સાઉથના પ્રતિભાશાળી ચરિત્ર ભૂમિકા ભજવતા અભિનેતા જેવા કે ગિરીશ રઘુનાથ. કર્નાડ, તમિલ ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકા ભજવતા એક્ટર પ્રભુ જેમના પિતા પણ તમિલ...
કર્તી કુલ્હારીએ ફિલ્મોમાં જેટલું સફળ થવું હતું તેટલી નથી થઈ પણ હવે એ વિશે તે બહુ ચિંતા નથી કરતી કારણ કે વેબસિરીઝનો...
વર્ષ 2003માં પરેશ રાવલ અને અક્ષય ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘હંગામા’ નું ફિલ્મ દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, હવે આ જ ફિલ્મનો...
કહે છે કે ‘રાધે’ ફિલ્મે ઓટીટી પ્લેટફોર્મ પર અને થિયેટર રિલીઝ વડે જબરદસ્ત કમાણી કરી. સંયુકત આરબ અમીરાતમાં ૫૦ ટકા પ્રેક્ષક સાથે...
હિન્દી ફિલ્મ ‘સુલેમાની કીડા’થી નવીનના અભિનયની શરૂઆત થઇ હતી. ‘TVF Pitchers’ અને ‘The Good Vibes’ , Happily Ever After જેવી સીરીઝમાં ચમકેલા...
એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલ રિયાલિટી એડવેન્ચર શો ‘ખતરો કે ખિલાડી’ નું શૂટિંગ કરવા માટે સાઉથ આફ્રિકા ગઈ છે અને કેપ ટાઉનમાં શૂટિંગમાં...
# 4 જૂને એમેઝોન પ્રાઈમ ઉપર સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સમૅન્થા , પ્રિયામણિ અને મનોજ બાજપાઈ અભિનીત ફિલ્મ ‘ફેમિલી મેન’ ની સીઝન 2...
દેશમાં બાળકો પર કોરોના ( corona) રસીની ટ્રાયલ ( vaccine trail) શરૂ થઈ ગઈ છે. મંગળવારે પટના એઇમ્સ ( aiims) ખાતે બાળકો...
શોનાલી નાગરાણી નાગર છે? એવો સવાલ આરંભે પૂછતા હો તો કહેવાનું કે તે દિલ્હીમાં જન્મેલી છે અને સોનાલી નહીં શોનાલી છે. ૨૦૦૩...
રીજીનલ ટર્કીશ ડ્રામા સીરીઝનું નામ ‘Kizim’ હતું, જેને ભારતીય વર્ઝનમાં ‘માય લિટલ ગર્લ’ નામ આપવામાં આવ્યું છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ Beren Gökyıldız જેણે...
હે અપના દિલ તો આવારા, હે…હે…હે…હે…હે…હે…હે…હે…હે…હે અપના દિલ તો આવારા, ના જાને કિસ પે આયેગા (૨)હસીનોને બુલાયા, ગલે સે ભી લગાયા, બહુત...
ફકત આંખો વડે કેટલા ભાવો સૂક્ષ્મતાથી વ્યક્ત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે નૂતન. જેમ ‘મધર ઇન્ડિયા’ની કલ્પના નરગીસ વિના ‘મુગલ-એ-આઝમ’ની કલ્પના...
ગીતકારોની ચર્ચા થાય તો શૈલેન્દ્ર, સાહિર, મજરુહ જેવાની જેટલી થાય તેટલી રાજા મહેંદી અલી ખાં, એસ.એચ. બિહારી, ઇન્દીવર વગેરેની નથી થતી. આવું...
કચ્છના ગોપાલપુરી – ગાંધીધામ ખાતે આવેલી દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ તેમજ ઓક્સિજન સિલિન્ડર...
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 1,333 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં કુલ 18 દર્દીનું મૃત્યું થયું છે. જ્યારે...
કોરોનાનો કાળ શરૂ થયો ત્યારથી જ શૈક્ષણિક ક્ષેત્ર અંગે મહત્વના નિર્ણયો લેવામાં રાજ્ય સરકાર સદંતર ફેઇલ ગઇ છે. જેમાં ખાસ કરીને ધોરણ...
ગત તા.17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોને અને મત્સય...
સુરત: (Surat) કોરોનાના કેસો ઘટવાની સાથે જ હવે સુરત સિવિલ કેમ્પસમાં તાત્કાલીક ધોરણે શરૂ કરેલી કિડની હોસ્પિટલ કોવીડ માટે બંધ કરી દેવામાં...
સુરત: (Surat) રાજ્ય સરકારે 36 શહેરોમાં દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય...
કામરેજ: (Kamrej) કઠોર ગામે વિવેકનગર કોલોની તેમજ નહેર કોલોનીમાં ઝાડા-ઊલટીના કેસમાં છનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધીને મરનાર...
અંકલેશ્વર: ઇજનેરી કૌશલ્યનો બેનમૂન નમૂનો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ (Narmada Dam) છે. 163 મીટર ઊંચાઈ અને 1.2 કિલોમીટર લાંબા નર્મદા ડેમના નિર્માણમાં...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ (CM Rupani) રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી...
વંકાલ ગ્રામ પંચાયત કચેરીના જર્જરિત મકાનના સ્લેબમાં પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડતા ચોમાસા પૂર્વે મકાનની સ્થિતિ વધુ બદતર બની છે. જો કે...
વલસાડ: (valsad) રાજયના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અને વલસાડ જિલ્લા (District) પ્રભારી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં મંત્રીએ જિલ્લાની...
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) વેક્સિન મામલે ફરી એકવાર કેન્દ્રને ફટકાર લગાવી છે. કોર્ટે શરૂ કરેલા સુઓમોટો કેસમાં રસીને લઈને...
સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સુરતની કાપડ માર્કેટો (Textile Market) બંધ રહી હોવા છતાં કેટલીક ટેક્સટાઇલ ફર્મ દ્વારા વિદેશમાં જ્યાં...
મેગી નૂડલ્સ (Maggie Noodles), કિટકેટ અને નેસ્કાફે (Ness Cafe) જેવા ખાદ્ય પદાર્થોની નિર્માતા નેસ્લે ફરી એકવાર સમાચારોમાં આવી છે. આનું કારણ નેસ્લેના...
સુરત: (Surat) મનપાના પદાધિકારીઓ તેમજ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને મંગળવારે સેન્ટ્રલ ઝોનની (Central Zone) સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે દબાણો, ગેરકાયદે...
કોવિડ-19ની સ્થિતિને જોતા CBSE, CISCE બાદ ગુજરાત માધ્યમિક બોર્ડે પણ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ (Exam) રદ કરવાનો નિર્ણય લીધો છે....
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.