આજથી ત્રીસ વર્ષ પહેલાના સમયને યાદ કરો. ૧૯૯૧નું વર્ષ હતું, દેશના વડાપ્રધાનપદે ચંદ્રશેખર હતા. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન...
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ રાજ કુંદ્રા (Raj kundra)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ પોર્ન ફિલ્મ (Porn...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશનમાં વલેટવા –વડતાલ રોડ પર પાડગોલ ગામમાં આવેલી યમુના બાયો...
આણંદ : આણંદમાં અષાઢી વાદળો ઘેરાયા બાદ વરસવાનું શરૂ કર્યુ છે, સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લા સરેરાશ સવાથી અઢી...
સુરત: સુરત એપીએમસી (Surat APMC)માં વસુલાતા કમિશન (Commission) એજન્ટોના દર અને મજૂરીના દરને લઇ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પત્રકાર પરિષદ (Press...
નડિયાદ: મહુધામાં રહેતી એક પરિણીતા રાત્રીના સમયે કચરો નાંખવા માટે ફળીયામાંથી પસાર થઈ રહી હતી, તે વખતે ફળીયામાં જ રહેતાં એક ઈસમે...
આણંદ : અમેરિકામાં વસતા ભારતીય મૂળની 24 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચરોતરની મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. સામાજિક,...
સુરત: ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે આજે સુરત (Surat)માં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન (SGTPA)ના પદાધિકારીઓ સાથે બેઠક યોજી...
વડોદરા: શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે છે થોડી ક્ષણો માટે થોડી ક્ષણો બાદ વરસાદ બંધ પણ થઈ જાય છે...
વડોદરા: વિશ્વામિત્રી પુનઃ જીવીત કરવા માટે એનસીટીઈ દ્વારા ૭ લોકોને નોટિસ આપવામાં આવી છે જેમાં 3 મહિનાની અંદર વિશ્વામિત્રી આખી નદી પર્યાવરણને...
વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણીમાં ભાજપમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકીએ ઉમેદવારી નોંધાવતા વિવાદ સર્જાયો છે. ભાજપના દલિત સમાજના કાર્યકરોએ...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં શનિવારે થયેલી રેગિંગની ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે.સોમવારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા બોલાવાયેલી બેઠકમાં વિદ્યાર્થીઓના...
પાદરા: પાદરામાં નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને વિવિધ જગ્યાઓ પરના દબાણો દૂર કરતા પાદરા લારીગલ્લા ધારકો એ પાલિકા દ્વારા કરવામાં આવતી હેરાનગતિ...
પાવીજેતપુર: પાવીજેતપુરના સુખી ડેમમાં બે દિવસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અને આજનું પાણીનું લેવલ ૧૪૩.૭૭ મીટરે પહોંચ્યું...
વડોદરા: રાજ્ય સરકારે કોરોનાની અસર ઓછી થતા ક્રમશ શાળા ખોલવાની મંજૂરી આપતા શિક્ષણ વિભાગ દ્વારા કોલેજો અને ધોરણ 12 બાદ ધો-9થી11ના વર્ગો...
વડોદરા: શહેરના અલકાપુરી ગરનાળા બે મહિના થી વધુ સમય લાગેલી આગ લાગવાથી ગરનાળા ઉપર અને અંદર કાળું કાળું થઈ ગયું છે. અલકાપુરી...
સુરત: સુરત (Surat)માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ (Dr. Abdul kalam)ની હાજરી સમયે જ ક્રાઇમ બ્રાન્ચે (Surat crime branch) બોમ્બ (Bomb) બનાવવાના સામાન...
સુરત: ખજોદ ડ્રીમસિટી પ્રોજેક્ટ (Khajod dream city project)માં આવેલા સુરત ડાયમંડ બુર્સ (Surat diamond burs)ને નડતરરૂપ પાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ (Khajod disposal...
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદના કારણે ખરીફ પાકને જીવતદાન...
