વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) એ શુક્રવારે કોરોના રસી મેળવનારા આરોગ્ય કર્મચારી (HEALTH WORKERS) ઓને પ્રોત્સાહન આપ્યું હતું. જિલ્લા મહિલા હોસ્પિટલ...
NEW DELHI : કોરોનાવાયરસ ( CORONA VIRUS) ને હરાવવા માટે ભારત દ્વારા પડોશી દેશોને સતત મદદ કરી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં...
સુરત: કોરોનાકાળમાં ત્રણ મહિના લોકડાઉન (lock down) હોવા છતાં સુરતથી ડાયમંડ એક્સપોર્ટની છૂટ મળતાં 2020ના વર્ષમાં સુરત (surat)થી કુલ 4000 કરોડના કટ...
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલ (bhajan samrat narendra chanchal)નું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. 80 વર્ષની વયે અવસાન થતા ચાહકોમાં શોકની લાગણી...
પશ્ચિમ બંગાળ (PASCHIM BANGAL) માં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી તૃણમૂલ કોંગ્રેસ (TRUNUMUL CONGRESS) માં રાજીનામાની ગતિ પણ વધી રહી છે....
કોંગ્રેસ પાર્ટી (COGRESS PARTY) ની ટોચની નીતિ નિર્માણ એકમ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની શુક્રવારે દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં બેઠક મળી. કોરોના રોગચાળાને...
સુરત:કતારગામમાં ગોધાણી સર્કલ પાસેનાં 121 વર્ષથી કાર્યરત મહાજન અનાથ બાળાશ્રમ (orphanage) માં ઊછળીને 18 વર્ષની થયેલી દીકરી લક્ષ્મીના ગુરુવારે ધામધૂમથી લગ્ન થયાં...
ગૂગલે (GOOGLE) ઓસ્ટ્રેલિયા (AUSTRALIA) માં તેના સર્ચ એન્જિનને નિષ્ક્રિય કરવાની ધમકી આપી છે. જો તેને સમાચાર માટે સ્થાનિક પ્રકાશકોને ચૂકવણી કરવાની ફરજ...
વડોદરા : ગુજકોકના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા બિચ્છુ ગેંગના બાર આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચે અત્રેની અદાલતમાંથી ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જ્યારે આ...
સુરત: એકબાજુ ગુજરાતની ભાજપ સરકાર (bjp goct) કોવિડની ગાઇડ લાઇન (protocol)ના અમલની આડમાં સામાન્ય લોકોને ત્યાં યોજાતા શુભ પ્રસંગો અને માતમ (funeral)માં...
વડોદરા: મોબાઇલ ફોનનું વેચાણ કરતી દુકાનમાં ફરજ બજાવતા મેનેજરે રૂપિયા 10.75 લાખ ઓફિસમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યા હોવાના બનાવ અંગે...
વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ આચરનાર...
વડોદરા: શહેરના એલેમ્બિક રોડ પર આવેલી ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપતા 89 વર્ષના ડો. રોહિત ભટ્ટે આજના વેક્સિન અભિયાનમાં પ્રથમ...
જો બાઇડન ૭૮ વર્ષની ઉંમરે વ્હાઇટ હાઉસમાં વસવાટ કરીને અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બન્યા છે. તેમણે ૧૯૭૨ માં ૨૯ વર્ષની ઉંમરે દેલવારા...
વડોદરા: પાદરા તાલુકાના ભાજપ અને કોંગ્રેસના બે આગેવાનો વચ્ચેનો ગજગ્રાહ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. પાદરાના કોંગી ધારાસભ્યએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ને જાહેરમાં તુકારો...
હાલ રાજ્યમાં આવી રહેલ લાંચકાંડ (corruption)ને પગલે સરકાર સક્રિય થઇ છે, અને આ લંચ પ્રકરણો ઉપર રોક લડવાની દિશામાં કાર્ય કરી રહી...
ભારત દક્ષિણ એશિયામાં પાડોશી દેશોને મોટી સંખ્યામાં રસી (CORONA VACCINE) પૂરવણીઓ આપીને ચીનને રસી આપવાની તૈયારી કરી રહ્યું છે. વેક્સિન ડિપ્લોમેસી ભાગ...
