GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત...
સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિન તરીકે મનાવવામાં આવે છે. જે ગયા અઠવાડિયે જ વીતી ગયો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ...
ગાયના ગોબર પર ઘી લગાવી હવન કરવાથી કોરોના વાયરસની અસરથી મુકત રહી શકાય છે એવા મધ્યપ્રદેશના મહિલા ઉર્જા મંત્રીના કથનથી વિવાદ થયાનું...
વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન રામ કુદરતને કહે છે કે, આસપાસ કયાંય પાણી હોય તો ત્યાં સુધી...
એક સમય એવો હતોજયારે ભારત વિશ્વમાં વૈદિક, આયુર્વેદિક, સંસ્કૃતિમાં અવ્વલ હતું. આજના 21મી સદીના યુગમાં જયારે વિકાસની દિશામાં દેશ ગતિ કરી રહયો...
ચંદ્રનો જન્મ 4-5 બિલિયન વર્ષો પહેલાં થયો હતો. પૃથ્વીથી ચંદ્ર 238900 માઇલ દૂર છે. એની સુંદરતા અને શીતળતા અદ્ભૂત છે. વિજ્ઞાન, અત્યંત...
એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે...
સુરત: ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી...
‘‘દવાઈ ભી ઔર કડાઈ ભી’’ આવું અદ્ભુત સૂત્ર આપનાર નેતા ચૂંટણી પ્રચારના મંચ પરથી લાખોની ભીડ નહિ જોતા હોય? સોશિયલ ડિસ્ટન્સ અને...
મેં થોડા મહિના પહેલાં એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં પુસ્તકો લખવામાં સમસ્યા છે. ખાસ કરીને જો પુસ્તક કાલ્પનિક હોય અને ઇતિહાસ સાથે...
પહેલી ફેબ્રુઆરીએ આપણે ત્યાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હતું તેના કલાકો પહેલા પાડોશના મ્યાનમાર દેશમાં એક મોટી ઘટના બની ગઇ હતી....
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડે ગુરૂવારે અહીં મળેલી બેઠકમાં ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)ના એક ભાગ એવા અમ્પાયર્સ કોલને જાળવી રાખવાનો નિર્ણય કર્યો...
કેન્યાના મસાઇમારા જંગલમાં પોતાની પકડમાંથી છટકી જઇને એક ભૂમિગત દરમાં સંતાઇ ગયેલા એક જંગલી ડુક્કરને શોધી કાઢવા માટે એક સિંહે પુરા સાત...
સુરત: કોવિડને કારણે આ વખતે વેકેશનમાં ફેસ્ટીવલ ટ્રેનો નહીં શરૂ કરવા માટે રેલવે દ્વારા આદેશ અપાયો છે. એક અંદાજ પ્રમાણે દર વેકેશનમાં...
કોરોનાવાયરસના રોગચાળાના નિયંત્રણો વચ્ચે જ્યારે વિશ્વભરનો હવાઇ પ્રવાસ ઉદ્યોગ મુશ્કેલીમાં ચાલી રહ્યો છે તેવા સમયે વધારાની આવક ઉભી કરવા જાપાનની ઓલ નિપ્પોન...
જીએસટીની વસૂલાત સતત છઠ્ઠા મહિને રૂ. ૧ લાખ કરોડની ઉપર રહી છે, જેમાં વાર્ષિક ૨૭ ટકાના વધારા સાથે તે માર્ચમાં રૂ. ૧.૨૩...
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 43,183 કેસ નોંધાયા હતા. જે કોરોના મહામારીની શરૂઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે મહારાષ્ટ્રમાં...
રેલવે તંત્ર તેની ટ્રેન સેવાઓ કોવિડના રોગચાળાની પહેલાના સ્તરે આગામી બે મહિનામાં ફરી શરૂ કરે તેવી શક્યતા છે, પણ તે માટે રાજ્ય...
અમેરિકી પ્રમુખ જો બિડેને આજે ફોરેન વર્ક વિઝા પરના પ્રતિબંધોનું તેમના પૂરોગામી ડૉનાલ્ડ ટ્રમ્પના સમયમાં જારી કરવામા આવેલ જાહેરનામુ આજે મુદ્ત પુરી...
દક્ષિણ કેલિફોર્નિયાની એક ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે થયેલા એક ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે...
સુરતઃ (Surat) ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય તે હેતુથી તેમજ વીર શહીદોના સપનાના ભારતના...
વલસાડ, નવસારી: (Navsar Valsad) વલસાડ જિલ્લામાં ગુરુવારે અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ 17 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે....
ગાંધીનગર: (Gandhinagar) હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં ચૂંટણીનો પારો હાલ ઊંચો છે. રાજકીય પક્ષો એકબીજા પર કાદવ ફેંકી રહ્યા છે. ગુરુવારે, પશ્ચિમ બંગાળના...
