કર્ણાટક: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભોપાલ (Bhopal)ના સાંસદ (MP) પ્રજ્ઞા સિંહ ઠાકુર (Pragya Singh Thakur) પોતાના વિવાદાસ્પદ (Controversial) નિવેદનો (Statement)...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ (Severe Cold...
અમદાવાદ: કોરોનાના (Corona) ભય વચ્ચે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના બાળકો કોરોનાની બિમારીમાં નહીં સપડાય તે...
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) પણ અનેકોવાર એવી ઘટના બને છે જે લોકોને વિચારમાં નાંખી દે છે. લક્ઝુરીયસ હોસ્પિટલો, ગાડીઓ સડસડાટ દોડી...
નવી દિલ્હી: કોરોનાના (Corona) કહેર વચ્ચે સામાન્ય લોકોને હવે મોંઘવારીનો () માર પડી રહ્યો છે. મધર ડેરીએ (Mother Dairy) દૂધના (Milk) ભાવમાં...
અમદાવાદ : (Ahmedabad) પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Centenary Festival) અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે રવિવારે રાષ્ટ્રીય સંત સંમેલન (National Saint...
નવી દિલ્હી: કોરોના (Corona)એ ફરી એકવાર ટેન્શન વધારી દીધું છે. IGI એરપોર્ટ પર ટેસ્ટિંગ વધાર્યા બાદ સંક્રમિત લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા...
નવું વર્ષ શરૂ થતાંજ સ્પોર્ટસ પ્રેમીઓ (Sports Lovers) માટે સારા દિવસો લઈને આવશે. ફિફા ફૂટબોલના ફીવર બાદ હવે વર્લ્ડ કપ હોકી (World...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી નિર્મલા સીતારમણની (Finance Minister Nirmala sitaraman) તબિયત લથડી છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને એઈમ્સમાં (AIIMS)...
આજકાલ રાજકીય પક્ષોના નેજા હેઠળ બનેલાં યુનિયનોના અધ્યક્ષ પ્રમુખ કે સેક્રેટરી જેવા હોદ્દો ધરાવતા પ્રતિનિધિઓ કે એનજીઓ ના નામે ચરી ખાતા વ્યકિતઓ...
ગુજરાત મિત્રના તારીખ 23/ 12/ 2022 ના અંકમાં ‘’દુર્લભજી નું ફરસાણ’’ ની વાત ઘણી રસપ્રદ છે. શ્રી અશોકભાઈ નિકામે આ લેખમાં જણાવ્યું...
કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા...
વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વખત શપથલીધા બાદ પ્રથમ વખત વડોદરામાં આવ્યા છે. તેમના દ્વારા રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજ ઓવરબ્રિજનું લોકાર્પણ...
વડોદરા: જેમ જેમ મકરસંક્રાંતી નજીક આવતી જાય છે તેમ તેમ વડોદરા ના પતંગ બજાર મા રોનક જોવા મળી રહી છે. વડોદરા અને...
જાંબુઘોડા: જાંબુઘોડા પહોંચતા પૂર્વે બે ટેકરીઓ વચ્ચે રાજમાર્ગની બાજુમાં જ આ સરકારી કોલેજ બનાવવામાં આવી છે. આમ તો જાંબુઘોડામાં વર્ષ ૨૦૧૭થી કોલેજ...
વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરની ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિરનું કોર્પોરેશનને હસ્તાંતરણ થનાર હોઈ તે પૂર્વે ન્યાય મંદિરમાં સાફ-સફાઈ સહિત ઇમારતની...
વડોદરા: શહેરના વીઆઇપી રોડ પર વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને વિધર્મી યુવક ભગાડી ગયો હતો.જેની યુવતીને ભાઇએ હરણી પોલીસમાં અરજી આપી હતી....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. દર્શનાર્થે આવનાર મોટાભાગના શ્રધ્ધાળુઓ...
નડિયાદ: નડિયાદમાં તંત્રની અણઆવડત દરેક કામોમાં ઉજાગર થઈ રહી છે. તાજેતરમાં ચૂંટણી સમયે વર્ષોથી બિસ્માર ચકલાસી ભાગોળથી કબ્રસ્તાન ચોકડી સુધીનો રોડ બનાવવામાં...
વિરપુર : વિરપુરના ભાટપુરા ગ્રામ પંચાયતના નાયક ફળીયામાં પાકો રસ્તો કરવામાં આવતો નથી. જેના લીધે ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. જ્યારે કોઈ...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામની હદ અને ઉબેર ગામની હદ ઉપર આવેલા ચીબોટા નદીના પુલ ઉપર આરસીસી રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર...
વર્તમાન સરકારે મોટી બહુમતીથી ચુંટાઇ આવી છે. તેમના મનમાં ઘણાં કામો હશે. થોડાં ચીંધી શકાય. પ્રથમ તો નાનાં-નાનાં કામો જે અગત્યનાં છે...
રાજકોટ: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upaleta) આજે સવારે એક મોટી દુર્ઘટના (Accident) ટળી હતી. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ (ST Bus) ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ...
સુરત: સુરત (Surat) શહેરમાં આજે સવારે ખૂબ મોટી હોનારત બનતા ટળી હતી. બે બાળક સહિત 15 પેસેન્જરને (Passenger) લઈને જતી એક ખાનગી...
ગુજરાતભરના નામી ભજનિકો, ગાયકો, સંતો અને સાહિત્યવિદોના હૃદયમાં જેમણે ભકિતની ઊંડી છાપ છોડીને ખુદાને પ્યારા થયેલ ભકતકવિ સંત સત્તારશાહ રચિત ગઝલમાંથી ઉપરોકત...
ગત શતાબ્દીમાં શિયાળાની શરૂઆતમાં એટલે કે પહેલી નવેમ્બરથી દૂધના ભાવમાં ઘટાડો થતો. નાની અને મોટી બાટલીમાં દૂધ મળતું. હવે તમારે સોંઘવારી શબ્દ...
અમેરિકા: આર્કટિક બ્લાસ્ટ અમેરિકા પર બરફનું તોફાન લાવ્યો છે. અમેરિકામાં હાલમાં કે મૌસમ છે તેણે જન જીવનને અટકાવી દીધું છે.વાહનવ્યવહાર બંધ છે...
ગૌતમ બુદ્ધ એક ગામમાં ઝાડ નીચે બેસીને ઉપદેશ આપી રહ્યા હતા.ભગવાન બુદ્ધ ક્રોધ ન કરવા વિષે સમજાવી રહ્યા હતા કે ‘ક્રોધ વિનાશ...
બેન્કોના અધિકારીઓ પોતપોતાનું કામ નિયતથી કરે તો આજે બેન્કોના દસ લાખ કરોડ કરજદારો પાસે ડૂબી ગયા તે બચી ગયા હોત. વાસ્તવમાં બેન્કોના...
અમેરિકામાં લગભગ બે વર્ષથી ડેમોક્રેટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને અત્યંત જમણેરી રિપબ્લિકનને ‘વિદ્રોહવાદી’ગણાવતા રહ્યા છે. હવે, કેપિટોલ પર ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ થયેલા...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.