કોરોનાની સંભવિત 3જી લહેર આવે તે પહેલા કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આવતીકાલ તા. 21મી જૂનને રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય...
: રાજયમાં હવે કોરોનાની રફતાર ધીમી પડવા સાથે કેસો ઝડપથી ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 185 કેસો નોંધાયા છે. જયારે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે અમીત શાહ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આજે રવિવારે સર્વત્રિક વરસાદ (Rain) થયો છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને...
વાપી: (Vapi) વાપીના એક વિસ્તારમાં રહેતી યુવતીને (Girl) પ્રેમજાળમાં ફસાવી લગ્નની (Marriage) લાલચ આપી વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. યુવતીની માતાની ફરિયાદ...
સાપુતારા: (Saputara) સાપુતારામાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા માટે પ્રવાસીઓનું (Tourist) ઘોડાપૂર ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઇનનાં લિરે લિરા ઉડી ગયા હતા અને કોરોનાનો...
સુરત: (Surat) સલાબતપુરા પોલીસને એવી વાતમી મળી હતી કે રિંગરોડની કેટલીક માર્કેટોમાં (Market) રાતે 8 વાગ્યા પછી પણ દુકાનો ચાલુ રાખી વેપાર...
સુરત: (Surat) કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સીઆઇએસએફનો બંદોબસ્ત ફરજિયાત રાખવાનો હોય છે. જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે....
સુરત: (Surat) સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા સુરત શહેર જિલ્લો અને તાપી જિલ્લામાં દૈનિક સરેરાશ 75 લાખની વસ્તી સામે રોજ 11.65 લાખ...
મુંબઈ: ફિલ્મ જગત (Film world)માં એવા ઘણા નામ છે જેઓએ પોતાની પ્રોફેશનલ લાઈફના કારણે પર્સનલ લાઈફ (Personal life)માં ઘણી મુશ્કેલીઓ (Crisis)નો સામનો...
સુરત: (Surat) માનદરવાજા ટેનામેન્ટ (Tenement) ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી મનપા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. જેથી...
સુરત: (Surat) સુરતમાં ભાજપમાંથી (BJP) આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાવાનો સિલસિલો યથાવત રહેતા શહેર ભાજપની ચિંતા વધી છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી...
ઉત્તર પ્રદેશના હરદોઈથી સગીર બાળકી સાથે ગેંગરેપનો ( gangrape) મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિશોરીને એકલા જોઇને...
દિલ્હી (Delhi)માં કોરોના (Corona) ચેપના કેસો નીચે આવતાની સાથે જ હવે હળવાશ શરૂ થઈ ગઈ છે. સોમવારથી દિલ્હીમાં બાર (Bar) ખોલવાની (Open) પણ...
ફાધર્સ ડે ( fathers day) 2021 ની ઉજવણી માટે વોટ્સએપે ‘પાપા મેરે પાપા’ ( papa mere papa) નામનું એક નવું સ્ટીકર પેક...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (SMC)ના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન (Old house) અચાનક તૂટી પડતા (Collapse) અફરા-તફરીનો...
સરકારે કોરોના વાયરસના ( corona virus) કારણે થયેલા મોતના બાબતે જાહેરાત કરી છે, જે અનુસાર સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર નહીં...
તાજમહેલ (Taj mahal)ની બાજુમાં મહેતાબ બાગ પર બાંધવામાં આવેલા વ્યૂ પોઇન્ટ (view point)થી તાજમહેલનો દેખાવ મોંઘો (Costly) થઈ શકે છે. વ્હિસલ પર બેસીને...
દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો ( monsoon) વરસાદ ( rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પર્વતોમાં મેદાનો સુધી ભારેથી...
સુરત: જૂન-2020માં કેન્દ્રના ગૃહમંત્રાલયે સુરત (Surat)ના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport)ને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)નું 360 જવાનોનું મહેંકમ ફાળવવા આદેશ આપ્યો હતો....
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) 24 જૂને જમ્મુ-કાશ્મીરના ( jammu kashmir) રાજકીય પક્ષોના ( politicle party) નેતાઓ સાથે દિલ્હીમાં...
સુરતઃ શહેરના અડાજણ પોલીસ સ્ટેશન (Adajan police station)માં ગત 9 મે ના રોજ ટ્રાફિક શાખા (Traffic dept)માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે (Head...
જમીન ખરીદીના કેસમાં કૌભાંડના આરોપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ( shree ram janambhumi tirth trust) તેની વેબસાઇટ ( website)...
