અંકલેશ્વર,ભરૂચ: (Bharuch) ‘એક ફૂલ દો માલી’ની જેમ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં (Love Affair) સારંગપુર ગામે ખૂની ખેલ ખેલાયો છે. અંકલેશ્વર નજીક સારંગપુર ગામે...
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ (Israel and Hamas War) વચ્ચે અમેરિકા (America) અને બ્રિટન યમન પર સતત હુમલા કરી રહ્યા છે. અમેરિકા અને...
દ્વારકાઃ (Dwarka) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા પાણીમાં જઈ ભગવાન કૃષ્ણની નગરીના (Krishna Nagri) દર્શન કર્યા હતા. તેમણે...
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કઠુઆ રેલવે સ્ટેશન (Railway Station) પર એક માલગાડી (Goods Train) અચાનક ડ્રાઈવર વગર ચાલવા લાગી હતી. ટ્રેન કઠુઆ સ્ટેશનેથી...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હીમાં રખડતા કૂતરાઓનો (Street Dog) ત્રાસ સતત વધી રહ્યો છે. શનિવારે રાત્રે તુગલક રોડ વિસ્તારમાં દિવ્યાંશી નામની...
*માતાએ ઇન્સ્ટા ચેક કરવા મોબાઈલ લેવા જતા પુત્રે સોશિયલ મીડિયાની તમામ ચેટ ડિલીટ કરી નાખી *ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા પિતાએ ઠપકા આપતા...
સુરત: (Surat) રશિયા યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War) સુરતના યુવાનનું મોત થયું છે. સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું યુદ્ધ દરમિયાન મોત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતમાં કરોડોની ભેટ આપવાના છે. ત્યારે તેમના દિવસની શરુઆતમાં...
*શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બેન્કરોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી, ઇમારત નીચે પાર્ક કરેલી કાર દબાઇ* વડોદરાના માંડવીમાં શનિવારની રાતે...
સુરત: અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા શ્રીરામ...
*મહાસુદ પૂનમે મંદિર પરીસર ‘જય મહારાજ’ના જય ઘોષથી ગૂંજી ઉઠ્યુ *સાંજે 6 વાગ્યાના ટકોરે ભક્તો મંદિર પરિસરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયા...
લેપ્રસી ગ્રાઉન્ડ પર કાર્ડિયાક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલમાં સ્પાઈન, કિડની અને આંખની હોસ્પિટલ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટથી...
ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં કાળા કારોબારનો પર્દાફાશ, SOGને તપાસ સોંપાઈ
સુરત: (Surat) શનિવારે વહેલી સવારે શહેરના હજીરાના (Hazira) અદાણી પોર્ટ (Adani Port) ખાતે બે લોડેડ ડમ્પરો સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીમાં (GIDC) લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી (Security Agency) ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામા રેલવે ક્રોસિંગ (Railway Crossing) 109 પાસે કાનમાં ઈયરફોન નાખી ગીત સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહેલા વૃદ્ધ શ્રમજીવીને ટ્રેનની...
ભરૂચ: (Bharuch) ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં (Congress) બળવાની સ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. આ અંગે મર્હૂમ...
મુખ્યમંત્રી યોગી (CM Yogi) આદિત્યનાથે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભરતી પરીક્ષા-2023 રદ્દ કરી દીધી છે અને...
પર્સનલ અને બિઝનેસના ઉપયોગ માટે વપરાતું Gmail (Gmail) બંધ થવાની વાત પર ગૂગલે (Google) સ્પષ્ટતા કરી છે. એક્સ પર મુકાયેલા મેસેજ અને...
નવી દિલ્હી : અંગ્રેજોના જમાનાથી ચાલી આવતા કાયદાને હવે ભારત સરકારે તિલાંજલી આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે (Central Govt) આજે તા....
આલિયા ભટ્ટની (Alia Bhatt) વેબ સિરીઝ (Web Series) પોચર ઓટીટી (OTT) પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે...
નવી દિલ્હી: વર્ષ 2022 માં Google Wallet ના આગમન સાથે ‘GPay’ એપ્લિકેશન દરેક યુઝર્સની પહેલી પસંદગી બની ગઈ હતી. હવે કંપનીએ આ...
નવી દિલ્હી: ગો ફર્સ્ટ એરલાઈન્સની (GoFirst Airlines) મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સ્પાઇસ જેટના સીએમડી અજય સિંહ અને બિઝી બી એરવેઝે (Busy...
સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ગલુડિયાને બિસ્કીટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતાં ડિંડોલીના 4 વર્ષના બાળકને (Kid) હડકવા (Rabies) થઈ જતાં તેનું...
ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ (Virus) બાદ અમેરિકામાં (America) એક નવો વાયરસ લોકોને પરેશાન કરી રહ્યો છે. આ વાયરસનું નામ નોરોવાયરસ...
