વિભિન્નતામાં એકતા સિધ્ધ કરવા સંકુચિત પ્રાદેશિક ભાવના છોડવી રહી. વધુ વિકાસ, વધુ ન્યાય અને વધુ આત્મીયતાને ધ્યાનમાં લઇ, ભારતમાં ભાષાવાર રાજયોની રચના...
દુનિયાભરમાં આર્થિક ક્ષેત્રે ઉચાટનો માહોલ છે અને સખત ફુગાવાને કારણે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થ બેંકોએ ઉપરાછાપરી વ્યાજ દરોમાં વધારા કર્યા છે અને...
પોતાના ખિસ્સામાંથી ૫૦ રૂ. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો ‘માણસ’ પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયાં હોય , તો...
નવી દિલ્હી: ભારતીય ટીમે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી. રિષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે...
સુરતીઓ ખાવાના શોખીન છે એ જગજાહેર છે. કોઈપણ ઋતુ હોય વરસાદ, ઠંડી કે પછી ગરમી સવાર પડતા જ સુરતીઓ ફરસાણની દુકાનમાં લાઈનમાં...
શું અત્યારે તમે શિયાળાની ઠંડી સવારની મજા માણી છે? સવારના પહોરની હલ્કી ગુલાબી ઠંડી તન-મનને સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે અને તાજગીનો સંચાર...
બાળકનું આગમન માતા પિતા માટે તો અનેરો અહેસાસ હોય જ છે પણ સાથે જ નવજાતના દાદા દાદી, નાના નાની, મામા મામી કે...
તહેવારો મનને હંમેશા આનંદ આપે છે, ને આપણાં દેશ ઉપરાંત સુરતમાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસેલા હોવાથી સમયાંતરે કોઈને કોઈ તહેવારોનો...
સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો (Metro) રેલ માટે ખોદકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ચોકબજાર પાસે ક્રાઇમ બ્રાન્ચ પોલીસમથકની (Police...
સુરત : પરવટ ગામમાં રહેતા યુવકને ફેસબુક (Facebook) પર અજાણી મહિલાએ રિકવેસ્ટ (Request) મોકલી બાદમાં વોટ્સએપ (Whatsapp) વિડીયો કોલ (Video Call) કરી...
સુરત : ઓદ્યોગિક નગરી સુરત શહેરમાં ટેલેન્ટની કોઈ કમી નથી. બોલીવુડને (Bollywood) ઘણું ટેલેન્ટ સુરત તરફથી મળ્યું છે. અને હવે સુરતની સિંગર...
સુરત: કોરોનાના (Corona) પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં દેશભરમાં વ્યવસ્થા અને સારવારમાં અવ્વલ રહેલા સુરત મનપાના (SMC) તંત્રએ ફરી એકવાર કોરોનાના નવા...
વલસાડ : ખેડૂતોની (Farmer) આવક વધારવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને રૂ. 2000ના...
ઘેજ : ‘કોરોના ઇઝ બેક’ની આશંકા વચ્ચે ચીખલીની (Chikhli) સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં (Hospital) ત્રણેય ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) બંધ હાલતમાં છે ત્યારે...
વાપી : વાપીનો (Vapi) રેલવે ઓવરબ્રિજ વાહનો (Vehicle) માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાતા ૨૫ વર્ષ પછી જૂનો રેલવે ફાટકને ખોલવામાં આવ્યો...
સુરત: સુરત (Surat) શહેરને છેવાડે આવેલી સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) છેલ્લા એક દાયકામાં ઝડપી ઔદ્યોગિકરણ થતાં હવે એની આસપાસના વિસ્તારોમાં પણ ઉદ્યોગો...
સુરત : અડાજણ ખાતે રહેતા કાર દલાલે બે લાખ આપીને લીધેલી ઓડી કાર (Audi Car) બે જણા આવીને આ કાર તેમની છે...
સુરત: (Surat) કડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) નોકરી કરતો હોવાનું કહીને ઠગે અલગ અલગ ત્રણ જણાને પોલીસમાં સીધી ભરતી કરાવી આપવાના...
સુરત: કેટલા વિદ્યાર્થીઓ (Student) લેવા માંગે છે? એ માહિતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) પીએચ.ડી. (Ph.d) ગાઇડો પાસે માંગી છે. પીએચ.ડી....