KARNATAK : કર્ણાટકના શિવમોગા (SHIVMOGA) જિલ્લામાં ગુરુવારે રાત્રે વિસ્ફોટક વહન કરનાર ટ્રકમાં વિસ્ફોટ થયો હતો અને જે બાદ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ઓછામાં...
હાલ સમગ્ર દેશમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે ફાળો ઉઘરાવાઇ રહ્યો છે. આનંદની વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટમાં...
ચારસો વર્ષ આપણા પર જોરજુલમ કરતા અંગ્રેજોના ઇતિહાસથી આજની પેઢી વાકેફ નથી. બ્રિટનના વિકાસ માટે આપણો કાચો માલ સસ્તા ભાવે નિકાસ કરી...
વડાપ્રધાન મોદીજી, ઉદ્ઘાદટનો કરતી વખતે કે નવી કોઇ ચીજ લોન્ચ કરતા, વિરોધપક્ષો એટલે કે ખાસ કરીને કોંગ્રેસને કાયમ આડે હાથ લેતા હોય...
એ કપોળકલ્પિત વાત ઘણી સાચી લાગે છે અને રોમાંચિત પણ કરે છે કે, અંદાજે રૂ. ૯૭૧ કરોડના ખર્ચે બનનારું નવું સંસદભવન, ભારતીય...
તા. 6.1ના ચર્ચાપત્રમાં એક બહેને લખ્યું છે મોદીજી ચીનને પછાડી રહયા છે. આ ચર્ચાપત્રીએ લખ્યા મુજબ મોદીજીએ ચીનની કેટલીક મોબાઇલ એપ્સ અને...
એક યાત્રિકોના ગ્રુપને લઈને એક જૂની સઢવાળી નાવ બેટદ્વારકા જઈ રહી હતી.જતી વખતે પવન એટલો સુસવાટા મારતો વહી રહ્યો હતો કે જાણે...
કોરોનાકાળમાં માસ્ક પહેર્યા વગર પતિ સાથે બાઇક ઉપર જઇ રહેલી પત્નીને પોલીસે રોકયાં. દંડ ન ભરવા બાબત પતિ-પત્નીએ પોલીસ સાથે દલીલો, કહો...
મારા તાજેતરના પુસ્તકના સંદર્ભમાં મારો ઇન્ટરવ્યૂ લેતા, એક સવાલ મને પૂછવામાં આવ્યો હતો કે, હિન્દુત્વ કેમ નેહરુને નફરત કરે છે? આ એક...
હવામાન પરિવર્તનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને પ્રદૂષણને કારણે વધતા વૈશ્વિક તાપમાનની ચિંતાઓ વ્યાપક છે તે સમયે હવામાનને લગતી કેટલીક...
GANDHINAGAR : ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્યમાં આજે ખેત ઉત્પાદન મોંઘું થતું જાય...
GANDHINAGAR : વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ (FUEL) અને હજારો માનવ કલાકોની બચત...
DELHI : ખેડૂત સંગઠનો (FARMER UNION) અને સરકાર (GOVERMENT) વચ્ચે આજે 11 મો રાઉન્ડની વાતચીત થશે. 20 જાન્યુઆરીએ યોજાયેલી વાતચીતમાં કોઈ પરિણામ...
આમોદ, ભરૂચ: આમોદ તાલુકાના કોબલા ગામે ભયભીત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા સમય પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો. જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.
ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ પછી મોત થયું હતું. પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીનારા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાનારા લોકોને પણ જાણ કરી હતી. જેથી તેમના ગ્રાહકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી. ગઈકાલે સાંજ સુધીમાં ગામના ૩૨ લોકોએ વેક્સિન મુકાવી હતી, તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો. પરંતુ જે તે સમયે અમોને જાણ નહોતી. જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પછી ભેંસ મૃત્યુ પામી હતી. આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી, જેથી કેબલા ગામના લોકો, કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી રહી છે.