નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં (Delhi) કંઝાવલા (Kanjawala) કેસને લઈને ખુબ હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે મહિલા આયોગે પણ પોલીસના...
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માટે અગત્યના સમાચાર આવ્યા છે. દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં (Pakistan) રહેતા હિંદુઓ...
વ્યારા: (Vyara) વ્યારા નાની ચીખલી ગામની સીમમાં ચોરવાડ તરફ જતા વળાંક પર પુરપાટ ઝડપે જતો ટેમ્પો (Tempo) પલ્ટી ખાઈ જતા સર્જાયેલ ગમખ્વાર...
ઇન્ડોનેશિયા : ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તરી સુમાત્રામાંઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. સોમવારે સાંજે 4.10 કલાકે ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રા પ્રાંતમાં 4.2ની...
નવી દિલ્હી : બીસીસીઆઈની (BCCI) વર્ષની પ્રથમ સમીક્ષા બેઠકમાં ટીમ ઈન્ડિયાના (Team India) ભૂતકાળના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન...
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠના (Gujarat Vidhyapith) કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધી (Gandhi) વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય મનસુખભાઈ સલ્લાને શ્રી...
ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાનાં સામલોદ, બબુંસર, ડભાલી અને કવિઠા ગામના ખેડૂતો નહેરમાં (Canal) સર્જાયેલા ભંગાણથી ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાયમાલ બન્યા છે....
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામેની T20 શ્રેણીથી (T20 Series) કરશે. બંને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ...
નવી દિલ્હી: 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને બંધ કરવાનો એટલે કે નોટબંધીનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી મંજૂરી આપી...
નવી દિલ્હી : છત્તીસગઢના (Chhattisgarh) નારાયણપુરમાં સોમવારે ધર્મ પરિવર્તનને (religion Conversion) લઈને ભારે બબાલ થઇ હતી. અહીં બે પક્ષો વચ્ચે ઉગ્ર સંઘર્ષ...
મુંબઈ: કોમિડી કિંગ કપિલ શર્મા (Comedy King Kapil Sharma) હર ઘરમાં ફેમસ છે. કપિલની સ્ટેન્ડઅપ કોમેડી ધ કપિલ શર્મા શોમાં (The Kapil...
નવી દિલ્હી: હોલીવુડના પ્રખ્યાત સ્ટાર જેરેમી રેનર રવિવારે એટલે કે નવા વર્ષના દિવસે એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં તેમને ગંભીર...
નવી દિલ્હી: ક્રિકેટ (Cricket) શોખીનો જાણતા જ હશે કે બોલ બાઉન્ડ્રીની (Boundry) બહાર જાય એટલે ફોર અથવા સિક્સ હોય છે. ક્યારેક ખેલાડીઓ...
મધ્યપ્રદેશના (MP) ગ્વાલિયર શહેરમાં એક 17 વર્ષની છોકરીએ તેના મિત્ર (Boy Friend) સાથે મળીને તેની માતા પર કથિત રૂપે છરી વડે હુમલો...
દમણ: (Daman) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા સંઘ પ્રદેશ દમણમાં વિકાસ અને પર્યટન ક્ષેત્રનો (Tourist Area) બહોળો વ્યાપ વધારવાના આશય...
સુરત: (Surat) સુરતમાં 30 કરોડના ખર્ચે 14 માળનો ટાવર (Tower) આ વર્ષે જ બની જશે. તેને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે....
મેલબોર્ન: સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ અને ન્યૂ યર (New Year) વિકેન્ડ પર આવતા હોવાથી દરેક પ્રવાસના...
સુરત: સોશિયલ મીડીયાના માધ્યમથી વિદેશી સાથે દોસ્તી કરવાનું ક્યારેક ભારે પડે છે. સુરતમાં આવો જ એક કિસ્સો બન્યો છે. સોશિયલ મીડિયા (Social...
જી -20ની થીમ પર સુરત સહિત રાજયમાં પતંગોત્સવ ઉજવાશેરાજયમાં જી -20 ની છીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરાશે, આ માટે કેબીનેટ બેઠક...
2023માં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 નો દુનિયા પર ઓછાયોચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક દેશોમાં તાજેતરના કોરોનાના કેસોમાં થયેલા વધારાને...
લદ્દાખ: કાશ્મીર (Kashmir) ખીણ અને લદ્દાખ (Ladakh) માં કડકડતી ઠંડી (cold) નો કહેર યથાવત છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) ના...
ઘટનાઓ એવી હોય છે જે દુનિયાના કોઇપણ ખૂણામાં ઘટી શકે છે. પરંતુ કેટલીક ઇવેન્ટ એવી હોય છે જે બનવાનું અગાઉથી જ નક્કી...
સુરત: દિલ્હીનાં (Delhi) ક્રિકેટ સ્ટેડિયમની પિચ ખરાબ થતાં રેલવેઝ (Railways) વર્સીસ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) અને રેલવેઝ વર્સીસ ત્રિપુરાની (Tripura) રણજી ટ્રોફી...
સુરત: સુરતના(Surat) સિંગણપોર-ડભોલી (Dabholi) વિસ્તારમાં આજે સવારે આગ (Fire) લાગી હોવાની ઘટના બની હતી. ડભોલી વિસ્તારના હરી દર્શન ખાડા પાસે આવેલી એક...
નવી દિલ્હી: ચીન (China) માં એક ભારતીય વિદ્યાર્થી (Indian Student) નું મોત (|Death) થયું છે. કોરોનાના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા ચીનમાં એક...
વડોદરા : થર્ટી ફર્સ્ટની નાઇટે શહેર શહેર મા એક તરફ નવા વર્ષની ઉજવણી ચાલતી હતી. યુવાધન નવા વર્ષ ને વધાવવા ડી જે...
વડોદરા : સોમાતળાવ વિસ્તારમાં રહેતા ભેજાબાજે 100થી વધુ ગાડીઓ ભાડે રાખવાનું કહીને ગીરવી મુકી દીધી હતી. જેનું બે માસનું નિયમિત ભાડૂ ચૂકવ્યું...
વડોદરા : નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે.ત્યારે સ્માર્ટ સિટી વડોદરા ફ્રી ગાર્બેજ સિટી બનશે કે કેમ ? જેને લઇ સવાલો ઉઠ્યા...
વડોદરા: વડોદરા શહેરમાં નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ વિવિધ ઘટનાઓ અને બનાવોથી શરૂ થયો હતો.રાત્રિ દરમિયાન માર્ગ અકસ્માત તો વહેલી સવારે આગની...
સુરત : 2022નાં વર્ષના ઉનાળામાં (Summer) અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (GIA) એ તેની એન્ટવર્પ (Antwerp) લેબોરેટરી બંધ કરી અને દુબઈમાં (Dubai) નવી ઓફીસ...
છોટાઉદેપુર:
છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.
આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.