નવસારી: (Navsari) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલી દાંડી (Dandi) ગામ મીઠાના સત્યાગ્રહ (Satyagraha of salt) નિશાની છે. જ્યાં દાંડી સ્મારક બનાવવામાં આવ્યુ...
નવી દિલ્હી: (Delhi) કોરોના રસી (Vaccine) આપવામાં આવ્યા બાદ ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. આ રસીના કારણે 68 વર્ષીય વ્યક્તિનું મોત...
આણંદ : આણંદ – વિદ્યાનગર – કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન અંગે જાહેર નોટીસ આપ્યા બાદ કાર્યવાહી...
કાલોલ: કાલોલ વિસ્તારમાં સ્થાનિક નેતાગીરીની ક્ષમતા અને સરકારી તંત્રના વિકાસના કામોની લાલિયાવાડી દર્શાવતો દાખલો એટલે ડેરોલસ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ. કાલોલથી પંચમહાલ અને વડોદરા...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારની મંગલમુર્તિ સોસાયટીમાં અગાઉ પતિ સાથે રહેતા નેહાબેન પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદની વિગતો મુજબ નેહાબેનના...
વડોદરા : વડોદરા શહેરમાં કેટરિંગના ધંધાની આડમાં યુપીથી ખરીદેલ હથિયારોની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને...
વડોદરા : વડોદરા શહેરમાં સર્વ પ્રથમ વખત કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીરમાં ચુંબકત્વ બળ ઉત્પન્ન થયું હોવાનો કિસ્સો બનવા પામ્યો...
વડોદરા : સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મુકતા આમ નાગરિકની કમર તૂટવા પામી છે. પેટ્રોલ ડીઝલ સહિત રાંધણગેસના ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ...
વડોદરા : મ.સ. યુનિવર્સિટી ની આર્ટ્સ ફેકલ્ટી પર બે વિધાર્થી સંગઠન જૂથોના વિધાર્થીઓ જૂની અદાવતે બાખાડયા હતા અને મામલો મારામારી સુધી પહોંચ્યો...
વડોદરા : રણોલી ગામમાં છેલ્લા 8 વર્ષથી ડિગ્રી વગર પ્રેકટીસ કરતો વધુ એક ડોકટર પોલીસ સકંજામાં ઝડપાઈ ગયો હતો.પીસીબીની ટીમે કલીનીકમાંથી એલોપેથી...
વડોદરા : હિરાબાનગર ખાતે શેરી કૂતરાંને જાનથી મારી નાંખવાના ઇરાદે અજાણ્યા શખ્સ દ્વારા સ્થાનિકના ઘરમાં ઇંટોના ટૂકડાંઓ મારતાં શેરી કૂતરું તથા આઠ...
વડોદરા : કોરોનાનો કહેર શાંત થતાં રાજ્ય સરકારના નિર્ણયથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલની કામગીરીની...
તાલુકા મથક ચીખલીથી આશરે 12 કી.મી.ના અંતરે ખારેલ રાનકૂવા માર્ગને અડીને આવેલ વાંઝણા ગામ વિકાસમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. ગામની કુલ...
દક્ષિણ ગુજરાત ની મહત્વની પાર નદીના રમણીય કિનારે,નાની ટેકરીઓ,હરિયાળા ડુંગરો,વનરાજી વચ્ચે આવેલા અને વલસાડ થી આશરે 55 કી. મી.દૂર કપરાડા તાલુકાનું અરણાઈ...
સુરત : સુરત જિલ્લા પંચાયત (surat jilla panchayat)ના આરોગ્ય વિભાગે (health dept) કોરોનાના સેકન્ડ પિક ઉપરથી બોધપાઠ લઇ આગામી ત્રીજી લહેર (corona...
સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave)ને લીધે સ્પાઇસ જેટ (spice jet) એરલાઇન્સે સુરત એરપોર્ટ (surat airport)થી ઓપરેટ થતી તમામ ફ્લાઇટ બંધ...
સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave) દરમિયાન હવે કાપડ માર્કેટો (textile market) ખૂલી ગઇ છે અને લૂમ્સ કારખાનાં (Looms factory)ને પણ...