સુરત: ઇટીપી અને સીઇટીપીના અભાવે સુરત (Surat)માં ડેવલપ થઇ રહેલી હાઇસ્પીડ લૂમ્સ ઇન્ડસ્ટ્રી (looms industry)ની મશીનરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા...
સેલવાસ : દાદરા પંચાયતના સરપંચ અને ઉપસરપંચને પદ પરથી દૂર કરવા માટે પ્રસાશનની શો-કોઝ નોટિસ ચર્ચાનો વિષય બની છે.દાદરા ગ્રામ પંચાયત સરપંચ...
સુરત: માજી મ્યુનિસિપલ કમિશનર (former municipal commissioner), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માજી ચેરમેન (airport authority chairman) અને વર્તમાન કેન્દ્રીય કોમર્સ સેક્રેટરી ગુરૂપ્રસાદ...
bilimora : બીલીમોરાની આર.એ.પરીખ ( R A PARIKH ) જ્વેલર્સમાંથી 170 તોલા દાગીના રફેદફે કરનાર તાલુકા પંચાયતની દેવસર 2ની સીટ પરથી ચૂંટાયેલા...
સુરત : સિવિલ હોસ્પિટલમાં (Surat civil hospital) મા-કાર્ડ (Maa card) બનાવવાની કામગીરીમાં ટ્રેનિંગ વગરના કર્મચારી (without training employee)ઓ હોવાને કારણે દર્દીઓને ભારે...
નવી દિલ્હી : સોમવારે જ્યારે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World yoga day) છે ત્યારે કોવિડ-19ના રોગચાળાને પગલે દેશમાં જાહેર મેળાવડાઓ પર મૂકાયેલા...
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. રીપીટર તથા ખાનગી વિદ્યાર્થીઓની આગામી 15 જુલાઈ-2021થી પરીક્ષા...
દંપતી પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં બેસી જલંધર દીકરીને મળવા માટે જતું હતું
પ્રતિનિધિ વડોદરા તા.17
પશ્ચિમ બંગાળથી જલંધર ખાતે રહેતા પુત્રને મળવા માટે દંપતી જઇ રહ્યું હતુ. તેઓએ અમૃતસર કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે દંપતી રિઝર્વેશન કોચમાં ઉંઘી ગયું હતું. તે દરમિયાન કોઇ ગઠિયો રૂ. 1.09લાખની મતા ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. સવારે ઉઠ્યાં ત્યારે બેગમાં મતા ભરેલું પર્સ જોવા નહી મળતા તેઓએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.
પશ્ચિમ બંગાળ ખાતે રહેતા તપનકુમાર વિજયક્રિષ્ણા જાનાએ ફરિયાદ નોંધાવી છે કે 15 સપ્ટેમ્બરના રોજ હુ મારી મારો દીકરો જલંધર ખાતે રહેતો હોય મારી પત્ની સુચિત્રા તથા ભાઇ જ્યોતિર્મય જાનાએ રિઝર્વેશન અમૃતસર કોચીવલ્લી એકસપ્રેસ ટ્રેનમાં કરાવ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે હુ મારી સીટ નંબર 4 પર ઉંઘી ગયો હતો. જ્યારે મારી પત્ની જાગતી સુતેલી હતી. ત્યારબાદ કોટા રેલવે સ્ટેશન આવતા ટ્રેન ઉભી રહી હતી. કોટાથી ટ્રેન ઉપડ્યા પછી 16 સપ્ટેમ્બરના રોજ બે વાગ્યાની આસપાસ મારી પત્ની પણ ઉઘી ગઇ હતી. ત્યારબાદ સવાર પડતા વડોદરા રેલવે સ્ટેશન આવતા અમે જાગ્યા હતા. ત્યારબાદ ચા નાસતા માટે પત્ની પાસે રૂપિયા માગ્યા હતા. પત્નીએ રૂપિયા કાઢવા માટે બેગમાં રાખેલું પર્સ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેગમાં નાનું પર્સ મળી આવ્યુ ન હતુ. જે પર્સમાં સોનાની ચેન રૂપિયા એક લાખ અને રોકડા 9 હજારની મત્તા મુકેલી હતી. જે પર્સની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં કોઇ પતો લાગ્યો ન હતો. જેથી દંપતી ઉંઘી ગયું હતું ત્યારે તેમની ઉંઘનો લાભ લઇને ગઠિયો રાત્રીના સમયે એક લાખ ઉપરાંતની મતા ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે પર્સની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.