IPL 2023ની પોતાની પ્રથમ મેચમાં (Match) પંજાબ કિંગ્સે કેકેઆર (KKR)ને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 7 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 191...
IPL 2023નો રોમાંચ ફરી શરૂ થવાનો છે. તમામ ટીમોની (Team) તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલ (IPL) ની 16મી સિઝન...
સુરત: સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (Surat District Cricket Association) આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર (GujaratMitra) સહિતનાં સહિયારા...
નવી દિલ્હી: એશિયા કપની (Asia Cup) યજમાની પાકિસ્તાન (Pakistan) પાસે જ રહે અને ભારતીય ટીમ (Indian Team) પણ એ ટૂર્નામન્ટમાં ભાગ લે...
નવી મુંબઇ : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની આજે શુક્રવારે અહીં રમાયેલી એલિમિનેટરમાં મુંબઇ ઇન્ડિયન્સે નતાલી સ્કીવર બ્રન્ટની 38 બોલમાં 72 રનની નોટઆઉટ...
IPL 2023 હવે ખૂબ જ નજીક છે. તેને શરૂ થવામાં માત્ર દસ દિવસ બાકી છે. પ્રથમ મેચ 31 માર્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર...
ગુજરાત: ક્રિકેટ (Cricket) રમતા લોકો પર તો જાણે કાળ મંડરાઈ રહ્યો હોય તેવી સ્થિત સર્જાઈ છે. છેલ્લાં કેટલા સમયથી ક્રિકેટ રમતા રમતા...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) અહીં રમાયેલી એક મેચમાં ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) લૌરા વોલવાર્ટ અને એશ્લે ગાર્ડનરની અર્ધસદીઓની મદદથી 20...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) ટોપ ઓર્ડરના ખરાબ પ્રદર્શનને કારણે મૂશ્કેલીમાં મૂકાયેલી યુપી વોરિયર્સની ટીમને...
અમદાવાદ : ભારતના (India) સ્ટાર બેટ્સમેન (Batsman) વિરાટ કોહલીએ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથેની વાતચીતમાં એવું સ્વીકાર્યું હતું કે લાંબા સમયથી...