વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ અને એમ.જી.વી.સી.એલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ સુખસર પંથકમાં ઓપરેશનમાં 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ...
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ઘરકંકાસથી ત્રાસેલા એક પતિએ પત્ની અને સાસુને સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. પત્ની જ્યાં કામ...
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક વ્યસ્ત રસ્તો અચાનક જમીનમાં ધસી ગયો, જેના કારણે 50 મીટર ઊંડો ભૂવો બની ગયો હતો. થાઇલેન્ડની વજીરા હોસ્પિટલની...
દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે સ્વામી ચૈતન્યનંદ દ્વારા દુષ્કર્મ કરાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ...
ગઈકાલે તા. 23 સપ્ટેમ્બરને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં એક રસપ્રદ ઘટના બની, જ્યારે દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ હિન્દુ શબ્દ...
આસામી સંગીત સુપરસ્ટાર ઝુબિન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ૫૨ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પૂર્વ ભારત મહોત્સવ માટે...
નેપાળમાં Gen-Z આંદોલન દરમિયાન થયેલી હિંસા દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલાનાથ ખનાલની પત્ની રવિ લક્ષ્મી ચિત્રકર ગંભીર રીતે દાઝી ગઈ હતી. કાઠમંડુમાં...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને મહાભારતના યુદ્ધની કથા કહેવાની શરૂઆત કરી. બધા શિષ્યોને થયું કે આ આખી કથા અમને ખબર છે તો પછી...
દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચકચાર મચાવનારી વિમાન દુર્ઘટના આપણા ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર બની તેને ત્રણ મહિના કરતા વધુ સમય થઇ...
20 સપ્ટેમ્બરના રોજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કુશળ કામદાર પરમિટના ખર્ચમાં 50 ગણો વધારો કરીને 1,00,000 યુએસ ડોલર કરવાની જાહેરાત કરીને ટેક....
મીડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮–૧૨ ધોરણ પાસ અને ક્યારેક જેલવાસ ભોગવી ચુકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે...
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાન ખોટા આક્ષેપો કરીને મંચનો દુરુપયોગ કરે છે. જ્યારે...
મા અંબા, જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી. નવદિવસ સુધી રઢીયાળી રાતે ખેલૈયા ગરબે ઘૂમતા હોય છે. અસલ પ્રાચીન શેરીગરબા તો હવે...
સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા અને વિઝા ફ્રોડ અટકાવવા માટે ગેરપ્રવાસી કામદારો પર ખાસ પ્રકારના નિયંત્રણો લાદતો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 20થી વધુ વર્ષોના...
વૈશ્વિક સૂચકાંક બહાર આવતો હોય છે. આ બધા સૂચકાંકોમાં એક વાત સામાન્ય હોય છે કે, આપણાં દેશને છેલ્લેથી ક્રમ આપ્યો હોય છે....
૧૮૮૭માં વઢવાણ નજીકનાં એક ગામે જન્મેલ સ્વામી આનંદ (મૂળ નામ: હિંમતલાલ દવે) એ નાની વયે ગૃહત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. પરંતુ...
દુનિયામાં પેટ્રોલિયમનો વપરાશ વધી રહ્યો છે. મોટાભાગના ઓટોમોબાઇલ માલિકોએ સમાચારથી ચોંકી ગયા કે એપ્રિલ 2025 થી તેઓ જે પેટ્રોલ ખરીદી રહ્યા છે...
બીજા નોરતે અહીં આશરે એક હજાર બાળકો ગરબે ઘૂમતા હતા (પ્રતિનિધિ) વડોદરા તા.23 શહેરના ગોત્રી સેવાસી રોડ પર પ્રિયા ટોકિઝ રોડ ઉપર...
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્રમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધોનો અંત લાવ્યો છે. યુએનમાં...
વડોદરામાં શહેરી વિકાસ માટે મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ શહેરમાં પેવરબ્લોક, બ્રિજ અને સ્ટ્રીટ લાઈટ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન વડોદરા...
બંગાળની ખાડી પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ ને કારણે આગામી તા.25 સપ્ટેમ્બર સુધી તેમજ તા.28 સપ્ટેમ્બર થી 04 ઓક્ટોબર દરમિયાન હળવા થી મધ્યમ...