આજે સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા...
રાજ્યમાં કોરોનાના કેસની પકડ ઢીલી પડતી જાય છે. પરિણામે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને દસ હજારની અંદર થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા...
રવિવારે નવી દિલ્હી પરત ગયેલા ભાજપના ગુજરાતના પ્રભારી આવતી કાલે સવારે ફરીથી પાછા ગાંધીનગર આવી રહ્યા છે. યાદવે પાર્ટી હાઈકમાન્ડને ગુજરાતની સ્થિતિથી...
બારડોલી : બારડોલી (bardoli) તાલુકાના સરભોણ ગામે દેશી અને વિદેશી દારૂ (liquor)ના અડ્ડા બંધ નહીં થતાં ગ્રામજનો (villagers)માં રોષ જોવા મળી રહ્યો...
વૈશ્વિક નિષ્ણાતોના મતે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોનાની 3જી લહેર આવી શકે છે. જેના પગલે ગુજરાતમાં સરકાર દ્વારા આ 3જી લહેરનો સામનો કરવા માટે...
14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત (Sushant sinh rajput)નાં મૃત્યુ (death)નાં સમાચારથી ભરતવર્ષમાં સોપો પડી ગયો હતો. સુશાંતના મોતનું રહસ્ય હજી...
આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તા.14મી જૂને અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનાર ચૂંટણી માટે રણનીતિને...
છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક...
નવી દિલ્હી: (Delhi) દેશમાં સોમવારે ફરી પેટ્રોલ-ડીઝલના (Petrol Diesel) ભાવમાં વધારા સાથે હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ (price rise) પ્રતિ લિટર 100 રૂપિયાને વટાવી...
દુબઇ : ટીમ ઇન્ડિયા (INDIAN CRICKET TEAM) અને ન્યુઝીલેન્ડ (NEW ZELAND) વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL) આડે હવે માંડ...
સાપુતારા: (Saputara) પ્રવાસીઓ સાથે લૂંટનો અન્ય રાજ્યનો વિડીયો (Video) ગિરિમથક સાપુતારાનો હોવાનું જણાવી સોશિયલ મિડિયામાં ફરતો કરાતા ભારે હોબાળો મચી ગયો છે....
બેઇજિંગ: પૂર્વી લદ્દાખ (ladak)ની ગલવાન ખીણમાં થયેલી હિંસાના એક વર્ષ પૂરા થવા પહેલાં ચીન (china)ના એક નિષ્ણાંતે (expert) રાષ્ટ્રપતિ (president) શી જિનપિંગને...
અયોધ્યા (AYODHYA)માં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ (SHREE RAM JANMBHUMI TRUST) દ્વારા ખરીદેલી જમીનમાં કૌભાંડ (LAND SCAM)નો આક્ષેપ થયો છે. આ આરોપ આમ આદમી પાર્ટી (AAP)ના...
શહેરના વિવિધ વોર્ડ મુજબ રિસીવિંગ, ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની જાહેરાત
(પ્રતિનિધિ), વડોદરા. તા.22
વડોદરા જિલ્લામાં આગામી તા. 26/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓનો મહાસંગ્રામ ખેલાશે. વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓ માટેનું વહીવટી તંત્ર હવે આખરી ઓપ આપી રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં નાગરિકો પોતાની લોકશાહી ફરજ અદા કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ નીચે મુજબના એકમોમાં મતદાન યોજાશે.
મહાનગરપાલિકાના તમામ વોર્ડ માટે ચૂંટણી તંત્રે સ્પષ્ટ વ્યવસ્થા જાહેર કરી છે.
નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન આયોજન કરાયું છે.
દરેક સ્થળે પારદર્શિતા જળવાય તે માટે અલગ-અલગ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુપરવિઝન કરશે.
તંત્ર દ્વારા તમામ મતદારોને 26 એપ્રિલના રોજ નિયત સમય મર્યાદામાં પોતાના મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. લોકશાહીની મજબૂતી માટે તમારો એક મત અત્યંત કિંમતી છે.