નવી દિલ્હી (New Delhi): પંજાબના ભટિંડા જિલ્લાના વિરક ખુર્દ ગામની પંચાયતે આંદોલનકારી ખેડુતોના (Farmers’ Protest) સમર્થનમાં એક વિચિત્ર ફરમાન આપ્યું છે. તેમાં...
દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. એમ્બેસી બિલ્ડિંગથી આશરે દોઢસો મીટર દૂર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા...
કોરોના વાયરસ ( corona virus) નથી એવું કહેનારા અને માસ્ક ન ( no mask) પહેરતાં એક ઇસમને આ ભારે પડ્યું. 12 જાન્યુઆરીએ...
માઇક્રોસોફ્ટે (microsoft) એક ચેટબોટ (chatbot) બનાવ્યું છે જે તમને એવા લોકો સાથે વાત કરવામાં મદદરૂપ થશે કે જે હવે આ દુનિયામાં નથી,...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા ઘણા સમયથી દરરોજ સમાચારોમાં છવાયેલી કંગના કોઇ અલગ જ મૂડમાં છે. પોતાને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના...
ઉત્તર પ્રદેશ (uttar pradesh) ના મુઝફ્ફરનગર (mujaffurnagar) માં ખેડૂતોની મહાપંચાયત ( mahapanchayat) ચાલી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશથી હજારો ખેડૂત અહીં ભેગા...
કોલકાતા (Kolkata): પ.બંગાળમાં (West Bengal) જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે. અહીં ભાજપ અને મમતા બેનર્જીની ( Mamata Banerjee) તૃણમૂલ કોંગ્રેસ...
શેરબજાર ( stock market) છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાન પર બંધ થાય છે. આજે શરૂઆતનું શેરબજાર સારા કારોબાર સાથે ખુલ્યું હતું. પરંતુ...
વિધાનસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં ( paschim bangal) અભદ્ર ટિપ્પણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આ કડીમાં ભાજપના સાંસદ સૌમિત્ર ખાને અભિનેત્રી...
નવી દિલ્હી (New Delhi): શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે રજૂ કર્યો હતો. આ સર્વેમાં ગયા વર્ષે કોરોના...
સુરત શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક મિલમાં ભીષણ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ એકે રોડ...
સુરત (Surat): એક તરફ હવે આખા દેશમાં કોરોના રસીકરણ (Vaccination Drive in India) શરૂ થઇ જવાથી કોરોનાનો (Covid-19) ભય લોકોના મનમાંથી નીકળી...
સુરત (Surat): શહેરના ઇચ્છાનાથ ખાતે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી દહેજમાં 25 લાખ રોકડા, 25 તોલા સોનું...
દિલ્હીની સિંઘુ બોર્ડર (sindhu border) પર ખેડૂત આંદોલન (farmer protest) ને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક લોકો અને ખેડૂત આંદોલનના...
સુરત (Surat): એન્જિનિયરિંગ જગતમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં લાર્સન એન્ડ ટુબ્રોના (L & T Ltd.) હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના...
ઉત્તરપ્રદેશ ( UTTAR PRADESH ) ના ગૌતમ બુદ્ધ (GAUTAMBUDHHA NAGAR) નગરના પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ( TRACTOR MARCH) દરમિયાન પોલીસે...
દિલ્હી (Delhi): રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) શુક્રવારે સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધન કરતાં બજેટ સત્રના શરૂઆતની ઉજવણી કરી હતી અને સાથે...
MORBI : મોરબીમાં ગુરૂરવાર હેટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટનામાં ચાર રાજસ્થાની યુવાનની મોત નીપજ્યા હતા. રાજસ્થાનના ઉદેપુરથી આવેલા ચાર...
આણંદ: તા.૨૬/૦૧/૨૦૨૧ ક.૨૦/૩૦ મોજે ભુમેલ-નરસડંા રોડ ઉપર ને.હા નં ૪૮ પાસે, બે અજાણ્યા ઇસમો આશરે ૩૫ થી ૪૦ વર્ષના આરોપીઓએ રસ્તો...
સુરત (Surat): દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ (Vaccination Drive in India) કાર્યક્રમમાં પહેલા તબક્કામાં કોરોનાના ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સ- તબીબો અને...
નડિયાદ: પોષી પૂનમના પ્રસંગે નડિયાદનું આસ્થાધામ સંતરામ મંદિર લાંબા અંતરાલ બાદ ફરી એકવાર ‘જય મહારાજ’ના જયનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. અનેક વ્યવસ્થાઓ...
દાહોદ: દાહોદ વહીવટી તંત્રના ઉચ્ચ સત્તાધિશો દ્વારા ગુરુવારે સવારના સમયે ઠક્કર ફળિયા થી લઈ સ્ટેશન રોડ તરફના ગેરકાયદેસર દબાણો, ઝુકાટો વિગેરેના...
કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશને નવા બનનારા અંડરબ્રિજનું ગુરુવારે ખાતમુહુર્ત કરાયું હતું. ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે લાઈનના ફાટક નંબર ૩૨ના ટેકનિકલ છબરડાને...
સુરત (Surat): ભેસ્તાનમાં ગુરુવારે સવારે 9 વર્ષના બાળકની સાથે રમી રહેલા કિશોરે લાકડાના બે ફટકા મારી હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર...
કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આડેધડ વિકાસના કામો છતાં હોવાના આક્ષેપો સહિત ગટરનું પાણી દીવાની પાઇપ લાઇન સાથે...
GANDHINAGAR : રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં...
પાદરા: પાદરા ના ડભાસા ગામે આવેલ તળાવ ના કિનારે શંકાસ્પદ ૨૦ મૃત અવસ્થામાં પક્ષીઓ દેખાદેતા કુતુહલ સર્જાયું હતું. તળાવ માં એક સાથે...
સુરત (Surat): સુરત શહેરને મેટ્રો શહેર બનાવવા માટેના મહત્વાકાંક્ષી પ્રોજેકટ સમાન મેટ્રો રેલ પ્રોજેકટ (Metro Rail Project, Surat) માટે હવે ફ્રાન્સની એજન્સીએ...
વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા લીલેરીયા હોલ ખાતે વડોદરાના નેજા હેઠળ શહેરની અગ્રણી સંસ્થાઓ જેમાં ડોકટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ...
gandhinagar : ગુજરાતમાં છેલ્લે ૨૦૧૧માં જંત્રીના દરો વધારવામાં આવ્યા હતા તે પછી જંત્રીના ( stamp duty) દરો વધાર્યા નથી. બીજી તરફ સુરતમાં...
ખાડા-ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ
ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.1
મુંબઈ-અમદાવાદ NH-48 પર ચાલી રહેલા વ્હાઇટ-ટોપિંગ પ્રોજેક્ટમાં વધારાનો માઇક્રો-સરફેસિંગ સેફ્ટી લેયર મેળવવાની તૈયારી છે. કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો હેતુ ખાડા, ટાયરના નિશાન અને તિરાડો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.
એનએચએઆઈને પોલિમર મોડિફાઇડ ઇમલ્શનનો ઉપયોગ કરતી માઇક્રો-સરફેસિંગ કરદાતાઓના ભંડોળનો ઉપયોગ કર્યા વિના મુસાફરીની ગુણવત્તામાં વધારો કરશે તેવી અપેક્ષા છે. કારણ કે કોન્ટ્રાક્ટર સમગ્ર ખર્ચ ઉઠાવશે. ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણ જેવા પડકારો હોવા છતાં એનએચએઆઈ ખાતરી આપે છે કે, આ ટેકનોલોજી હાઇવેની સ્થિતિમાં સુધારો કરશે, મુસાફરો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી પ્રદાન કરશે. આ પૂર્વે NH-48 ને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવવા માટે રોડ સેફ્ટી ઓથોરિટીની વીસી બેઠક યોજાઈ હતી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા 19 નવેમ્બરે યોજાયેલી વીસી બેઠકમાં NH-48 પર અકસ્માતજન્ય મૃત્યુ ઘટાડવા માટે કડક પગલાં પર ચર્ચા થઈ હતી. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની સૂચના અનુસાર દેશભરમાં ઝીરો ફેટાલિટી એપ્રોચ અપનાવવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત ગુજરાત રાજ્યમાં પસાર થતો NH-48 નો 492 કિ.મી. નો કોરિડોર પસંદ કરી તેને ઝેડએફસી તરીકે વિકસાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે હેઠળ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચાયેલા મુદ્દાઓમાં મહત્વની બાબતો જેવી કે, NH-48 , 492 કિમીને ઝેડએફસીબનાવવા મોર્થ સેવ લાઈફ ફાઉન્ડેશન સાથે મળીને અમલીકરણ રોડમેપ રજૂ કરાયો, 307 ક્રિટિકલ ક્રેશ ઝોન અને 55 ક્રિટિકલ લોકેશનની ઓળખ, પદયાત્રી સુરક્ષા, અનધિકૃત પાર્કિંગ નિયંત્રણ, ઈદાર પર સમયસર સચોટ ડેટા એન્ટ્રી, એન્ફોર્સમેન્ટ–બધા પર ત્વરિત કાર્યવાહીનો ભાર, હાઇવે પર એટીએમ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ, યોગ્ય તાલીમબદ્ધ પેરા મેડીકલ સ્ટાફની નિયુક્તિ, 1033–108 એમ્બ્યુલન્સનું સંકલન અને વધુ ટ્રોમા સેન્ટર બનાવવાની સૂચના વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. રોડ સેફટી કમિશનરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ મીટીંગમાં 11 જીલ્લાના કલેકટર, સુપ્રી.ઓફ પોલીસ, આર.ટી.ઓ અધીકારી, સીડીએમઓ.,સીડીએચઓ અને હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર રહ્યા હતા.