દિલ્હી (Delhi) હાઈકોર્ટે (High Court) આજે એક અરજીની સુનાવણી કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અંગે...
ઈઝ ઓફ લિવિંગ (IS OF LIVING) એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરત (SURAT) 5માં ક્રમે જાહેર કરાયુ છે....
સુરત: (Surat) અમદાવાદની આયશા (ayesha suicide case) સમગ્ર દેશમાં એક સંવેદનાનો ચેહરો બની ગઈ છે. કોણ જાણે કે ભારતમાં આવી કેટલીય આયશા...
LONDON : પૂર્વ અમેરિકન અભિનેત્રી અને રોયલ પરિવારની પુત્રવધૂ મેગન મર્કેલ ( MEGHAL MARKEL) પર તેના કર્મચારીઓને ડરાવવાનો આરોપ મૂક્યો છે. તેમની...
ફરી એક વખત ગુજરાત(GUJARAT)માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી (CONGRESS LOSE)ગઈ. જે પાર્ટી પાસે એક સદી કરતાં પણ વધારે સમયનો અનુભવ હોય,...
દાહોદ: (Dahod) સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું (Election) મતદાન પુર્ણ થયા બાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે ખેડા ફળીયા પ્રાથમિક શાળા રોડ પર...
SURAT : શહેરના સચિન જીઆઈડીસી ( SACHIN GIDC) પોલીસની હદમાં આવેલા પાલી ગામમાં રહેતા બે મિત્રો વચ્ચે 20 રૂપિયા ( 20 RUPEES)...
સુરત: સુરત મેટ્રો(SURAT METRO)ની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના બંને ફેઇઝ એટલે કે કુલ 40.35 કિ.મી.ના મેટ્રો...
સુરત: શહેરમાં સાયબર ક્રાઈમ (CYBER CRIME) ટોળકીએ સેંકડો લોકોને શિકાર બનાવતા ભોગ બનનારાઓએ સંબંધીત પોલીસ સ્ટેશન (POLICE STATION) અને સાયબર ક્રાઈમમાં અરજી...
‘સાઇના’ ( SAINA) નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પરિણીતી ચોપડા ( PARINITI CHOPDA) બેડમિંટન ચેમ્પિયન સાઇના નેહવાલની ( SAINA NEHWAL)...
SURAT : કોવિડ-19 ( COVID – 19 ) ના સમયગાળા દરમિયાન બંધ કરી દેવાયેલી લોકલ ટ્રેનો ( LOCAL TRAIN) હવે વેસ્ટર્ન રેલવે...
બોલિવૂડ અભિનેત્રી (BOLLYWOOD ACTRESS) સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીના પુશઅપ્સનો વીડિયો રિટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી (RAHUL GANDHI) એક હાથે પુશઅપ્સ (PUSH...
તાપસી પન્નુ ( TAPSHI PANNU) અને અનુરાગ કશ્યપ ( ANURAG KASHYAP) ના ઘરે આવકવેરા વિભાગ ( INCOME TEX ) ના દરોડા બીજા...
દાહોદ: દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગતરોજ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ બાદ રાત્રીના સમયે આ મત વિસ્તારમાં તાલુકા પંચાયતની બેઠક પરથી હારી ગયેલ...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે સાથે રમત- ગમતની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેથી રમતગમત ...
વડોદરા : વડોદરા શહેરમાં બુધવારે ગરમીનો પારો મહત્તમ 37.2 ડીગ્રી અને લઘુત્તમ 17.4 ડીગ્રી એ પહોંચ્યો હતો.જ્યારે ગરમીની શરૂઆત થતા જ...
રાજકોટ: ગુજરાત સરકારના વર્ષ 2021-22 ના અંદાજપત્રમાં રાજયના પ્રવાસનના વિકાસની હરળફાળને વેગવંતી બનાવવા માટે 488 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળોને...
જ્યારે સિંધની વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતાઓએ એકબીજા પર લાતો અને મુક્કાવરસાવ્યા હતા. ત્યાનું વાતાવરણ એટલું ભયાનક બની...
દેશમાં પેટ્રોલ ( PETROL) અને ડીઝલ ( DISEAL) ના ભાવ રેકોર્ડ સ્તરે ચાલી રહ્યા છે. આ ભાવનો મોટો ભાગ ટેક્સ ( TEX)...