‘અમે પીએમઓમાંથી આવ્યા છીએ’ તેવું કહીને અંબાજી મંદિરમાં છ શખ્સો ગર્ભગૃહમાં દર્શન કરી ગયા હતા. આ મામલે મંદિરના ઈન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ...
ભારતને અંધજન ઓડીઆઈ વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ...
રાજ્યમાં કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટના થોડાક કેસો જોવા મળ્યા છે. જેના પગલે સરકાર દ્વારા આ બે વેરિયન્ટના વાઈરસની તપાસ કરાવી રહી છે,...
ગોવાહાટી: આસામ-મિઝોરમ (Assam-Mizoram) બોર્ડર પર આસામના સુરક્ષા દળો (Security force) અને મિઝોરમના નાગરિકો વચ્ચે ઘર્ષણ થતાં ફાયરિંગ થયું છે. આ હિંસામાં આસામ...
સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને (Rain) પગલે ડેમમાં પાણીની અવિરત આવક ચાલું રહી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે. તેની સાથે સાથે શિક્ષણ (Education) કાર્ય પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે....
વાંસદા: (Vasda) ખાટાઆંબાના કોઝવે (Cozway) પર પાણી ફરી વળતા ચાર ફળિયાના ૩૦૦૦ જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. વાહન વ્યવહાર અને જનજીવન...
વાપી, પારડી : વલસાડ જિલ્લામાં (Valsad District) સતત વરસી રહેલા વરસાદે સોમવારે પણ ગતિ ચાલુ રાખી હતી. સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે 6...
નવી દિલ્હી: (Delhi) ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) રજત પદક (Silver medal) જીતનાર ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) સોમવારે સ્વદેશ પરત...
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વહેતી માથાવંગા નદીના કાંઠા પર, શિકારપુર બી.ઓ.પી.ની હદમાં કિચુઆડાંગા ગામમાં હસન બાઉલ રહે છે..૧૯૭૫ સુધી હસન બંગલાદેશના...
વાપી: (Vapi) વાપીના ગીતાનગર ખાતે સરવૈયા નગરમાં એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી વૃધ્ધાને ગત શુક્રવારે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી નિર્મમ...
કોર્પોરેશનની બેદરકારીના લીધે તળાવના પાણી પર લીલની ચાદર તરતી થઈ
વડોદરા શહેરની મધ્યમાં આવેલું પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની ચાદર છવાઈ ગઈ છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ આશરે 6.50 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી કર્યા પછી પણ સિધ્ધનાથ તળાવની આવી હાલત છે. અગાઉ તળાવ સાફ કરવા માટે રજૂઆત કરી હતી. વડોદરામાં આટલો ભારે વરસાદ પડ્યો હોવા છતાં પણ તળાવ ભરાયું નથી. તળાવમાં વરસાદી પાણી ભરાય તે માટે જે જોડાણ હતા, તે બંધ કરી દેવાયા છે, તેનું કારણ એ કે આ જોડાણ સાથે ગટરના પાણી પણ આવી રહ્યા છે. આમ છતાં ગટર જ્યારે ઓવરફ્લો થાય ત્યારે તળાવમાં તો ગટરના પાણી આવે જ છે. લોકોને ના પાડવા છતાં તળાવમાં પૂજાપો ફેંકી જાય છે. સિક્યુરિટી હોવા છતાં લોકો ચાલુ વાહને ઉપરથી કચરો ફેંકીને જતા રહે છે. તળાવમાં અંદર ઉતરીને સફાઈ કરવા કોઈ જતું નથી. તળાવમાં ફટકડી નાખવા તેમજ શુદ્ધ પાણી માટે બે બોર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે ચોમાસાનું ઉપરથી પાણી પડે તે સિવાય તળાવમાં પાણીની બીજી કોઈ આવક નથી. ફુવારો બનાવવાનું પણ કહેવાયું છે. જેથી પાણીનું હલનચલન રહે. આ અંગે વારંવાર વિસ્તારના જાગૃત લોકોએ આ તળાવની તકેદારી લેવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.