ક્રિકેટના દિગ્ગજ ‘હેરોલ્ડ ડિકી બર્ડ’ નું 92 વર્ષની વયે અવસાન થયું છે. બર્ડે તેમની કારકિર્દી દરમિયાન 66 ટેસ્ટ અને 69 વનડેમાં અમ્પાયરિંગ...
દેશની ટોચની ત્રણ ઓટોમોબાઈલ કંપનીઓ મારુતિ, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સે નવરાત્રિના પહેલા દિવસે રેકોર્ડ 51,000 કાર વેચી નાંખી. 22 સપ્ટેમ્બરથી અમલમાં આવનારા...
સમારકામ હેતુ આગામી 15 દિવસ સુધી ફાટક નં 244 બંધ રહેશે રાહદારીઓ અને વાહનચાલકો ફાટક નંબર 245 ,246 અને આર.ઓ.બી.રણોલીનો ઉપયોગ કરી...
એક જ દિવસે માણેજા વિસ્તારમાંથી બાઇક ચોરી, બે વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ચેન ની ચોરી રાજકોટથી વડોદરા આવ્યા બાદ માણેજા વિસ્તારમાંથી બાઈકની...
71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સાઉથના દિગ્ગજ કલાકાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જવાન ફિલ્મ માટે શાહરૂખખાનને અને...
અયોધ્યામાં સદીઓ જૂનો મંદિર-મસ્જિદ વિવાદ સમાપ્ત થઈ ગયો છે. વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવામાં આવ્યું છે, અને તેને સતત ભવ્ય રીતે...
2025ના એશિયા કપમાં ભારત સામેની બીજી હારથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં મુકાયું છે. આ હાર બાદ ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને 1992ના વર્લ્ડ...
હાલમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો પ્રશ્ન એ છે કે શું સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાન પોતાની જૂની સાયકલને વિદાય આપીને...
મધ્યપ્રદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખંડવાથી માહિતી મળી છે કે કબ્રસ્તાનમાં સતત કબરો ખોદી કાઢવામાં આવી રહી છે અને આ કામ...
હવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મોબાઈલ OTP વગર નહિ મળે, જાણો શું છે આ નવો ફેરફાર..?
ગોધરા પાલિકાની ‘વોચ’ માત્ર કાગળ પર? મેસરી બ્રિજ નીચે દંડની ચેતવણી આપતું બોર્ડ જ કચરામાં ફેંકાયું!
MCD પેટાચૂંટણીમાં AAPને 3 બેઠકો મળતાં કેજરીવાલ ખુશ, જાણો શું કહ્યું..?
સોશિયલ મીડિયાથી સંપર્ક બાદ લવ મેરેજ, હવે યુવતીનું ભેદી મોત
ખાતમુહૂર્ત બાદ કોઈ કામગીરી નહીં, વડોદરાની શાળાઓના બાંધકામ મહિનાઓથી ઠપ્પ
UPમાં રોહિંગ્યા ઘુસણખોરો પર મોટું એક્શન શરૂ, યોગી સરકાર તમામ વિભાગોમાં ડિટેન્શન સેન્ટર બનાવશે
ખડકી ટોલનાકા પાસે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી કાર મુકી ડ્રાઈવર ભાગી ગયો
વડોદરા : સસ્તામાં સોનું અપાવવાનું કહીને ચાર કર્મચારી પાસેથી સહકર્મીએ જ રૂપિયા 13.85 લાખ ખંખેર્યા
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે તૂટ્યો, 90.14ના સૌથી નીચલા સ્તરે પહોચ્યો
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસમાં 11 લોકોને બચકા ભર્યા
દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામો: BJPએ 7, AAPએ 3, કોંગ્રેસ અને AIFBએ 1-1 બેઠક જીતી
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક માર્ગ અકસ્માત: રાજૌરીમાં કાર રેલિંગ સાથે અથડાતાં 2ના મોત, 3 ઘાયલ
ભાવનગરમાં કાળુભાર રોડના હોસ્પિટથી ભરેલા કોમ્પ્લેક્સમાં ભયંકર આગ, હોસ્પિટલોના દર્દીઓને તાત્કાલિક ખસેડાયા
દાવા-દલીલનું સમીકરણ
કહાની ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથની…
કુચલ કુચલ કે ન ફુટપાથ કો ચલો ઇતનાયહાં પે રાત કો મજદૂર ખ઼્વાબ દેખતે હૈં- અહમદ સલમાન
પિતાનો સંદેશ
કેન્સરના ઈલાજ માટે mRNA વેક્સિનના સફળ પ્રયોગથી નવી આશા
સામાજિક કાર્યનું વ્યવસ્થાપન : એક નવો પડકાર
અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સથી ઓલિમ્પિક્સ સુધી
શિયાળો બેસી ગયો: ગુજરાતને કદાચ બહુ ઠંડીનો સામનો નહીં કરવો પડે
સંચાર સાથી એપનો ઉપયોગ નાગરિકોની જાસૂસી કરવા માટે થશે?
