આજે, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે શેરબજાર ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ( BSE) મુખ્ય...
gandhinagar : ભાવનગરમાં ઘોઘાના દલિત હત્યાકાંડમાં પોસઈની ધરપકડની માંગ સાથે મંગળવારે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ( jignesh mevani) દ્વારા ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો...
બિહાર વિધાનસભામાં આજે એક ખરડાના મુદ્દે ભારે વિવાદ પછી શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે છૂટા હાથની મારા મારી થઇ હતી અને સ્પીકરને...
મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલા નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યા બાદ કારનાં માલિક મનસુખ હિરેનની કારમાંથી જ હત્યા કરાયેલી લાશ મળી આવતા...
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં મંગળવારે છુટો છવાયો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર ગામડાઓમાં શીતલહેર વ્યાપી જવા પામી...
મોટર ફ્યુઅલ પર ઊંચા દરે વેરાઓ અંગે કાગારોળ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે તેઓ જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં...
ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું તેમની કારમાં જ અપહરણ થયું છે. રાત્રે ઉમરગામ ટાઉન સુંદરવન પાસે તેમની કારને રોડ પર આંતરી સફેદ કલરની...
ભારતીય ટીમે શિખર ધવન 98, વિરાટ કોહલી 60, કૃણાલ પંડ્યા 58* અને કેએલ રાહુલના 62* રનની મદદથી 5 વિકેટે 317 રન બનાવ્યા...
છત્તીસગઢમાં નક્સલીઓએ એક બસ પર હુમલો કરતાં પાંચ પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે 13ને ઇજા થઇ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે...
ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ વતી ડેબ્યુ કરનારા કૃણાલ પંડ્યાએ માત્ર 26 બોલમાં અર્ધસદી ફટકારીને ડેબ્યુટન્ટ તરીકે...
કોલોરાડોની એક ભીડભરેલી સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં દસ લોકો માર્યા ગયા હતા જેમાં ઘટના સ્થળે પહોંચેલા પ્રથમ પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો....
જવાહર ટનલ વિસ્તારમાં બરફવર્ષા અને બાનિહલ અને ચંદરકોટ વચ્ચે અનેક ભૂસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે મંગળવારે ટ્રાફિક માટે બંધ કરાયો હતો. હાઇવે...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં ઓનર કિલિંગ નિષ્ફળ થવાની ઘટના બહાર આવી છે. પરિવાર વિરુદ્ધમાં આઠ મહિના પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ નવી વસાહતના યુવાન...
પારડી : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કોરોનાએ હવે શાળા-કોલેજો (College) તરફ દોડ લગાવી છે,...
ગાંધીનગર: (Gandhinagar) કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્યરક્ષા કવચ આપતી કોરોના વેકસીનનો લાભ સમાજના નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્ક વડિલોને પણ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો...
સુરત: (Surat) સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ...
ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી (punjab cm) અમરિન્દર સિંહે મંગળવારે કહ્યું હતું કે, પંજાબમાં લેવામાં આવેલા 401 નમુના (sample)ઓ પૈકી 81 ટકા નમુનાઓમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દંડની વસૂલાત કરવા માટે પોલીસ વધારે સક્રિય થઈ છેલ્લી પાયરીએ ઉતરી આવી છે. અઠવા પોલીસ...
ઉત્તર પ્રદેશ(up)ના મુરાદાબાદ જિલ્લાના મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી રોડ પર પાર્શ્વનાથ પ્લાઝા ખાતે સ્પા સેન્ટર(spa center)ની આડમાં દેહ વેપાર (prostitution) ચાલી...
સુરત: (Surat) રિંગરોડ પર આવેલી સુરત ટેક્સટાઈલ માર્કેટની (Textile Market) જગ્યા ફરી લીઝ (Lease) પર આપવાનું છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહેલું કોકડું...
આધાર કાર્ડ (ADHAR CARD)એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ (DOCUMENT) છે. તમામ સરકારીથી ખાનગી સંસ્થાઓ સુધીના ઘણા કાર્યોમાં આધારકાર્ડ આવશ્યક છે. બીજી બાજુ, સરકાર દ્વારા...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રિય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા સાંસદોને સુરતથી મહુવા (Mahuva) વચ્ચે ડેઇલી ટ્રેન (Daily...
સુરત: (Surat) કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને અટકાવવા માટે પાલિકા દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવાઈ છે. કોરોના...
સુરત: (Surat) શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મનપા પ્રશાસન દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે કાપડ માર્કેટમાં (Textile...
સુરત: (Surat) સુરત જિલ્લામાં (District) કોરોના કેસોની સંખ્યામાં સતત ઉછાળો આવ્યો છે. સુરત ગ્રામ્ય કોરોનાનો ગ્રાફ સતત ઉપર આવી રહ્યો છે. તેમ...
સુરત: (Surat) ચારેક દિવસ પહેલાં જ સુરતવાસીઓને 15 ચો.મી. ક્ષેત્રફળની મિલકતોમાં વેરાની રાહત આપનાર ભાજપ શાસકો દ્વારા વેરામાં રાહતની વધુ એક ભેટની...
ભારત સરકારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી દેશમાં રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે. 1 એપ્રિલથી, 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી...
સુરતઃ (Surat) શહેરના વરાછા વિસ્તારમાં ઘરની નીચે એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવતા નરાધમ યુવકે ચાર વર્ષની બાળકીને અશ્લીલ ફોટા બતાવીને દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયા(Australia)માં સંસદની અંદર વડા પ્રધાન (PM) સ્કોટ મોરિસન સરકારના સભ્યોના વીડિયો લીક (SEX VIDEO LEAK) થયા બાદ રાજકીય તોફાન ફાટી...
સુરતના વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. જેમાંથી બે વ્યક્તિનું મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. વરાછાના કેદાર...
લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો
વડોદરા :શહેરના લક્ષ્મીપુરા–કરોળિયા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્કના કામ દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમજીવીનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
ખોદકામ દરમિયાન અકસ્માત, એક શ્રમજીવી દબાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ હેઠળ કરોળિયા–ઉંડેરા વિસ્તારમાં અંદાજે ₹20 કરોડથી વધુના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. આ કામનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન ફેબ્રિકેટેડ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. કામગીરી દરમિયાન ખોદકામ કરેલી જગ્યાએ અચાનક માટીનો મોટો જથ્થો ધસી પડતા શ્રમજીવી કાંતિ ચારેલ માટી નીચે દબાઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત, પરિવાર શોકમાં
અન્ય શ્રમજીવીઓની બૂમાબૂમથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કાંતિ ચારેલને માટીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.
આ દુર્ઘટનાને પગલે ડ્રેનેજ કામમાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસની માંગ ઉઠી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.