: નવસારી (NAVSARI)-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો (BJP CANDIDATES)નાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીનો માહોલ...
ચમોલી : ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં રવિવારે 14 કિમી લાંબી ગ્લેશ્યિર તૂટી પડતા ભારે જાનહાનિ અને મોટી હોનારત સર્જાઇ છે. આ હોનારત...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કોટન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યૂટી (IMPORT DUTY) નાખવામાં આવી છે. જેને પગલે...
વલસાડ, ધરમપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (LOCAL BODY ELECTION) અંતર્ગત બુધવારે મોડી સાંજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકાની...
SURAT : અમરેલી ( AMRELI) જિલ્લામાં રેલ વ્યવહાર સંપુર્ણ બંધ છે. ત્યારે સુરત, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં જવા માટે ખાનગી લકઝરી બસો...
તાજેતરમાં ગાઝિયાબાદના ૩૨ વર્ષીય હરીશ રાણાના કિસ્સાએ સોશ્યલ મીડિયા અને સમાજમાં એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ચર્ચા છેડી છે. હરીશને એના ઘરેથી છેલ્લી વિદાય આપતી વખતે કહેવામાં આવે છે કે, ‘બધાને માફ કરીને અને માફી માંગીને હવે તું જા…’ ત્યારે તે શબ્દોમાં રહેલી પીડા પથ્થર હૃદયના માણસને પણ રડાવી દે તેવી છે. કોઈ પણ માતાપિતા માટે પોતાના વહાલસોયા પુત્રને પોતાના હાથે વિદાય આપવી એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે, પરંતુ આ કિસ્સામાં તે લાચારી નહીં પણ પુત્રને પીડામાંથી મુક્તિ અપાવવાની સર્વોચ્ચ મમતા છે. કારણ કે, જે દીકરો માત્ર આંખો જ પટપટાવી શકતો હોય, તેના પોતાના માટે પણ દરેક ક્ષણ એક યુગ જેવી પીડા આપનારી હોય છે.
કાયદાકીય રીતે આ કેસ એક માર્ગદર્શક બનશે, કારણ કે તે સાબિત કરે છે કે માનવતા ક્યારેક જડ નિયમો કરતાં ઉપરવટ જઈને વિચારવા મજબૂર કરે છે. પરાણે જીવાડવું એ પણ ક્યારેક હિંસા સમાન બની જાય છે. કોઈ પણ વ્યક્તિની વિદાય હંમેશા કરુણ જ હોય, પણ જ્યારે વ્યક્તિ માત્ર મશીનો અને નળીઓ પર ટકેલી હોય ત્યારે આપણને એ સત્ય સ્વીકારવા મજબૂર કરે છે કે જીવનની લંબાઈ કરતાં જીવનની ગુણવત્તા વધુ મહત્ત્વની છે. સમાજ તરીકે આપણે આવાં પરિવારો પ્રત્યે સંવેદનશીલ બનીએ. આ કરુણ વિદાય એ માત્ર એક યુવાનના જીવનનો અંત નથી, પરંતુ એક અસહ્ય યાતનાનો અંત છે. આ કિસ્સાથી ‘જીવવાના અધિકાર’ ની સાથે ‘પીડામુક્ત થવાના અધિકાર’ પર ગંભીર ચર્ચાની શરૂઆત થઈ ચૂકી છે.
સુરત -• ચારુલતા અનાજવાળા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.