વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બિડેને (US President Joe Biden) 19 જાન્યુઆરી 2022 ના રોજ કહ્યું હતું કે તેઓ સમજી ગયા છે કે...
સુરત: (Surat) રાંદેર ટાઉનમાં પાલિયાવાડ ખાતે રહેતા અઝહરૂદ્દીને રાંદેર પોલીસ સ્ટેશનમાં (Police Station) કૌટુંબિક ભાઈઓ અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ ગુલામ સૈયદ, સલમાન...
સુરત: (Surat) સુરતના કાપડના વેપારીઓના (Textile Trader) સમૂહના સન્માનીય વ્યક્તિ અને ફોસ્ટાના (Fostta) પૂર્વ પ્રમુખ શ્રીકૃષ્ણ બંકાનું (Shrikrishna banka) રવિવારે ચેન્નાઈમાં (Chennai)...
કાનપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) કાનપુર (Kanpur) ગ્રામ્ય વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. રખડતા પશુઓથી (Stray animals) કંટાળીને ગ્રામજનોએ પાકને...
સુરત: (Surat) મૂળ સુરતના નિવાસી અને ભારતના નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી (Table Tennis Player) હરિમત દેસાઇને (Harmit Desai) ફ્રાન્સના પેરિસમાં લૂંટી...
અંબાજી : રાજ્યમાં કોરોના (corona) મહામારીના પગલે સરકાર દ્વારા જાહેર સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. શાળા-કોલેજ સહિત મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે...
કેપટાઉન: સાઉથ આફ્રિકા (South Afica) સામે ટેસ્ટ (Test) સિરીઝ 2-0થી હાર્યા બાદ 3 મેચની વન-ડે (One Day) સિરીઝ માં વ્હાઈટ વોશ (White...
સપ્તાહના પહેલાં દિવસે સોમવારે આજે વૈશ્વિક કમજોર સંકેતોના લીધે શેરબજાર લાલ નિશાન પર ખૂલ્યું હતું. 30 શેર્સ ધરાવતું સેન્સેક્સ દિવસની શરૂઆતમાં 181.51...
કબૂતર જ એક એવું પક્ષી છે, જે ઝાડ પર રહેતું નથી, પરંતુ આપણા ઘરની બાલ્કની, બારી, છજું, વગેરે પર બેસી સતત અવાજ...
જગતના માનવસમાજમાં અર્ધી વસ્તી સ્ત્રીઓની છે. એ સ્ત્રી આજે પણ જગતમાં કયાંય સલામત નથી. જરાક એકાંતમાં તે ગઇ નથી કે પુરુષે તેના...
મોટે ભાગે રાજનેતાઓ સત્તાકાળમાં આત્મીયતા સાથે જમીની રીતે વર્તી શકતા નથી. અણીશુધ્ધ પ્રામાણિકતા રહેતી નથી. માત્ર પ્રસિધ્ધિ અને પ્રચારલક્ષી દેખાવ કરે છે...
સુરત : સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે (Meteorological Department) ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની (cold wave) આગાહી આપી હતી. જેમાં...
સુરત: (Surat) સુરત શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. દેશભરના લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવીને વસવાટ કરી રહ્યાં છે અને...
સાપુતારા, વલસાડ : ડાંગ (Dang) જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીત લહેર (cold wave) વ્યાપી જવા પામી...
કામરેજ: સોનગઢ (Songadh) ખાતે રહેતા ત્રણ મિત્રો મોટરસાઈકલ લઈને કીમ (Kim) -દરગાહ પર દર્શન કરી ઘરે જતાં ધોરણપારડી (Dhoranpardi) પાસે ગુટખા ખાવા...
સુરત: (Surat) 6 જાન્યુઆરી-2022ના રોજ સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી ઉન ખાડીમાં મુંબઈની (Mumbai) હાઈકેલ (high chel) કંપનીનું ઝેરી કેમિકલ (Toxic chemical)...
અંકલેશ્વર: ગોવાથી (goa) અમદાવાદ (Ahmadabad) લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં (train) સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલાં સોના-ચાંદીના દાગીના, કપડાં...