બે પેઢી વચ્ચે અંતર
કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીને જોવા જીવ જોખમમાં મુક્યો,ત્રિપુટીએ કાફલા પાછળ બાઈક દોડાવી
બીએલઓની સમસ્યાનો ઉકેલ
વિકસિત ભારત માટે આયાતી ચીજવસ્તુનો ઉપયોગો ઓછો કરો
શિયાળાની ઋતુમાં વસાણાંના ફાયદા!
જે દેશમાં સારા કામની કદર ન હોય, ખરાબ કામની સજા ન હોય તેની દયા ખાજો
ફ્લાઈટો રદ થવાનો સિલસિલો યથાવત, મુંબઈ – વડોદરા – મુંબઈની ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ
વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે
વીજ કંપનીની જી.યુ.વી.એન.એલ અને એમ.જી.વી.સી.એલની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યુ
સુખસર પંથકમાં ઓપરેશનમાં 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરી 105 કનેક્શનમાં ગેરેરીતિ ઝડપી પાડી
( પ્રતિનિધિ ) સુખસર,તા.24
ફતેપુરા તાલુકાના ફતેપુરા,સુખસર,બલૈયા આફવા ગામમાં જી.યુ.વી.એન.એલ તથા એમ.જી.વી.સી.એલ. ની સંયુક્ત મેગા ચેકિંગ ડ્રાઈવ દરમિયાન 1975 જેટલા વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 105 જેટલા વીજ મીટરમાં ગેરરીતી ઝડપી વીજ ચોરીની કુલ 1 કરોડ 95 લાખ રૂપિયા જેટલી માતબર રકમની વીજ ચોરી બહાર આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સોમવારના રોજ ફતેપુરા તાલુકામાં જી.યુ.વી.એમ.એલ અને એમ.જી.વી.સી.એલના સંયુક્ત મેગા ચેકિંગ ફતેપુરા,બલૈયા,સુખસર,આફવા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 57 જેટલી ટીમો દ્વારા 1975 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા.તે પૈકી 105 જેટલા વીજ મીટર કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી.જેમાં વીજ મીટરમાં ચેડા કરેલ મીટર 74, સેક્શન 126 હેઠળ બુક કરેલ કેસ 9,ડાયરેક્ટ વીજ ચોરી સેક્શન 135 હેઠળ બુક કરેલ કેસ 22 જેટલા મળી આવ્યા હતા.વિવિધ પ્રકારે વીજ ચોરી કરતા વીજ ચોરોને માત્ર એક દિવસમાં કુલ રકમ આશરે 1 કરોડ 95 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી લઇ કસૂરવાર વીજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વીજ ચોરીમાં જપ્ત કરેલ શંકાસ્પદ 20 મીટરોની તપાસ લેબોટરીમાં કરવામાં આવશે.તેમજ આવનાર સમયમાં પણ વીજ ચોરો ઉપર બાજ નજર રાખી આગામી સમયમાં પણ વીજ ચેકિંગ ચાલુ રહેશે તેમ જ વીજ ચોરી કરતા લોકો ઉપર કાયદાકીય ગાળીયો કસવામાં આવશે તેમ જાણવા મળે છે.