રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી પણ સ્વાર્થના સંબંધો જ કાયમી હોય છે. આ પાવર ગેમમાં જેની ગરજ હોય...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મેલોડ્રામા વચ્ચે હું તમારું ધ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મંગળવારે જે કહ્યું તેના તરફ દોરવા માંગુ છું....
મહારાષ્ટ્રમાં સત્તાપલટાનાં પ્રકરણમાં ઝડપી કાર્યવાહી કરીને મરાઠા નેતા શરદ પવારે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. ભત્રીજા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો UCC એટલે કે સમાન...
ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ૫૬ દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. ત્રણ હજારથી વધુ...
ભારત દેશનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના વૈવિધ્યનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દેશમાં અનેક ધર્મો,...
રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન સામે ભાડૂતી સૈન્ય વેગનરનો બળવો જેટલો ઝડપથી ભભૂકી ઊઠ્યો તેના કરતાં વધુ ઝડપથી શાંત થઈ ગયો છે. બળવાના...
આપણા દેશમાં કોઈ પણ મોટો પુરસ્કાર આપવામાં આવે તેનો વિવાદ પેદા કરવાની જાણે ફેશન થઈ રહી છે. તાજેતરમાં ૧૦૦ વર્ષથી દેશમાં વૈદિક...
વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અમેરિકાએ તેમને ગુજરાતનાં કોમી રમખાણોને કારણે વીસા આપવાનો ઇનકાર કરી દીધો હતો....
આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક વધી ગયો છે. આતંકવાદીઓએ તેમની ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં ખાલિસ્તાની...