નડિયાદ ટાઉન અને પશ્ચિમ PIને લીવ રીઝર્વમાં મૂક્યાનું કારણ સામે આવ્યુત્રણ પોલીસ ઈન્સપેક્ટર મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા હોવાનો વીડિયો વાયરલ
ભરૂચ: )Bharuch) જંબુસર માઈનોર-૧ અને ૨ જે વેડચથી નીકળે છે જેનો લાભ ડાભા ભાણખેતર જંબુસરના ધરતીપુત્રોને (Farmers) મળવો જોઈએ પરંતુ સ્થિતિ તેનાથી...
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં (Kasganj District) એક મોટો માર્ગ અકસ્માત (Accident) થયો છે. શનિવારે સવારે લગભગ 10 વાગ્યાના સુમારે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર...
સુરત: સોશિયલ મીડિયા (SocialMedia) પર વાયરલ (Viral) થવાના ક્રેઝમાં ટીનએજર્સમાં વાહનો પર જોખમી સ્ટંટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ...
સુરત: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના સંગઠનમાં પાયાગત ફેરફાર કરી ચૂંટણી લડવા માટે કમર કસી રહ્યાં...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
અંકલેશ્વર,ભરૂચ: (Bharuch) ‘એક ફૂલ દો માલી’ની જેમ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં (Love Affair) સારંગપુર ગામે ખૂની ખેલ ખેલાયો છે. અંકલેશ્વર નજીક સારંગપુર ગામે ડીવોર્સી પ્રેમિકા અને પ્રેમીને બીજા પ્રેમીએ મોતના ઘાટ ઉતારી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં પ્રેમી પંખીડાની નિવસ્ત્ર લાશ ઘરમાં પડી હતી. હત્યા કરીને હત્યારો ફરાર થઇ ગયો હતો. જોકે બાદમાં તેને અફસોસ થતા પોલીસ સમક્ષ હાજર થઇ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
અંકલેશ્વરના સારંગપુર ગામે ૨૪મી ફેબ્રુઆરીએ સાંજે આંબોલી ગામની ડીવોર્સી મહિલા અનિતા રાજનભાઈ વસાવા (ઉ.વ.૨૮) ઝઘડિયાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમાભાઈ વસાવા સાથે ઘરમાં હતી. ત્યારે રાણીપુરા ગામનો અનિતાનો બીજો પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો. રોહન પ્રેમિકા અનિતાને તેના બીજા પ્રેમી સાથે કઢંગી હાલતમાં જાઈને ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે લાવેલા છરાથી અનિતા અને હિતેશ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. હિતેશને ગુપ્તાંગના ભાગે છરાથી ઘા કરી હત્યા કરી નાંખી હતી. અનિતાને પણ છરાથી ઘા કરી મોતના ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનામાં બે સંતાનની માતાને બે અલગ-અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. છૂટાછેડા થયા બાદ અનિતા વસાવા પ્રેમી રોહન વસાવા સાથે લીવઈનમાં રહેતી હતી. રોહન સાથે ઝઘડો થતા અનિતાએ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો. રોહન ઘરે ન હોવાથી અનિતાએ તેના બીજા પ્રેમી હિતેશને મળવા બોલાવ્યો હતો. ત્યારે વહેલી સવારે અચાનક ઘરે આવેલા રોહન વ,ાવાએ અનિતા અને હિતેશ વસાવાને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. રોહને છરાના ઉપરા છાપરી ઘ ઝંકી બન્નેની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ રોહન રાણીપુરા ગામે પહોંચી ગયો હતો. જોકે, અફસોસ થતા પોલીસ મથકે સરન્ડર કરીને હત્યાની કબુલાત કરી હતી. પોલીસે ઘટનાની જીણવટભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની ધરપકડ કરી બંને મૃતદેહોનું પીએમ કરાવ્યું હતું.
હત્યાનો ભોગ બનનાન અનિતાને બે પુરોષો સાથે પ્રેમ સબંધ રાખવાનું ભારે પડયું
FIRમાં જણાવેલી વિગતો મુજબ મોતને ભેટેલી અનીતા વસાવાના પહેલા રાજપીપળામાં મનોજ પરમાર સાથે લગ્ન થતા માત્ર ત્રણ વર્ષમાં છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ તે રાણીપુરાના રોહન વસાવા સાથે સાથે પ્રેમ સંબંધ બાંધીને સારંગપુરમાં રૂમ રાખીને લીવઈન રીલેશનશીપમાં રહેતી હતી. ત્યારબાદ શનિવારે રોહન વસાવા અને અનીતા વસાવા સાથે બોલાચાલી થતા રોહન વસાવાને કાઢી મુક્યો હતો. જો કે રાણીપુરાનો બીજો પ્રેમી હિતેશ સોમાભાઈ વસાવા સાથે અનીતાના પ્રેમ સંબંધ હતા. શનિવારે રોહન ઘરે ન હોવાથી અનિતાએ હિતેશને મળવા બોલાવ્યો હતો અને અચાનક રોહન આવી પહોંચતા બન્ને હત્યા કરી નાંખી હતી.