ચંદીગઢના સાંસદ કિરણ ખેર ( KIRAN KHER ) ની માંદગી વિશે જાણ્યા પછી, દરેક જણ તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા...
સુરતમાં (Surat) આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કાઉન્સિલર (Councilor)...
SURAT : કોરોનાના ( CORONA) વધતા કેસો વચ્ચે રેમડેસિવિર ( REMDESIVIR) અને ટોસિલિઝુમેબ ( TOCILIZUMAB) ઇન્જેકશનની ( INJECTION ) અછત વર્તાવા લાગી...
સુરત: રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતા પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે...
સુરત: સુરત મનપાના મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) એ હવે શાસકોને આક્રમક વિરોધ દ્વારા ભીંસમાં લેવાનું...
SURAT : રેલવે દ્વારા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હાલમાં ચાલતી મેમુ ટ્રેનના ભાડાના બદલે મેલ એક્સપ્રેસ ટ્રેન (...
સુરતનો સેન્ટ્રલ ઝોન અને ખાસ કરીને મહિધરપુરા, રામપુરા આ બધો વિસ્તાર આમ તો ભાજપનો ગઢ ગણાય, પરંતુ હમણાં થોડા વખતથી આ બધા એરિયામાં કૂતરાનું સામ્રાજ્ય હોય એવું લાગે છે. એક એક ગલીમાં ૨૫-૩૦ કૂતરાં છૂટાં રખડતાં જોવા મળે છે. અચાનક આટલી બધી કૂતરાની વસ્તી કેવી રીતે વધી ગઇ? શું અન્ય પોશ એરિયામાંથી પકડીને અહીં છોડવામાં આવે છે? કૂતરાની વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણની યોજના છે તો પછી આ વિસ્તારમાં આટલી બધી વસ્તી કૂતરાઓની વધી ગઇ તેને માટે શું સમજવું? ડોગ બાઇટના અનેક બનાવો બનતા જ હોય છે પરંતુ લોકોની ઉદાસીનતાને કારણે જાહેર થતું નથી. આ વિસ્તારના કોર્પોરેટર મહાશયો, ધારાસભ્યો આ બાબતે કંઇ પગલાં લેવા હરકતમાં આવશે ખરા? કોર્પોરેશને આ અંગે મૌન સેવી લીધું છે કાં હાથ ઊંચા કરી દીધા છે. આ વિસ્તારનાં લોકો શ્વાન સામ્રાજ્યથી મુક્તિ ઇચ્છે છે.
સુરત – પી. એમ. કંસારા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હાઉસીંગ બોર્ડનાં મકાનો
હાઉસીંગ બોર્ડની તમામ વસાહતો 40 વર્ષથી વધુ જૂની છે. અર્થાત્ આયુષ્ય મર્યાદા વટાવીને જર્જરિત થઈ ભયજનક બની ચૂકી છે. થાંગડ થીંગડ રીપેરીંગ ચાલે એમ નથી અને જેમને મકાનો ફાળવાયેલાં એમાંનો એક પણ મૂળ માલિક હવે અહીં વસ્તો નથી અને તમામ મકાનો થર્ડ પાર્ટી કબજામાં છે. વળી 90 ટકા મકાનોમાં કોમર્શિયલ વપરાશ છે. લોકોએ મંજૂરી વિના ટેકાની દીવાલો કાઢી નાંખીને મોટા મોટા શો રૂમો, દુકાનો અને ગોડાઉનો ઊભાં કરી દીધાં છે અને જંગી ભાડાં ખાય છે. રહેણાંક વસાહત હવે રહેણાંક રહી જ નથી.
આ ભયજનક બનેલી વસાહતનાં તમામ મકાનોની જો કોઈ હોનારત થાય તો જવાબદારી કોની ગણવી? હાઉસીંગ બોર્ડ અને સ્થાનિક SMC ઝોનલ અધિકારીઓ માત્ર નોટીસ બોર્ડ મૂકી પોતાની ફરજ પૂરી થયાનું માને છે. આ મકાનો એટલી હદે જર્જરિત બન્યાં છે કે ગમે ત્યારે મોટી હોનારત થઈ શકે છે. આ મકાનો આજે માત્ર એકબીજાના ટેકાથી જ ઊભેલાં છે. મ્યુનિસિપલ કમી.શ્રીએ ઝોનલ અધિકારીઓને બાજુએ રાખીને જાતે આવી વસાહતનો રાઉન્ડ મારી અન્ય ઉચ્ચ એન્જીનિયર પાસે અહીંનાં જર્જરિત મકાનો તેમજ બેફામ દબાણો અને સમસ્યાઓનો વ્યાપક સર્વે કરાવી તત્કાળ યોગ્ય પગલાં ભરવાં જરૂરી બને છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.