ખેડૂત આંદોલનના મંચ નજીક સિંધુ બોર્ડર પર એક યુવકની હત્યા કરીને લટકાવી દેવાયેલી લાશના મુદ્દે રાજકારણ ગરમાયું છે. યુનાઈટેડ કિસાન મોરચાએ નિહાંગો...
સુરત : 1 વર્ષ અગાઉ શરૂ થયેલી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસના જહાજનો શાફટ દહેજ જેટી પાસે કાપમાં ટકરાઈને વાંકો વળી જતાં ફેરી...
આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ યુદ્ધ છેડાયું છે. ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના 4 વિસ્તારમાંથી 7...
સુરત: આજે દશેરાના શુભઅવસરે શુક્રવારે સવારે 11 કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોયઝ...
વડોદરા : ત્રણ વર્ષ સુધી પ્રેમમાં ગળાડૂબ પ્રેમી પંખીડા સચીન – મહેંદીની જોડી હત્યા પ્રકરણીથી ખંડિત થઇ ગઇ. અમદાવાદા પોલીસના રિમાન્ડ પુરા...
વડોદરા : નવરાત્રી તેમજ વિજયાદશમીના પર્વ નિમીત્તે ફાફડા,જલેબી ,બેસન,ઘી વિગેરેનું ટેસ્ટીંગ પાલિકાના આરોગ્ય વિભાગની ફુડ સેફટી ઓફીસરોની ટીમ દ્વારા વડોદરા શહેરનાં ખંડેરાવ...
વડોદરા : સોટી પોલીસે ફતેપુરા ચાર રસ્તા પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ અને કોલકતા કનાઈટ રાઇડરની વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર...
ગોધરા: નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં...
વડોદરા : જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને ખનિજોનું બિન અધિકૃત ખોદકામ અને વહન અટકાવી,આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવા...
આણંદ : અમદાવાદના દસક્રોઇ તાલુકાના ગત્રાડ ગામેનો યુવક 2019માં રાસ્કા ગામે માંડવીના પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં તેણે એક સગીરાને લગ્ન કરવાની લાલચ...
આણંદ : તારાપુર ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અમીબેન જયેશભાઈએ પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ બાદ નવજાત બાળકની તપાસ કરવામાં આવતા મળ ત્યાગ...
આણંદ : આણંદ શહેરની યુવતી સંજોગો વસાત વડોદરામાં પ્લાયવુડના વેપારીને ત્યાં નોકરીએ લાગી હતી. જોકે, વેપારીએ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાંધર્વ લગ્ન...
શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
યુસુફ પટેલ, હાજી મસ્તાન, સુકર નારાયણ બખિયા અને વર્દરાજન મુદલિયાર જેવા દાણચોરોનો મુખ્ય ધંધો સોનાની દાણચોરીનો હતો. દાઉદ ઇબ્રાહિમે પણ પોતાની કારકિર્દીનો...
વર્ષો પહેલાં દરેક ખેડૂત એકબીજાના ખેતરના શેઢા પરથી ગાડાં લઇને જતા આવતા હતા. કોઇ પણ પ્રકારની લડાઇ કે ઝઘડા થતા ન હતા....
આસો મહિનો આવે એટલે ચોમાસાની ઋતુનો અંત આવવાની તૈયારી. જેટલો વરસાદ શરૂઆતમાં ન થયો એની સરખામણીમાં વધુ વરસાદ ભાદરવામાં જ વરસી ગયો....
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
પાકિસ્તાન નામનો દેશ 75 વર્ષથી હડકાયેલા કૂતરા જેવો થયો છે અને તે ખરેખર ડફણાં માંગે છે. વડાપ્રધાન મોદીને હવે એટલી સલાહ આપી...
ઘણા લાંબા સમય પછી આપણા વડા પ્રધાનને વિદેશ પ્રવાસે જવાનો યોગ પ્રાપ્ત થયો. તેઓશ્રી અમેરિકા ગયા એ આમંત્રણ હતું કે “આમંત્રિત કરાવ્યાં”?...
એક માણસ રસ્તામાં ચાલીને જતો હતો.સામે યમરાજ મળ્યા. તે તેમને ઓળખી ન શક્યો.યમરાજે તે વ્યક્તિની પરીક્ષા લેવા પાણી માંગ્યું અને પેલા માણસે...
બંધારણની કલમ 370-એ ને ‘બિનકાર્યશીલ’ કરવાના પોતાનાં પગલાં (તેને નાબૂદ કરવામાં નથી આવી કે નાબૂદ કરવામાં નથી એવું વ્યાપકપણે માનવામાં આવે છે.)...
કરાગ્રે વસતે લક્ષ્મીને બદલે કરાગ્રે વસતે મોબાઈલમથી હવે આપણી સવાર પડે છે. ઊઠીને પહેલાં ભગવાનનો ફોટો કે સૂર્યનારાયણના દર્શન કરનારા લોકો વોટસેપના...
રેલવે સ્ટેશનો, ટ્રેનો, બસો, બસ સ્ટેશનો, સરકારી કચેરીઓની ઇમારતો, જાહેર રસ્તાઓ વગેરે પણ ગંદકી એ આપણી બહુ જૂની સમસ્યા છે. ગંદા જાહેર...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં...
રાજ્યમાં એક તરફ અતિવૃષ્ટિના કારણે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ધારાસભ્યો માટે આ વધારાની ગ્રાન્ટના 2 કરોડ...
આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે ગુરૂવારે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની ૧૮ મહિલાઓનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭નું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.