સુરત: (Surat) સુરત પોલીસમાં (Police) બદલીમાં (Transfer) ક્યારેય ન જોવા મળેલો ગેરવહીવટ હાલમાં જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી ગંભીર બાબત એ...
સુરત: (Surat) કાપડ બજારમાં (Textile market) વેપારીઓને ચીટર (Cheater) પાસેથી નાણાં મળશે કે નહીં તેનો નિર્ણય પોલીસ (Police) કરતાં ટાઉટો લેતા હોવાની...
માંડવી: માંડવીમાં (Mandavi) લગ્નપ્રસંગે (marriage) પીઠીમાં હાજરી આપવા ગયેલી 12 વર્ષીય પુત્રી ઘરે નહીં પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. દરમિયાન આસપાસ...
ભારતીય ટીમના માજી કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકાની એકપણ ઝલક તેનું એક વર્ષ પુરૂ થવા છતાં અત્યાર સુધી જોવા...
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મહંમદ રિઝવાનને 2021નો શ્રેષ્ઠ મેન્સ ટી-20 ક્રિકેટર જ્યારે ઇંગ્લેન્ડની મહિલા ટીનની ઓપનર ટેમી બ્યુમોન્ટને...
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલે રવિવારે અહીં એડ્રિયન મનારિનોને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં 14મી વાર પ્રવેશ...
અહીં અંડર 19 વર્લ્ડકપની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ચાર વારના ચેમ્પિયન ભારતે અગકૃષ રઘુવંશી અને રાજ બાવાની આક્રમક સદીઓની મદદથી ટૂર્નામન્ટનો સર્વોચ્ચ...
અહીં રમાયેલી ત્રીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડિ કોકની અર્ધસદી ઉપરાંત રસી વાન ડેરડુસાનની અર્ધશતકીય ઇનિંગની મદદથી 287 રને ઓલઆઉટ થઇને...
સુરત: (Surat) નાનપુરામાં રહેતો અને માથાભારે સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની...
ગાંધીનગર: (Gandhinagar) પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સરકયૂલેશની સિસ્ટમ સરકીને ગુજરાત બહાર ચાલી જતાં હવે ગુજરાતમાં કાતિલ ઠંડીની (Winter)...
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ઘટીને ૨૩ હજારથી ૧૬ હજાર સુધી આવી ગયા છે. આજે રાજયમાં કોરોનાના નવા ૧૬૬૧૭ કેસ નોંધાયા...
સુરત: (Surat) અઠવાડિયા પહેલા કાપોદ્રાના કારખાનામાંથી ચોરાયેલા હીરા (Diamond) પુણાગામમાં વેચવા માટે આવેલા આધેડને કાપોદ્રા પોલીસે (Police) પકડી પાડ્યો હતો. પકડાયેલો આ...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) ઝેરી કેમિકલ (Toxic Chemical) લિકેજ દુર્ઘટનામાં સચિન જીઆઇડીસીના બે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજરોજ...
અકસ્માત કર્યાં બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો
પ્રતિનિધિ વડોદરા તા.23
નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ જતા રોડ પર ગોલ્ડન ચોકડી બ્રિજ ચઢતા પહેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેથી યુવકે રોડ પર પટકાયો હતો જેમાં તેને હાથ પગ તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યાં હતા. હરણી પોલીસે અકસ્માત કર્યાં બાદ ફરાર થઇ ગયેલાવાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતના બનાવોમાં લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે વધુ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગૌતમકુમાર (ઉ.વ.40)ની બાઇકને નેશનલ હાઇવે 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર કમ્ફર્ટ હોટલની સામે ગોલ્ડન બ્રીજ ચઢતા પહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ગૌતમકુમાર નામનો યુવક સ્થળ પટકાયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ અકસ્માત કરનાર વાહન ચાલક ઉપરથી ભાગી ગયો હતા. બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે યુવકને પગે, હાથે તથા ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એસએસજી હોસ્પીટલના તબીબો દ્વારા મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી હરણી પોલીસ દ્વારા અકસ્માત કરી ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.