આયશાને અમદાવાદના સાબરમતીને કાંઠે સમાનારી વિડંબના સહન કરનારી દીકરી આયશાથી કદાચ માતૃભાવનાથી નદી પણ રડી હશે.લાગણીનો કોઈ ધર્મ ન હોય પણ બધા...
ગુરુવારે તાજનગરીમાં એક ફોન કોલથી હંગામો થયો હતો. તમામ દેશી અને વિદેશી પ્રવાસીઓને ઉતાવળમાં તાજ સંકુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. શોધ અને...
લવ જેહાદના છેતરપીંડીયુકત બહાના તળે આજની સરકાર હિંદુ સ્ત્રીઓને મળેલા સમાનતાના અને સ્વતંત્રતાના બંધારણીય અધિકારો છીનવી રહી છે. હિંદુ સ્ત્રીઓએ વિશાળ વ્યાપક...
૧લી, માર્ચની રવિવારીય પૂર્તિમાં પ્રસિદ્ધ એક લેખ ‘ ખોવાઈ છે અલ્પવિરામવાળી જિંદગી ! ‘ વાંચ્યો. આ લેખ વાંચનાર દરેકે કદાચ મારી જેમ...
હાલ, ‘‘ચાય પે ચર્ચાનો’’ કોઈ સામાન્ય વિષય હોય તો તે છે ચૂંટણી અને મોંઘવારી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ...
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસનું અભૂતપૂર્વ રીતે ધોવાણ થયું છે. સૌથી જૂનો પક્ષ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આત્મચિંતન જ...
GANDHINAGAR : નાણાંમંત્રી નિતીન પટેલે ( NITIN PATEL) પ્રસ્તુત કરેલા રૂ.2,27,000 કરોડના વર્ષ 2021-2022ના બજેટ ( BUDGET) ને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી...
સુરત:બુધવાર: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ 2020નો ‘અહિન્દી...
પશ્ચિમ સિંહભૂમ : ઝારખંડ(zarkhand)ના પશ્ચિમ સિંહભૂમના હોયાતુ ગામના જંગલ વિસ્તારમાં ગુરુવારે આઈઈડી બોમ્બ વિસ્ફોટ (ied blast) થયો હતો. આમાં બે સૈનિકો માર્યા (death)...
બે પાકા મિત્રો રોહન અને સોહન હંમેશા સાથે રહે …સાથે ભણે ..સાથે રમે …સાથે મોટા થયાં ..કોલેજમાં આવ્યાં….એક દિવસ કોલેજની કેન્ટીનમાં બંને...
તૃણમૂલ કોંગ્રેસ ( TMC) ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આગામી 72 કલાકમાં ચૂંટણી પ્રચાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA...
થ્રી વ્હીલર ટેમ્પો પાછળ ત્રણ કાર વારાફરતી ભટકાઈ, ટેમ્પો ચાલક ફરાર
માણેજા રોડ પર કરાતા વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક અને અકસ્માત થતાં હોવાના આક્ષેપ
આડેધડ પાર્કિંગ બન્યું અકસ્માતનું મુખ્ય કારણ, સ્થાનિકોની કાર્યવાહી કરવા માંગ

વડોદરા તારીખ 3
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક સાથે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેમ્પો સહિત કુલ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. મળતી માહિતી મુજબ, રસ્તા પર જતા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછળથી આવી રહેલી ત્રણ કાર એક પછી એક પાછળથી અથડાઈ ગઈ હતી.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ તેની શોધખોળ હાથ ધરાઈ છે. આ અકસ્માતના કારણે માણેજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી વાહનોની લાઈનો લાગી રહી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
બીજી તરફ, સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે માર્ગ ઉપર કરવામાં આવતી આડેધડ પાર્કિંગને જવાબદાર ગણાવી છે. વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનોના કારણે વાહનવ્યવહાર માટે પૂરતી જગ્યા રહેતી નથી, જેના કારણે વારંવાર અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય છે.
સ્થાનિકોમાં આ મુદ્દે રોષ ફેલાયો છે અને લોકોનો સવાલ છે કે આવી આડેધડ પાર્ક કરાતા વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? યોગ્ય પગલાં લેવામાં આવે તો આવા અકસ્માતોને અટકાવી શકાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.