વડોદરા: આજે શુક્રવારે સાંજે 6 વાગે જિલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીનો દેકારો શાંત થઈ જશે તે સાથે પ્રચાર માટે શહેરો,...
દુનિયાભરના વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકારો નવા પગલા લઈ રહી છે. ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનો માટે માળખાગત સુવિધાને મજબૂત કરવા ઉપરાંત,...
અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો અધિકાર અને જવાબદારી સિક્કાની બે બાજુ જેવાં છે. જો મીડિયા દ્વારા તેને મળેલી આઝાદીનો દુરુપયોગ કરવામાં આવે તો સરકારને સેન્સરશીપ લાદવાની...
હ્રદય રોગોનું (Heart Problmes) મુખ્ય કારણ સ્નાયુઓ, વાલ્વ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં રુધિરવાહિનીઓ અસરગ્રસ્ત થાય છે, ધમનીઓ સખત બને છે...
નેલ્લોર (Nellore): આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના નેલ્લોર જિલ્લામાં આવેલા એક દંપતીએ તેમની 12 વર્ષની બાળકીને 46 વર્ષના એક વ્યક્તિને વેચી દીધી. દંપતીએ...
આમ આદમી પાર્ટીનો ચૂંટણીમા એજન્ડા શું હતો એની મને ખબર નથી. એ તો ઠીક ,એના કોઈ ઉમેદવારને હું જાણતો નથી. પણ દૈનિકમાં...
કોરોના ( corona) પર પ્રથમ નિયંત્રણ મેળવનાર ચીને ( chine) રસીની બાબતમાં દુનિયાને કઈક કરી બતાવવાની તક ગુમાવી દીધી છે. કોરોનાથી સૌથી...
વિલિયમ શેક્સપિયરનું વિધાન “ what is a name ?” આ તબક્કે યાદ આવી જાય છે. શેક્સપિયરે કહ્યું હતું “ગુલાબને આપણે બીજા નામે...
કુદરતને ખોળે જન્મતા, રમતા, મૃત્યુ પામતા જીવો સદા સ્વસ્થ રહી શકતા નથી. આરોગ્ય, જીવન નિર્વાહ, સ્વચ્છતા, સાનુકૂળ હવામાન જેવા પરિબળો તેને માટે...
છેક છેલ્લી ઘડીએ પરદો ખુલ્યો ત્યારે પ્રજાને ખબર પડી કે અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” રાખવામાં આવ્યું છે....
આજકાલ યુવાનોને નવા – નવા મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. અને કામ – ધંધા – નોકરી પર પણ મોબાઇલ પર વાત કરતા રહે...
ઘણા મહિનાઓથી કૃષિ કાયદા ( agriculture law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો સરકારનું ધ્યાન ખેંચવા માટે તમામ સંભવિત પગલા લઈ રહ્યા છે....
મંથન દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નાના નાનીના ઘરે રહેવા જાય અને તેનાં મમ્મી પપ્પા તેને મૂકવા જાય અને બીજે દિવસે તેને મૂકીને...
અભિનેત્રી દીપિકા પાદુકોણ ( dipika padukon) નો એક વીડિયો સોશિયલ મીડિયા ( social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા...
ચીનમાં એક દંપતીએ બે બાળક નીતિ ( TWO CHILD POLICY) નું ઉલ્લંઘન કરીને સાત બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ આ માટે તેમને...
‘સુરત’ આ શબ્દ સાથે અને શહેર સાથે મોટો ઇતિહાસ સંકળાયેલો છે. આ શબ્દને લઇ ભૂતકાળમાં થોડું ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે...
પુડુચેરી સરકારનું પતન કોંગ્રેસને આભારી નથી. અનિવાર્ય હતું તે બન્યું છે, પણ અણધાર્યું નથી. ભારતને કોંગ્રેસમુકત કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન...
આખરે, દક્ષિણ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકારનું પતન થયું. વી.નારાયણ સામીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ...
છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધાર્મિક સંવેદનશીલતાના નામે ઘણી ફિલ્મો, ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ વિરોધ, રોષ, આંદોલન, બૉયકોટ અને હિંસાનો શિકાર બન્યા છે....
વડોદરા: એક ભાજપના કાર્યકર કંચનભાઈ ગરોડાએ ચાલુ સભાએ ઉભા થઈને મધુભાઈને કહયું હતું કે, સયાજીપુરાની સભામાં તમે ‘‘પોલીસ અને કલેકટરને ગજવામાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) શનિવારે પ્રથમ ‘ધ ઈન્ડિયા ટોય ફેર’ (the india toy fair ) નું ઉદઘાટન કરશે. શિક્ષણ...
વડોદરા: સ્થાિનક સ્વરાજયની ચૂંટણી આડે હવે ગણતરીના િદવસો બાકી રહયા છે. તે પૂર્વ મતદારોને વિદેશી શરાબ અને નાણાંનું પ્રલોભન આપવાનું શરૂ થયું...
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હાલમાં ફરી ચૂંટણીને કારણે વધવા માંડતા રાજ્ય સરકાર દ્વારા ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદત આગામી તા.15મી માર્ચ...
મહારાષ્ટ્રના નાસિક એરપોર્ટના એપીડી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે સ્પાઇસ જેટ એરલાઇન્સ ઉનાળું સિઝનમાં 28 માર્ચથી નાસિક-સુરતને જોડતી નોન-સ્ટોપ...
આગામી તા.28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા હતા. રાજકીય પક્ષો...
અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં જોરદાર ઉછાળો થતાં વિશ્વભરના બજારોની પાછળ ભારતીય શેરબજારોમાં પણ કોહરામ મચી જવા પામ્યો છે અને સપ્તાહના અંતિમ દિવસે ભારતીય...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આયોજન માટે ચારથી પાંચ સ્થળો પર વિચારણા કરી રહ્યું છે, કારણકે...
યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણને મંજૂરી આપ્યા બાદ ભાગેડુ હિરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની કોશીશો વધુ ઝડપી બની છે. મુંબઇની આર્થર રોડ...
કોરોના રસીકરણ કાર્યક્રમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન બંધ રહેશે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ વય ધરાવતાં અને 45 વર્ષથી...
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોરોના વાયરસ રસી બદલ આભાર માન્યો છે. ડબ્લ્યુએચઓનાં ચીફ ટ્રેડોસ એડેનહામ ગ્રેબ્રેયસે ગુરુવારે કહ્યું...
ઇઝરાઇલ–ઈરાન યુદ્ધની અસર વડોદરામાં પણ
હજારો મેડિકલ વિદ્યાર્થીઓના જમવાના પ્રશ્નો ઊભા
(પ્રતિનિધિ) વડોદરા:
ઇઝરાઇલ–ઈરાન યુદ્ધની વૈશ્વિક અસર હવે વડોદરામાં પણ જોવા મળી રહી છે. શહેરની બરોડા મેડિકલ કોલેજની મેસમાં કોમર્શિયલ ગેસના બોટલો ખલાસ થઈ જતા આજથી મેસ બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે મેડિકલમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જમવાના પ્રશ્નો ઊભા થયા છે.
Lમળતી માહિતી મુજબ, મેસમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના બોટલોનો પુરવઠો ખૂટી પડતા કેન્ટીન સંચાલકો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. પરિણામે આજથી કેન્ટીન અને મેસની સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંચાલક દ્વારા જણાવાયું છે કે આજ સાંજથી રસોઈ બનાવવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. મેસ બંધ થતાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને બહારથી જમવાનું મેળવવું પડશે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.