શુક્રવારે પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના યુવા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ કરી હતી. પામેલા તેની કારની અંદર કોકેઇન લઈ જઈ રહી...
GANDHINAGAR : રાજયમાં અમદાવાદ સુરત , જામનગર , રાજકોટ ,વડોદરા અને ભાવનગર મનપાની ૫૭૬ બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્રમક...
ગયા વર્ષે જૂનમાં ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે આ અથડામણમાં તેના...
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (PETROL DIESEL RATES) સતત આકાશને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ પૂછે કે તમે આખા મહિનામાં બે...
ગુજરાતમાં જયારે જયારે કોઈ પણ ચૂંટણી આવે એટલે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે. આપણે રાજ્યસભાની ચૂંટણી વખતે જોયું, પેટા ચૂંટણી યોજાઈ એનું...
બોગસ બિલોના આધારે માંગવામાં આવેલ ઈમ્પૂટ ટેક્ષ ક્રેડિટનો ઉપયોગ GSTની વેરાકીય જવાબદારી નિભાવવામાં નહીં આવે તે માટે, તા. 26-12-19 ના રોજ GST...
મૌન આશીર્વાદ છે અને આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું અજમાવાયેલું અને કસોટીમાંથી પાર ઉતરેલું તથ્ય છે, જે કટોકટીના સમયે હાથવગું સાબિત થયું છે....
ગાંધીનગર (Gandhinagar): એકબાજુ દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના (Corona Virus/ Covid-19) કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય દેશમાં બ્રાઝિલ અને...
માતૃભાષા એટલે સપનામાં આવતી ભાષા! વિદેશમાં જઇને વસીએ કે અંગ્રેજી માધ્યમમાં ભણીએ, પણ ઉંધમાં સપનું આવે એ માતૃભાષામાં જ આવે. હાલ શહેરમાં...
ahemdabad : રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રદેશ ભાજપ...
નવી દિલ્હી (New Delhi): કોરોના મહામારી (Corona Pandemic) પગલે ગત માર્ચ મહિનાથી થંભી ગયેલી પ્રવૃત્તિઓ હવે માંડ માંડ પાટા આવી છે. જણાવી...
મદ્રાસ હાઈકોર્ટ ( madras high court) માં કોરોના રસી ( corona vaccine ) કોવશિલ્ડ પર વચગાળાના સ્ટેની માંગણી માટે એક અરજી કરવામાં...
નીતી આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. જેનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) કરી રહ્યા છે. વડાપ્રધાને નીતિ...
શહેરા: શહેરા ના બોરીયાવી ગામ ખાતેથી પોલીસ એ દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક ઘરમાંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન...
મોદી સરકાર ચોકવનારા નિર્ણયો માટે ઓળખાય છે. એકવાર ફરી તેણે નોકરીયાત લોકોને ચોંકાવ્યા છે. કેન્દ્ર સરકારના સેલરીના નિયમોમાં કેટલાક મોટા સુધરા થયા...
આણંદ: દુબઈના વર્ક પરમીટના નકલી વિઝા આપીને છેતરપીંડી કરતી ગેંગના વધુ એક સભ્યને આણંદ એસઓજીએ ઝડપી પાડીને કુલ ૨.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ...
નડિયાદ: ‘બાબરી ધ્વંસ વખતે તત્કાલિન વડાપ્રધાન નરસિંહમારાવે આસપાસની 67 એકર જમીન સંપાદન કરી હતી. જેમાં 43 એકર જમીન વિશ્વ હિન્દુ પરિષદની...
દાહોદ: ચૂંટણીના અનુસંધાને કલેક્ટર વિજય ખરાડીએ શુક્રવાર કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની...
ફતેપુરા: ગોધરા મહાનિરીક્ષક ગોધરા રેન્જ ડી.આઈ.જી એમ.એસ. ભરાડા ,દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર ,નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ , ઝાલોદ ડિવિઝન...
વડોદરા: આચારસંહીતા મુજબ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા ઠેકઠેકાણે રેલીઓનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને પક્ષના કાર્યકરો...
વડોદરા: ભરબપોરે સરનામા પુછવાના બહાને હાઈવે પર વાહનચાલકોને ધાકધમકી આપીને લુંટફાટ કરતી ચાર ઈસમોની ગેંગને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી...
વડોદરા: ખાનગી કંપનીનો સુશિક્ષિત મેનેજર બહુનામધારી તાંત્રિકની માયાજાળમાં આવીને નોકરી ધંધામાં રાતોરાત આર્થિક લાભ મેળવવા માટે જુદી જુદી વિધિઓ કરવાના બહાને...
વડોદરા: આજે સાંજ છ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો શોરબકોર શાંત થઈ જશે. પ્રચાર કાર્ય બંધ થવા સાથે ડોર ટુ ડોર સંપર્કનો સીલસીલો...
વડોદરા: ગતરાત્રી કોંગ્રેસ વિરૂધ્ધ લખાણવાળા હોર્ડીંગ્ઝ એલએન્ડટી સર્કલ ખાતે લગાવતી વેળા આ અંગેની જાણ કોંગ્રેસ આગેવાનોને થતાં તેઓ ઘટના સ્થળે તુરંત...
અખબારો અને ટી.વી.ની ચેનલો સમાચારો એકઠા કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. સમાચારો ભેગા કરવા વ્યાપક નેટવર્કની જરૂર પડે છે, જેમાં...
શહેરમાં શેરી મહોલ્લા, સોસાયટીઓ અને છેક સ્મશાનઘાટ, હોસ્પિટલોની કોરીડોર, લગ્ન સમારંભોમાં પણ રખડતાં કૂતરાઓથી સુરત શહેરનો રહેવાસી ત્રાહિમામ્ થઇ ગયો છે. ચૂંટણીઓના...
તાજેતરમાં ડુમસ રોડ વી.આર. મોલ પાસેના રોડ ઉપર અડાજણના બે યુવાનો સ્પોર્ટ બાઇક ઓવર સ્પીડે ચલાવવાના કારણે રોડ પર પટકાયા, એક સ્વર્ગવાસી...
વર્તમાન સમયમાં દીકરીનાં ગુણગાન ગવાતા સંદેશાઓ ખૂબ વહે છે! ‘બેટી પઢાવ, બેટી બચાવ’ અભિયાન પણ પૂરજોશમાં કાર્યરત છે. દીકરી વ્હાલનો દરિયો, દિકરીનો...
મોંઘવારી સતત વધી રહી છે. જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો...
વર્તમાને ગનની જગ્યા ચપ્પાએ લીધી છે. ચપ્પા વડે ખુન કરી દેવામાં આવે છે. ચપ્પુ મારી ભય ઉભો કરીને પૈસા, દાગીના કે અન્ય...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.