અમદાવાદ: (Ahmedabad) વાયદાઓની ભાજપા (BJP) સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં (Gujarat) સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી છે. પ્રદેશ...
સુરત: (Surat) સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીના એક ખાતાના ધાબા ઉપર સાથી કર્મચારીએ મિત્રને (Friend) જ માથામાં પથ્થર ના ઘા કરી મોતને ઘાટ ઉતારી...
નવી દિલ્હીઃ (New Delhi) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ફરાર સહયોગી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને (Goldy Brar) ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે...
સુરત (Surat) રેલવે સ્ટેશન ઉપર કોસંબા ના એક મોબાઇલ શોપના (Mobile Shop) વેપારીએ લેણદારોની (Debtors) પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા...
સિડની: (Sydney) ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની (Retirement) જાહેરાત...
નવી દિલ્હી: (New Delhi) નવા વર્ષની પહેલી સવારે ઈસરોએ એક અદભૂત સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ...
સુરત (Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારના દિવાળી બાગ ફ્લેટ નીચે પાર્ક (Park) કરેલી એક કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા...
સુરત : શહેરના સચિન વિસ્તારમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું...
ભરૂચ: નવા વર્ષનો પહેલો દિવસ ભારે મુશ્કેલીઓને લઈને સામે આવ્યો છે. શહેર, ગામડાં, હાઈવે તમામ ઠેકાણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે....
નવી દિલ્હી: નવા વર્ષના પહેલાં દિવસે જાપાનમાંથી એક ચિંતાજનક સમાચાર સામે રહ્યા છે. અહીંના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે....
સુરત: ન્યૂ ઈયરના સેલિબ્રેશનમાં (NewYearCelebration) દારૂ (Liquor) પીને છાકટા થનારાઓને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે (SuratCityPolice) ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો હતો....
સુરત(Surat): ભેસ્તાન (Bhestan) રેલવે ટ્રેક નજીક નજીવી બાબતે થયેલા ઝઘડામાં રીક્ષા ચાલક સહિત 4-5 જણા એ એક શ્રમજીવીને નવા વર્ષની રાત્રે ચપ્પુના...
સુરત : BRTS અને સિટી બસ ચાલકોની આજે ત્રીજા દિવસે પણ હડતાળ (Strike) યથાવત રહી હતી. કેન્દ્ર સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવમાં આવેલા...
સુરત(Surat) : નવા વર્ષની (NewYear) પહેલી રાત્રે આગજનીની (Fire) ઘટના શહેરના ભાઠેના વિસ્તારમાં બની હતી. ભાઠેના રાજા નગર કબ્રસ્તાન સામે લાકડાનું બે...
ગાંધીનગર : ઉત્તર – પશ્વિમી પવનના કારણે આજે વિદાય લઈ રહેલા 2023ના વર્ષના અંતિમ દિવસે એટલે કે 31મી ડિસેમ્બરે રાજયમાં ઠંડી યથાવત...
સુરત (Surat) : નવા વર્ષની (NewYear) વેલકમ કરવાની ઉજવણી દરમિયાન લોકોમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકો થર્ટી ફર્સ્ટની...
ગાંધીનગર : એસીબી દ્વારા લાંચ લેતા સરાકરી બાબુઓ સામે કેસ કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને આજે રેલ્વેના વલસાડના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર...
કાલોલ તા.૩૦કાલોલ મુકામે નિશાચરો નિયમિત પણે સક્રિય હોવા છતાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓના બનાવોમાં મહદ અંશે ઘટાડો થયો તે મધ્યે વધુ એક...
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના હજારો લોકોના મૃત્યુ પામ્યા છે. હાલ...
દાહોદ, તા.૩૦દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક વિધ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે તો કેટલાક કામોતો પૂર્ણ થવા પામ્યા છે આ...
આણંદ, તા. 30શાળા કોલેજમાં જતી દીકરીઓને રોડ રોમીયોનાં ત્રાસ કે શાળા કોલેજની અંદર સગીર દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ધટનાઓ બનતી...
બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલ શરૂ થઈ છે. જેડી (યુ) ના પ્રમુખ લાલનસિંહે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમાર...
આણંદ, તા. 30નવા વર્ષના પ્રથમ દિવસને આવકારવા માટે મનાતી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટેના ઠેર-ઠેર આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે મહિસાગર નદીના...
ભારતરત્ન, બંધારણના ઘડવૈયા પ્રથમ કાયદા મંત્રી ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં તમામને સમાન હક્ક આપ્યા છે તે પછી દાયકાઓ પછી દલિતોને શેરીમાં ચપ્પલ,...
રમણ પાઠકે “રમણભ્રમણ” ન મે ‘ગુજરાતમિત્ર’મા ૩૭/૩૮ વર્ષ સુધી કોલમ લખી, અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોની સામે, એક યુનિવર્સિટી પણ ના કરી શકે...
શાળાઓમાં અભ્યાસ કરતાં ર્વ વિદ્યાર્થીઓ સામાજિક દૃષ્ટિએ અલગ ન પડે અને એકસરખા દેખાય તે પ્રમાણેનો યુનિફોર્મ પહેરવા અંગેનો આગ્રહ રાખવામાં આવ્યો છે...
આજે ૩૧ મી ડિસેમ્બર છે.વર્ષનો છેલ્લો દિવસ.દર વર્ષે થાય તેમ આ વર્ષે પણ બધાં કહેશે, અરે વર્ષ કયાં પૂરું થઇ ગયું ખબર...
હું જાણું છું તે તમામ ભારતીય રાજ્યોમાંથી, કેરળમાં સૌથી વધુ સક્રિય નાગરિક સમાજ સંગઠનો છે, જે સરકારો અને રાજકીય પક્ષોથી સ્વતંત્ર રીતે...
ભારતનો પડોશી દેશ પાકિસ્તાને વર્ષ ૨૦૨૩ દરમિયાન હેડલાઇન્સમાં રહ્યો. પછી તે આર્થિક કટોકટી હોય, ખાદ્ય કટોકટી હોય, જનઆક્રોશ હોય, રાજકીય ધરપકડ હોય...
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે, અયોધ્યાની આસપાસના પર્યટનમાં વધારો થશે, આનાથી સમગ્ર દેશમાં ધાર્મિક પર્યટનને વેગ મળશે. હજી પણ દેશમાં દરેક અન્ય...
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
અમદાવાદ: (Ahmedabad) વાયદાઓની ભાજપા (BJP) સરકાર છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં (Gujarat) સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ આ વાત કરી હતી. દોશીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ.ના એલ.પી.જી. ગેસ સિલિન્ડરની (Gas Cylinder) જાહેરાતો કરાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના ૬૧,૩૫,૪૮૭ ગેસ કનેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર અન્યાય કરી રહી છે.
પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરાઈ રહી છે. બીજી બાજુ ગુજરાતના ગેસ કનેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરીને ગુજરાતને અન્યાય કરી રહી છે. પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.
ડો. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે? ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ ૪૦ લાખ ગેસ કનેક્શનમાંથી ૩૫ ટકા એટલે કે ૧૪ લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીની માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારીમાંથી રાહત મળશે ?