નવી દિલ્હી: આજે પાંચ રાજ્યો (5 STATE ELECTION) માટેના એક્ઝિટ પોલ્સ(EXIT POLLS)માં હાઇ પ્રોફાઇલ (HIGH PROFILE) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION)...
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં નકલી ( duplicate) રેમડેસિવીર ઇન્જેક્શન ( remdesivir injection) ના કૌભાંડમાં શહેર ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓની...
ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજન (oxygen) ની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માગ સામે...
નવી દિલ્હી: ભારત(INDIA)ને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન (OXYGEN) સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ (MEDICINE) પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના...
ભારતીય શેરબજાર(INDIAN STOCK MARKET)માં ગુરુવારે એપ્રિલ સીરિઝનો છેલ્લો દિવસ હોવાથી દિવસ દરમ્યાન ઉતાર ચઢાવ દેખવા મળ્યું હતું અને બજાર પોઝિટિવ બંધ રહ્યું...
કોરોના મહામારી દેશમાં ઓર બગડવાની જ છે એવી આગાહી કરતા જાણીતા સર્જન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ કહ્યું છે કે દેશને આગામી સપ્તાહોમાં...
ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાનું બીજું મોજું ઘણું કાતિલ પુરવાર થયું છે અને દેશના અનેક ભાગોમાં જાણે મોતનું તાંડવ મચી ગયું છે. આવા સમયે...
કોરોનાના હળવા/ લક્ષણો વિનાના કેસોના હોમ આઇસોલેશન માટે આરોગ્ય મંત્રાલયે આજે સુધારેલી ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં ઘરે રેમડેસિવિરના ઇન્જેક્શનો લેવા કે...
કોરોનાના વધતા દર્દીઓની હાલત ધીરે ધીરે કફોડી થઈ રહી છે. ત્યારે કોવિડ સ્પેશિયલ ઓપરેશન ઓફિસર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું કે, નવી સિવિલ...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી દર્દીઓ લેવાનું બંધ કરી દેતાં ગંભીર દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી. જોકે, આ મામલે...
સુરત શહેરમાં કોરોનાની મહામારીને કારણે હવે ઓક્સિજનનો મોટો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ઓક્સિજનને લઈને જાણે યુદ્ધ છેડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ...
કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા...
કોરોના વેક્સિનેશન રાજયમાં ખૂબજ જરૂરી છે. તેનો પૂરાવો જો હોય તો સુરતની સાતસો જેટલી નાની મોટી હોસ્પિટલોમાં આવેલા દસ હજાર જેટલા કર્મચારીઓમાં...
સુરત: (Surat) સુરત શહેર જિલ્લાની પ્રજાને હજીરામાં તાબળતોબ 1000 બેડની કોરોના હોસ્પિટલનું (Hospital) સ્વપ્ન બતાવી મુર્ખ બનાવ્યા હોય તેવું સામે આવ્યું છે....
વલસાડ: (Valsad) વલસાડમાં બિન જરૂરિયાત દુકાનો ખુલ્લી (Shop Open) હોય તો એની સામે વલસાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે વલસાડના અંબામાતાના...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટિઝન ક્લબમાં કોરોના મહામારી વચ્ચે એક જાણીતા જ્વેલર્સની પૌત્રીનાં લગ્નપ્રસંગમાં (Marriage) બંધ બારણે સંગીત સંધ્યાનો...
કોરોના ( corona) ની બીજી તરંગને કારણે કેન્દ્ર સરકાર દેશમાં ખાડે ગયેલી તબીબી વ્યવસ્થાને સંભાળવા કાર્યવાહીમાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે...
સુપ્રીમ કોર્ટે ( supreme court) ખાનગી બેન્કોની ( private bank ) તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે ડિફોલ્ટરો સહિત તમામ પ્રકારના...
કોરોના(corona) રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ભારતે તેની 16 વર્ષની જૂની નીતિ બદલવી પડશે. કોરોના સંકટ પછી ઓક્સિજન ( oxygen ) અને...
બોલીવુડ અભિનેતા (Bollywood actor) ધર્મેન્દ્રએ તાજેતરમાં જ દિગ્દર્શક (director) અનિલ શર્માના ટ્વીટ પર જવાબ આપતા કહ્યું હતું કે તે એકલા (alone) છે. તાજેતરમાં...
સુરતઃ (Surat) કોરોનાવાયરસના નવા સ્ટ્રેઈનનો વ્યાપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. હાલ રમઝાન (Ramzaan) મહિના સંદર્ભે મુસ્લિમોનો તહેવાર સાદગીપૂર્વક અને કોવિક ગાઇડલાઇનનું...
