ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની (Treatment of allopathy) સાથે સાથે આયુર્વેદિક સારવાર (Ayurvedic treatment) આપવામાં આવી છે જે સાચા...
સુરત : બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપીડ સાયન્સ કહેવામાં આવતા મામલો બિચક્યો છે. તેમના આ વિવાદસ્પદ નિવેદન બાદ તા. 1 જૂનના રોજ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિવર્સિટીએ (University) પીજી અને યુજીમાં ફાઇનલની અંતિમ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા (Exam) યોજવા શરૂ કરેલી ગતિવિધિ ઉપર રાજયના શિક્ષણમંત્રીએ...
નવી દિલ્હી: (Delhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો...
દમણ-સેલવાસ: (Daman) સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ (Weekend) અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો છે....
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry Of Health) મંગળવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અંગે સમજૂતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે કોવિશિલ્ડના...
શાસક પક્ષ અને વિપક્ષે કુદરતી આફત સમયે એક થઈ જન હિત માટે કાર્ય કરવું જોઈએ. જ્યારે વિધાનસભ્યો કે સંસદ સભ્યોને કોઈ આર્થિક...
હવે દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે કે શું પ્રગતિ થશે- પ્રજાની નજર બદલાઇ છે. પ્રેમ લાગણી ઓછી થાય તો વાંધો નથી. હાર...
ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ...
ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. સરકાર દ્વારા ગયા ફેબ્રુઆરી...
કેન્દ્ર સરકારે (central govt) પશ્ચિમ બંગાળ (west Bengal)ના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય (secratery bandopadhyay)ને કારણદર્શક નોટિસ (notice) મોકલી છે. કેન્દ્ર સરકારે ત્રણ...
એક દિવસ પ્રવચન બાદ સંત પાસે એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું, ‘બાબા, તમે ખૂબ જ જ્ઞાની છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાને (12th Exam) લઈ આજે મહત્વનો નિર્ણય થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)...
બીલીમોરા: ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય (MLA) નરેશભાઇ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલી વિવાદાસ્પદ પોસ્ટ ચકચાર મચાવી રહી છે. હેન્ડલરે...
ચીન (China)ના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે (National health commission) મંગળવારે માહિતી આપી હતી કે દેશના જિયાંગ્સુ પ્રાંતમાં એચ 10 એન 3 બર્ડ ફ્લૂ...
સુરત: (Surat) સુરતમાંથી વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ (BJP) છોડીને...
ગાંધીનગર: ગુજરાત સરકાર (Gujarat govt) ના આરોગ્ય અગ્રસચિવ (Health head secretary) ડોક્ટર જયંતિ રવિ (Dr.jayanti ravi)ની બદલી (transfer) કરવામાં આવી છે. વર્ષ...
દિલ તે દિલ છે યાર..! અમુક ચહેરા ફોટામાં જ સારા લાગે, એમ હૃદય પણ ફોટામાં જ સારું લાગે. બાકી છૂટું પાડીને આપ્યું...
સામાન્ય સંજોગો હોત તો આ નવા શૈક્ષણિક સત્રથી ભારતમાં નવી શિક્ષણનીતિ લાગુ થવાની હતી. પણ હવે તો જૂની શૈક્ષણિક નીતિ મુજબ પણ...
નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર (Indian economy) માર્ચ ૨૦૨૧માં પુરા થયેલા નાણાકીય વર્ષ (financial year)માં ૭.૩ ટકાના દરે સંકોચાયું હતું જે ધારણા કરતા...
સુરત : શહેર (Surat city)માં છેલ્લા એક વર્ષ અને ચાર માસથી કોરોનાકાળ ચાલી રહ્યો છે. જેના પગલે સુરત મનપાના વિકાસની ગતિને ગ્રહણ...
સુરત: સ્મીમેરમાં ઇએનટી તબીબો (ENT DOCTORS) દ્વારા સામાન્ય દર્દીઓને જોવાનું બંધ કરી દેવામાં આવતાં દોડધામ થઇ ગઇ હતી. સોમવારે પ્રથમ દિવસે ઓપીડી...
ધરમપુર : ધરમપુર (dharampur)ના ઓઝરપાડાની યુવતીએ બળાત્કાર કર્યાની ફરિયાદ (fir of rape) નોંધાવતા લગ્નના દિવસે વરરાજાએ જેલ (groom in jail)માં જવું પડતા...
હાલમાં ઉપરા છાપરી બે વાવાઝોડાઓ દેશના અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ કાંઠાને ધમરોળી ગયા. તાઉતે નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં કેરળ નજીક ઉદભવ્યું અને...
કાલોલ: કાલોલના રામનાથ ગામના રામેશ્વર મહાદેવ તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા ગામના તળાવમાં પક્ષીઓના મેળાવડાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંગે...
દિલ્હી (DELHI)ની આમ આદમી પાર્ટી (AAP) સરકારે ભારતીય દારૂ (LIQUOR) અને વિદેશી દારૂની હોમ ડિલિવરી (HOME DELIVERY) કરવાની મંજૂરી (PERMISSION) આપી છે. જો...
આણંદ: (Anand) વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં (Sardar Patel University) છેલ્લા કેટલાક વરસોથી વિદ્યાર્થીઓને માર્કશીટમાં ફક્ત ગ્રેડ જ દર્શાવવામાં આવતાં હતાં. જેને...
નડિયાદ: ડાકોરમાં દેશી દારૂનું વેચાણ કરતાં એક બુટલેગરે તેના ઘર નજીકના વિસ્તારમાં રહેતાં એક ઈસમ ઉપર પોલીસમાં બાતમી આપી હોવાની ખોટી રીસ...
સુરત : કોરોનાને એકમાત્ર વેક્સિનેશન (VACCINATION) જ કાબુમાં લઈ શકે તમ હોવા છતાં પણ સરકાર વેક્સિનેશન માટે ગંભીર નથી. એક તરફ સરકાર...
દાહોદ: ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડી...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.