રાજકોટ : ગુજરાતમાં અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટમાં વધુ ગરમી નોંધાઈ રહી છે. એપ્રિલના છેલ્લા પખવાડીયામાં રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાતો...
માઈક્રોનની સપ્લાય ચેઈન પાર્ટનર કંપનીને OCA પત્ર એનાયત, રાજ્યમાં વધશે ટેકનોલોજી અને રોજગારીગાંધીનગર,દેશને વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર...
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, જેમાં રાજકોટ રાજ્યનું...
સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ માટે 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ, 14 વર્ષની દીકરીઓને મફત રસી લેવા આરોગ્ય મંત્રીની અપીલગાંધીનગર,ગુજરાતમાં મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર...
અમદાવાદ : ગેરકાયદે ઓનલાઇન દવાના વેચાણ સહિતની વિવિધ માંગણીઓને લઈ ઓલ ઈન્ડિયા એર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા દેશવ્યાપી બંધનું એલાન આપવામાં...
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં નિરાશાજનક દેખાવ બાદ પ્રદેશ કોગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ગાંધીનગરમાં કોંગ્રેસના પરાજય બાદ...
આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન હવામાન ખાતા દ્વારા અમદાવાદમાં 8 થી 14મે સવારના 8:30 વાગ્યા સુધી...
નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યાગાંધીનગર,આવતીકાલે તા.7 મેના રોજ ઉજવાતા વિશ્વ એથ્લેટિક્સ દિવસ નિમિત્તે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલી પ્રગતિ...
ગાંધીનગર,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો આજથી પ્રારંભ થયો...
અમદાવાદ, દર વર્ષે ૮ મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસ નિમિત્તે ઉજવાય...