અનાવલ: ભારત દેશના સ્વાતંત્ર્યરત્ન અને મહુવા (Mahuva) તાલુકાના લસણપોરના વતની એવા ૯૮ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની (Freedom Fighter) બલ્લુભાઈ હાંસજીભાઈ ધોડિયાનું કોરોનાને લીધે...
સુરત: (Surat) સુરત શહેરના માથે કાળ બની ભમી રહેલા કાળમુખા કોરોનાએ રાઉન્ડ ધી કલોક વીજ સપ્લાય ચાલુ રાખવા કમર કસતી વીજ કંપનીને...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધતા, તેઓને સીધા ઓક્સિજન (Oxygen) અને વેન્ટિલેટર પર મુકવાનો વારો આવી રહ્યો છે....
સુરત: (Surat) સુરતમાં તીવ્ર ગતિએ વઘી રહેલા કોરોનાના કેસો પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારના નિર્દેશના પગલે સુરત પોલીસ કમિશનરના નિર્દેશ મુજબ...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે સરકારી અને સ્મીમેર હોસ્પિટલમાં (Government Hospital) દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઇ ગયા છે....
સાહિત્ય જગત (literature world) માટે ઠેસ પહોચાડનારા સમાચાર (shocking news) સામે આવી રહ્યા છે, દેશના પ્રખ્યાત કવિ (famous poet) કુંવર બેચેનનું નિધન...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેર હોવાથી સુપ્રીમ કોર્ટ ( supreme court ) અને દિલ્હી હાઈકોર્ટ ( Delhi high...
કોવિડ રોગચાળા (covid pandemic) વચ્ચે ઉત્તરાખંડ સરકાર દ્વારા આગામી ચારધામ યાત્રા રદ કરવામાં આવી છે. ગુરુવારે આ સંદર્ભે એક બેઠક મળી હતી....
ચીખલીની હોસ્પિટલોમાં લાંબા સમયથી ઓક્સિજનની અછતનો પ્રશ્ન નહી ઉકેલાતા તંત્ર વામણુ પૂરવાર થયું છે. ઓક્સિજનના અભાવે બેડની અછત પણ યથાવત રહી છે...
પ્રતિનિધી ગોધરા તા.24
ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસુ, સસરા અને વહુ વચ્ચેના પારિવારિક કલેશનો 181 અભયમ ટીમ સુખદ ઉકેલ લાવી છે. ચોંકાવનારી બાબત એ હતી કે સાસુ-વહુના ઝઘડાનું મુખ્ય કારણ સસરાનું દારૂનું વ્યસન હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાના એક ગામમાંથી વૃદ્ધ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનમાં સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમની વહુ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. આ ગંભીર ફરિયાદ મળતા જ 181 ટીમના કાઉન્સેલર એમ.વી. રાઠવા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સત્ય સામે આવ્યું હતું કે પીડિતાના પતિ એમ.જી.વી.સી.એલ.માં ફરજ બજાવી નિવૃત્ત થયેલા છે. પરંતુ તેઓ નિવૃત્તિ બાદ દારૂના રવાડે ચઢી ગયા હતા. તેઓ નશાની હાલતમાં ઘરમાં આવીને બિભત્સ વર્તન કરતા હતા અને વહુને ગાળો ભાંડતા હતા. ઘરમાં જુવાન દીકરા-દીકરીઓ હોવા છતાં સસરા ભાન ભૂલી તોડફોડ કરતા હતા. વહુની રજૂઆત હતી કે સસરાના આવા વર્તન છતાં સાસુ તેમને વારતા નથી કે સમજાવતા નથી. જેથી આવેશમાં આવીને વહુએ સાસુ સાથે ઝઘડો કર્યો હતો.
આ સમસ્યામાં અભયમના કાઉન્સેલરે નિવૃત્ત સસરાને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સમજાવ્યું હતું કે તેમના વ્યસનની અસર તેમના પૌત્ર-પૌત્રીના ભવિષ્ય પર પડી રહી છે. ત્યારબાદ સાસુ અને વહુ વચ્ચે સમજાવટ કરી સમાધાન કરાવ્યું હતું. અંતે સસરાએ દારૂ છોડવાની અને વહુએ સાસુનું સન્માન જાળવવાની ખાતરી આપતા પરિવારમાં ફરી શાંતિ સ્થપાઈ હતી.