અભિનેત્રી પ્રિયંકા ચોપડા( PRIYANKA CHOPRA)એ બોલિવૂડથી હોલીવુડ સુધી તેની ફિલ્મી કારકીર્દિમાં મોટો વધારો કર્યો છે. ફિલ્મો ઉપરાંત તેમણે સામાજિક કાર્ય અને લેખન...
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન Whats App ફરી એકવાર તેની ગોપનીયતા નીતિ લાવી રહી છે. પાછલી ગોપનીયતા નીતિને લઈને ઘણા વિવાદ થયા હતા, ત્યારબાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળ પ્રવાસ પર છે. પીએમ મોદી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પહેલી રેલી કરી રહ્યા છે. આ માટે કોલકાતાના બ્રિગેડ...
નેપાળ સરકારે ( NEPAL GOVERNMENT) મહિલાઓના બચાવમાં એક નવો નિયમ લાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ મહિલાને વિદેશ પ્રવાસ કરવો હોય તો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) રવિવારે જન ઔષધિ દિનને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ...
દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ખાતાધારકોની મોટી સમસ્યાને સમાપ્ત કરી દીધી છે. હવે, ખાતા ધારક નોકરીમાં ફેરફાર કરવા પર ઓનલાઇન...
HARYANA : હરિયાણામાં ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ( 75 % RESERVATION) આપવાનો કાયદો તેની જોગવાઈઓને કારણે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે...
દેશના બે મોટા રાજ્યો, યુપી ( UP) અને બિહારમાં ( BIHAR) માત્ર બે દિવસના ગાળામાં સિસ્ટમની બે શરમજનક અને પીડાદાયક તસવીરો સામે...
ભારતમાં 36 દિવસ પછી ફરી એક વાર 24 કલાકમાં 18000 કરતા વધુ કેસો નોંધાયા છે જે સાથે દેશમાં કોવિડ-19 ( COVID –...
નવી દિલ્હી : કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આંદોલનકારી ખેડૂતોની લાગણીઓને માન આપવા સરકાર નવા ત્રણ કૃષિ કાયદાઓ સુધારવા...
અભિનેતા મિથુન ચક્રવર્તી (MITHUN CHAKRABORTY) આજથી નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડ (KOLKATA BRIGADE GROUND) ખાતે યોજાનારી ભારતીય...
સ્ત્રીઓ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાઓ ( women) ઘણા ક્ષેત્રોમાં પુરુષો કરતા વધુ સારી કામગીરી કરી રહી છે અને પોતાનું...
દરેક શહેર તેના હવામાન પ્રમાણે પોતાની ઓળખ બનાવે છે. કેટલાક સ્થળોએ ઉનાળો અને કેટલાક સ્થળોએ શિયાળો. ફક્ત ક્યાંક ક્યાંક વરસાદ જ પડી...
મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના થાણે (THANE) જિલ્લામાં એક યુવકે તેની દુકાનના માલિકની પત્નીની હત્યા (MURDER) કરી હતી. આરોપી યુવક મહિલા સાથે સેક્સ (SEX) માણવા માંગતો...
GANDHINAGAR : વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા સીએમ વિજય રૂપાણી ( VIJAY RUPANI) એ કહ્યું હતું કે, કોંગ્રેસના...
કોર્ટે બિહારના ( BIHAR COURT) પ્રખ્યાત ખજુરબાની ( KHAJURBANI) દારૂ કેસના નવ દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે. 4 મહિલાઓને પણ આજીવન કેદની...
પંજાબમાં ( PUNJAB) કોરોના કેસ ( CORONA CASES) વધવા માંડ્યા છે. આવી સ્થિતિમાં જલંધર ( JALANDHAR) માં વહીવટતંત્ર કડક થવા માંડ્યુ છે....
બાંધકામ પ્રવૃતિ તથા કાચ જેવી સામગ્રીઓ બનાવવા માટે જેની ખૂબ જરૂર રહે છે તે પદાર્થ રેતીની આજકાલ દુનિયામાં તંગી પડી રહી છે...
