અફઘાનિસ્તાન (Afghanistan) સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે આખરે રવિવારે સાંજે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર વન વિભાગના (Forest Department) અધિકારીઓ અને ડબલ્યુસીસી મુંબઈની સંયુક્ત ટીમે કપરાડા- નાશિક માર્ગ ઉપર દિક્ષલ ગામ...
ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ઝઘડીયા GIDCમાં ટેન્જેન્ટ સાયન્સ કંપનીમાં (Company) રવિવારે નાઇટ્રિક એસિડની ટેન્ક નજીક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે વેળા ટેન્કમાંથી...
નવી દિલ્હી: (New Delhi) ભારે ઠંડી અને હિમવર્ષા વચ્ચે મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પાકિસ્તાન અને ચીન બંનેને એક સાથે ચોંકાવી...
માલદીવ સરકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ મરિયમ શિઉના સહિત તેના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા છે. માલદીવના...
મુંબઇ: અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ મુંબઈ પોલીસે આ મામલે ફિલ્મના નિર્માતાઓ...
અયોધ્યા: (Ayodhya) 22 જાન્યુઆરીને લઈને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) એલર્ટ છે. રાજ્યની (Uttar Pradesh) એજન્સીઓ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓએ પણ જિલ્લામાં ધામા નાખ્યા...
અમદાવાદ: આજથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો (International Kite Festival 2024) થયો છે. જેનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ખાતે આજે સવારે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે (BJP) મોટી જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસને (Congress) જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હાર...
રાંચી: ઝારખંડના (Jharkhand) સીએમ હેમંત સોરેન સામે ED તપાસ કરી રહી છે. હાલમાં જ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાના એક ધારાસભ્યએ (MLA) પણ...
નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય રઇશો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેની સંપત્તિની દોડ દરરોજ નવા વળાંક લઈ રહી...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજથી ગુજરાતના (Gujarat) 2 દિવસના પ્રવાસે...
મુંબઇ: રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’એ (Animal) બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સને ‘એનિમલ’ ખૂબ જ પસંદ...
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને (Indian Air Force) મોટી સફળતા મળી છે. વાસ્તવમાં એરફોર્સે પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ (Kargil...
અયોધ્યા: રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમગ્ર દેશના લોકો રામલલાની મૂર્તિના દર્શન કરવા...
નવી દિલ્હી: જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત લીધી છે ત્યારથી તે ભારત (India) સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્રેન્ડ...
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ક્રિકેટના મેદાન પર તેમની શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ અને મેદાનની બહાર સાદા જીવન જીવવા માટે...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી (Election) માટે મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) ખાલિદા ઝિયાની મુખ્ય વિપક્ષી...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી (Job) કરતી મહિલાઓને પીરિયડ્સ (Periods) દરમિયાન ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવ આપવામાં આવે તેવી...
સુરત: (Surat) પાંડેસરામાં શનિવારે સાંજે રીક્ષામાં (Rickshaw) બેઠેલા યુવાન અને માનસિક બિમાર વચ્ચે કોઇ કારણ સર ઝગડો (Quarrel) થયા બાદ વાત હાથાપાય...
ઉમરગામ: (Umargam) સરીગામ જીઆઇડીસી (GIDC) સ્થિત ઓઇલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ (Fire) લાગતા બે મહિલા સહિત પાંચ જેટલા કામદારો દાઝી જતા...
સુરતઃ (Surat) ભારત સરકારના (Government) મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા (Cleanliness) રહે એ માટે દર વર્ષે સ્વચ્છ...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ-પૂર્વીય અરબ સાગર તથા લક્ષદ્વીપની આજુબાજુ એક ચક્રવાતી હવાનું દબાણ બનેલુ છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્વિમ તથા ઉત્તર તરફ એક ટ્રફ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ગોયંદી ભાઠલા ગામે યુવકને તેના સાવકા ભાઈએ ચપ્પુથી (Knife) હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં ચકચાર મચી...
ભરૂચ: (Bharuch) વાગરાના સાયખા કેમિકલ ઝોન (Chemical Zone) સ્થિત વિઆન કેમઝોન કંપનીમાં (Company) પ્રોડક્શન પ્લાન્ટના રિએક્ટરમાં સાફસફાઈ કરવા ઊતરેલા ૨૦ વર્ષના કામદારનું...
ભારતીય રેલ્વેએ (Indian Railway) રામ મંદિરના અભિષેક બાદ અયોધ્યા (Ayodhya) પહોંચનારા શ્રદ્ધાળુઓને (Devotees) સુવિધાજનક મુસાફરી આપવા માટે ખાસ તૈયારીઓ કરી છે. રેલવે...
ભારતીય નૌકાદળની (Indian Navy) બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. શુક્રવારે ઉત્તર અરબી સમુદ્રમાં (North Arabian Sea) અપહરણ કરાયેલા જહાજમાં ફસાયેલા...
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પરવાનગી વિના ગેરકાયદેસર ચાલતા ગર્લ્સ હોમમાંથી 26 છોકરીઓના ગાયબ થઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ યુવતીઓ ગુજરાત,...
સુરત: શહેરમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. શહેરના ડીંડોલી ગોડાદરા બ્રિજ પાસે શનિવારે બપોરે 3.40 કલાકે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો...
સુરત(Surat): રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) સુરતની એક સહકારી બેન્ક (CoOperativeBank) સામે કડક કાર્યવાહી કરી છે. નિયમોના ઉલ્લંઘન બદલ બેન્ક સામે રૂપિયા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
અફઘાનિસ્તાન (Afghanistan) સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે આખરે રવિવારે સાંજે ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેઓ ટી-20 ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે તેઓ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. જેના કારણે ટીમની કમાન ODI કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) સોંપવામાં આવી છે, જેઓ 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ બાદ આ ફોર્મેટની પોતાની પહેલી મેચ રમશે. વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ પરત ફર્યો છે, તેની છેલ્લી મેચ પણ રોહિત શર્મા સાથે હતી.
અફઘાનિસ્તાન સામે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં રમ્યા બાદ અત્યાર સુધી ટીમ માટે કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. પરંતુ હવે આ બંને ખેલાડીઓ T20 ટીમમાં પરત ફર્યા છે. બીજી તરફ શિવમ દુબે, સંજુ સેમસન અને અક્ષર પટેલ ટી-20 ટીમમાં પરત ફર્યા છે.
ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. બીજી મેચ ઈન્દોરમાં રમાશે જ્યારે શ્રેણીની છેલ્લી મેચ બેંગલુરુમાં 17 જાન્યુઆરીએ રમાવાની છે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે આ પહેલી T20 સિરીઝ છે. આ પહેલા ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે જ્યારે એક મેચ રમાઈ શકી નથી.