નવી દિલ્હી : ઈરાદા નેક હોઈતો મુશ્સકેલીઓ આસન થાય છે અને સાચી લગન હોઈ તો સપના પણ સાકાર થાય છે. આ કહેવતને...
નવસારી: (Navsari) વિજલપોરમાં યુવાનો વચ્ચે થયેલા ઝઘડામાં (Quarrel) બે ભાઈઓને શરીરે છરાના ઘા ઝીંકી દેતા બંને ભાઈઓને હોસ્પિટલમાં (Hospital) ખસેડ્યો હતો. આ...
કોચી : ઇન્ડિયન પ્રીમિયપર લીગ (આઇપીએલ)ની આવતીકાલે શુક્રવારે અહીં યોજાનારા મીની ઓક્શનમાં (Mini Auction) જ્યારે બેન સ્ટોક્સ, સેમ કરન, કેમરન ગ્રીન અને...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામાં તાપાવાડમાં છેલ્લા બે દિવસથી ગાંડા (Mad) બનેલા બે આખલાએ (Bull) આતંક મચાવ્યો હતો. ગતરાત્રે આ આખલો એટલો તોફાની...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના મણિનગર ભુલાભાઈ પાર્ક પાસે ગઈકાલે એક ખાનગી ઈએનટી કર્ણ ર્હોસ્પિટલમાંથી (Hospital) માતા-પુત્રીનો મૃતદેહ (Deadbody) મળી આવતાં સમગ્ર...
ગાંધીનગર: સચિવાલયમાં દલાલો તેમજ લાઈઝનિંગ કરતા લોકોની અવરજવર ઘટાડવા મટે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગુરુવારથી મંત્રીમંડળના સભ્યો માટે આચારસંહિત લાગુ કરી દીધી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા વેરિએન્ટ BF.7ની સામે લડવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન (Action Plan) તૈયાર કર્યો છે, જેમાં ખાસ...
ગાંધીનગર: રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૧૬ જિલ્લામાં ભારે વરસાદના (Rain) કારણે પાક નુકસાનના અહેવાલ મળ્યા હતા. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ખેડૂતોને (Farmer) પાક ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર મટવાડ ગામ પાસે મોપેડ સ્લીપ થતા પડી ગયેલા આધેડના માથા પરથી ટ્રકનું ટાયર...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાના (Corona) કેસોમાં ચીંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યાંની હાલત ભયજનક બની રહી છે. નિષણાંતો એવો દાવો કરી...
ત્રી દિવસીય કાર્યક્રમમાં પંચગીતના રસપાનથી વૈષ્ણવો ભાવવિભોર
કાલોલ :
કાલોલ ખાતે પુષ્ટિમાર્ગીય શ્રી સુધા સત્સંગ મંડળ તથા સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 19મા પાટોત્સવ નિમિત્તે ત્રી દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ દશા મોઢ વણિક સમાજની વાડીમાં શુક્રવારથી રવિવાર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક પ્રવચન અને સંગીતમય સત્સંગ યોજાયા હતા.

આ મહોત્સવ દરમિયાન શુદ્ધાદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાચાર્ય ગૌ. 108 શ્રી રાજેશકુમારજી મહારાજ તથા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજ ,વહુજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહી હતી. પૂ. પા. ગૌ. 108 ચી. સાનિધ્યકુમારજી મહોદયના મંગલ કંઠે પંચગીતનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ડો. નિરાલી સોનીના સંગીતની સુમધુર સુરાવલીએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો.
શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં સમાવિષ્ટ પંચગીત—યુગલ ગીત, વેણુગીત, ભ્રમર ગીત, ગોપી ગીત અને પ્રણય ગીત—ના રસપાનનો આ બીજો દિવસ હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદ અને ભક્તિરસનો લાભ લીધો હતો.
ત્રણ દિવસીય પાટોત્સવ દરમિયાન સત્સંગ, કીર્તન અને શાસ્ત્રોક્ત પ્રવચનો દ્વારા ભક્તોમાં પુષ્ટિમાર્ગીય ભાવના વધુ દૃઢ બની હતી. આયોજકો દ્વારા આ સફળ આયોજન બદલ તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.