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક સંકટ અને તીવ્ર ફુગાવાને પહોંચી વળવા 10 લાખ બોલીવરની નવી ચલણી નોટ જારી કરી છે. આ પહેલા...
વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના બે મિત્રોને તેમના હોદ્દા પરથી રાજીનામા...
કોરોનાની બીજી રસીનો ડોઝ લીધા પછી ગાંધીનગરમાં હેલ્થ અધિકારીને કોરોનાનું ઈન્ફેકશન થયુ છે. જેના પગલે તેમની સારવાર ચાલી રહી છે. ગાંધીનગરના દહેગામ...
રાજ્યમાં શિક્ષિત બેરોજગાર અને અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 રોજગારો નોંધાયેલા છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લા સહિત 15 જિલ્લાઓમાં એક...
પ્રવર્તમાન ડિજિટલ યુગમાં મતદારો પોતાનું મતદાર ઓળખકાર્ડ ઓનલાઈન મેળવી શકે તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચે તા.૨૫/૦૧/૨૦૨૧ થી મતદારો માટે e-EPIC ની સુવિધા...
સુરતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાનો કહેર છે. કોરોનાના સ્વરૂપ પણ ઘણા બદલાઈ રહ્યા છે. યુ.કે માં કોરોનાના નવા સ્વરૂપ સ્ટ્રેઈનના લક્ષણો ધરાવતા...
મ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના સભ્યોએ શુક્રવારે ફેન્સી યાર્નનું ઉત્પાદન કરતી પલસાણાની કંપનીની મુલાકાત લીધી હતી અને કંપની...
સ્પાઇસ જેટ એરલાઇન્સ સમર શિડ્યુલમાં સુરતથી નાસિક,જયપુર અને મુંબઇની ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા સ્લોટની માંગણી પણ કરવામાં...
સુરત: રાત્રી કર્ફ્યુ (NIGHT CURFEW)માં સમયમાં ઘટાડો કર્યા બાદ અને હાલ જ પુરી થયેલ સ્થાનિક સ્વરાજ્ય(LOCAL BODY ELECTION)ની ચૂંટણી બાદ હવે ફરી...
દિલ્હી એજ્યુકેશન બોર્ડ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( CM ARVIND KEJRIWAL) કહ્યું કે અન્ય રાજ્યોમાં પણ તેમના પોતાના બોર્ડ છે અને દિલ્હી બોર્ડ...
પાકિસ્તાન ( PAKISTAN) ના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય વિધાનસભામાં બહુમતી મેળવી છે. તેમણે શનિવારે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત બાદ આજે તેઓના તરફી...
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ઇનિંગ અને 25 રનથી હરાવીને ભારતીય ટીમે દબદબાભેર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની...
કડોદરાના તાંતીથૈયાના એક કારખાનામાં આઘાતજનક ઘટના બની છે. કામ કરતી વખતે મશીનમાં મજૂરનો હાથ ફસાઈ ગયા બાદ કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મજૂરોમાં રોષ ફેલાયો છે. સુરક્ષાના મામલે કારખાનેદાર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ. મિલમાં સેન્ટર મિલન મશીન નામના સિલાઈ મશીન પર કારીગર રણજીત અજય મહંતો (ઉં.વ.25) કામ કરી રહ્યો હતો. અચાનક તેનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો હતો. મશીનના ફોર્સમાં તેનો આખો હાથ ખેંચાયો હતો. તે ખભાના ભાગેથી કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો.
ક્ષણભરમાં બનેલી આ ઘટનાને પગલે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. રણજીતની હાલત કફોડી બની હતી. તેના ખભા પરથી લોહીના ફુવારા છૂટ્યા હતા. સાડી સાથે વીંટળાયેલો હાથ મશીન પર લટકવા લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજીતને કડોદરાની લીલાબા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
તેની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. યુવાન નજૂરનો આખો હાથ ગુમાવવાના આ બનાવને પગલે તાંતીથૈયાના કારીગર વર્ગમાં રોષ વ્યાપી ગયો હતો. મિલમાં સુરક્ષાનો અભાવ હોવાના મજૂરોએ આક્ષેપ કર્યા હતા.