ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી ( corona vaccine) ‘કોમિરનેટી’ કોરોના વાયરસ ( corona virus) બીમારી સામે વધુ પ્રભાવી રીતે કામ કરે તે માટે ત્રીજા...
કેવડીયા કોલોની: કેવડીયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિતે પ્રધાનમંત્રીએ પ્રથમ ઇ વ્હેહિકલ સીટી તરીકે જાહેર કરી હતી તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા...
વડોદરા: આમ આદમી પાર્ટી આજે ડુંગળી લઈ ને પોલીસ ભવન ખાતે પહોંચી હતી. ગરીબ શ્રમજીવી પથ્થરવાળા પાસે 20 કિલો ડુંગળી રૂપિયા બદલે...
ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડિયા ખાતે મળી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઈ વસાવા તેમજ સામાજિક ન્યાય...
કેવડિયા કોલોની વિસ્તારને પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ઇ વેહિકલ સિટી તરીકે જાહેર કરી હતી. તેના ભાગરૂપે ચાર્જિંગ સ્ટેશન ટાટા...
રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરીસમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ કરજણ ડેમમાં વરસાદ ખેંચાતાં માત્ર 43.79% પાણી બચ્યું...
હાઇકોર્ટના દિશા નિર્દેશ બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પાલિકા તંત્રએ જાગી ફાયર સેફ્ટી નહીં ધરાવતી હોસ્પિટલ, શાળા, હાઇરાઈઝ બિલ્ડિંગ અને એસેમ્બલી ઉપર...
સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીએમ વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. રૂપાણીએ કહ્યુ હતું...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક બાદ સરદાર બાગાયત ખાતે સરદાર પટેલની પ્રતિમાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુતરાંજલિ આપ્યા બાદ મોંઘવારી...
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપણે સામાન્ય લોકોનું રાજ પાછું લાવવા માટે...
રાજ્યમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસને ધ્યાને લઈને રાજ્ય સરકારે હવે માત્ર 8 મહાનગરોમાં જ કફર્યુનો અમલ ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે....
ડોલવણના તકિઆંબા ગામે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાંથી તા.૩૦મી જૂનના રોજ તકિઆંબા અને બેસનીયા ગામના રેશનકાર્ડધારકોનું આખા વર્ષ દરમિયાનનું અનાજ રેશનકાર્ડધારકોને...
બારડોલી પાલિકાએ ગુરુવારે બીજા દિવસે પણ ફાયર NOC નહીં મેળવનાર 14 જેટલા હોલનાં ગટર અને પાણી કનેક્શન કાપ્યાં હતાં. જ્યારે એક મસ્જિદનું...
કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની...
ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સ્થાયી સમિતિ (Standing committee)એ ચેરમેનની સુઓમોટો (Suomoto)દરખાસ્તથી મળતીયા ઇજારદારોને ટેન્ડર (Tender) વગર જ પે એન્ડ પાર્ક (Pay and...
રાજ્ય સરકારે હવે મહત્વના નિર્ણયના ભાગરૂપે ગત 11મી ઓકટોબર 2019માં અમલી બનાવેલી નવી પોર્ટ નીતિનો અમલ સ્થગિત કર્યો છે. જેના પગલે એચપીસીએલ,...
સાપુતારા : ડાંગના ‘નાયગ્રા ધોધ’ (Niagara fall of dang) તરીકે ઓળખાતા વઘઇના આંબાપાડાના ‘ગીરાધોધ’ (Giradhodh)ની મુલાકાતે આવતા હજ્જારો પર્યટકો (Tourist)ને સ્થાનિક ચીજવસ્તુઓ...
લંડન : યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 (Euro 2020) ની સેમી ફાઇનલ (Semi final)માં ઇંગ્લેન્ડ (England)ની ટીમે કેપ્ટન હેરી કેન (Harry kane)ના...
જાપાન (Japan)ની સરકારે ગુરુવારે જાહેરાત કરી કે ઓલિમ્પિક (Tokyo Olympics) દરમિયાન ટોક્યોમાં કોરોના ઇમરજન્સી (Emergency) લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાપાનના વડા પ્રધાન...
વલસાડ: (Valsad) વલસાડના પ્રવાસન સ્થળ ગણાતા તિથલ બીચને (Tithal Beach) ખુલ્લો મુકવાની માંગણી ગ્રામ પંચાયતે કરી કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરાયું હતું....
સિમલા: હિમાચલ પ્રદેશના છ વખતના મુખ્યમંત્રી (6 time cm) અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress leader) વિરભદ્રસિંહ (Virbhadhra sinh)નું લાંબી બીમારી બાદ ગુરુવારે...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની (Cabinet) પહેલી બેઠકનો અંત આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો...
ભારત સરકારે (હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસી લગાવાની જોગવાઈ કરી છે. આ સિવાય હવે સગર્ભા સ્ત્રીઓ માટે પણ...
વોશિંગ્ટન: યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA)એ ચેતવણી આપી છે કે ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર કાટમાળ (space craft) અથડાવાનો ભય છે....
સુરત: (Surat) પહેલા સુરતમાંથી સાંસદ સીઆર પાટીલને (C R Patil) ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને હવે સુરતના બીજા સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય મંત્રીમંડળમાં...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત...
બ્રાસીલિયા (બ્રાઝિલ) : કોપા અમેરિકા (COPA AMERICA)ની સેમી ફાઇનલ (SEMI FINAL)માં કોલંબિયા (COLOMBIA)ને પેનલ્ટી (PENALTY) શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશેલા આર્જેન્ટીના (ARGENTINA)નો ટાઇટલ...
સુરત: (Surat) ‘જ્યારે અમે સીમ્ગા સ્કૂલ માટે ચેરિટી ભેગી કરવા સુરતના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે તેમનો ઉત્સાહ અનોખો હતો. દિલીપકુમાર...
ઉત્તર પ્રદેશ (UP)માં આજે 825 ક્ષેત્ર પંચાયતોમાં અધ્યક્ષ પદની ચૂંટણી (Chief block election) માટે નામાંકન કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણી...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.