સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ, મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે (Central Railway...
સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક...
બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે...
સોનમ કપૂરનો અક્કલ વિનાની કહેવી તો ઠીક ન લાગે પણ અત્યારે તેને આમ કહો તો ખોટું કહેવાય એવું ય નથી. જો તેની...
કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર...
કરીના કપૂર અત્યારે કોઇ નવી ફિલ્મમાં કામ નથી કરતી. હા, કરણ જોહર સાથે એક જાહેરાતમાં આવે છે ને તેમાં તે એટલી ફ્રેશ...
શરમન જોશીની એવી ફિલીંગ્સ હશે કે નહીં તે ખબર નથી પણ અત્યારે તેની સ્પર્ધામાં કોઇ ગુજરાતી અભિનેતા હોય તો તે પ્રતિક ગાંધી...
માલાઇકા અરોરા કોઇ અભિનેત્રી નથી, ડાન્સર છે. આ 16મી ઓકટોબરે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’- સીઝન-2 શરૂ થઇ છે જેમાં મલાઇકા એક જજ છે....
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) નવાબ મલિકના (Nawab Malik) આરોપોને લઈને શંકાના દાયરામાં આવેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની...
થોડા સમય પહેલાં મુંદ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું, તેની ચર્ચા મીડિયામાં નથી થતી; પણ મુંબઈ બંદરે રેવ પાર્ટીની ચર્ચા ચાલી...
આણંદ : આણંદમાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે, તેમાંય કોરોના બાદ યુવાનો દૂધના વ્યવસાય તરફ મળ્યાં છે. જેના કારણે જિલ્લામાં પશુ...
આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા...
કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની...
વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા...
ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે?...
તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની...
ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ...
“ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત...
સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું....
પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું...
એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે...
કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો...
ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ...
માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાંનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ...
કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવી તે યોગ્ય નથી. તેમાં પણ જો સરકાર દ્વારા જાસૂસી કરવામાં આવે તો તે અપરાધજનક છે. તાજેતરમાં પેગાસસ સોફ્ટવેર...
વડોદરા : શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે મંગળવારે મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેકટરીના માલિક અને તેમના પૂત્રએ...
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) NCBના સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસ કમિશનરે કહ્યું છે...
વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અઘોરા મોલ નો મુદ્દે વિરોધ પક્ષના નેતા અમી રાવત ફ્લોર પર બેસી ગયા હતા. અગોરા બિલ્ડર...
શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક કાપડની માર્કેટમાં આજે તારીખ 10 ડિસેમ્બર ના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશકરો દોડી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લિફ્ટ માં લાગી હોવાનું જાણવા મળ્યું છે જે ઝડપથી સાતમા માળ સુધી પ્રસરી હતી. અંદાજે 20 જેટલી દુકાનો આગમાં સપડાઈ હોવાની વિગતો મળી રહી છે.
આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ સુરત મનપા સંચાલિત 9 ફાયર સ્ટેશનમાંથી 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાશ્કરોએ આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની રહી છે તે ઉપરાંત સિન્થેટિક કાપડનો જથ્થો હોય જેથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત કરવી પડી રહી છે.