નવસારી : ગત 23મીએ નવસારીની હોટલમાં અંગતપળ માણવા આવેલા પ્રેમી પંખીડાઓને શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો હતો. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને...
વાઘોડિયા રોડ, મહાવીર હોલ ચારરસ્તા , સરદાર એસ્ટેટ ચોકડી, બાપોદ ચારરસ્તા, ઉમા ચારર રસ્તા સહિત સોમાતલાવ અને ગુરુકુલ ચારરસ્તા વિસ્તારની હાલત બગડી...
બોલો હવે આમાં કોની ભૂલ પાલિકાએ આપેલા કોન્ટ્રાકટની કે ખુદ પાલિકાની? વડોદરા શહેરને બરબાદ કરનારા પાલિકા તંત્રના પાપે પ્રિમોન્સુનના નામે પ્રજાને છેતરવાનું...
આજરોજ વરસતા વરસાદ વચ્ચે વાઘોડિયા રોડ ઋષિ પાર્ક ચાર રસ્તા પાસે જીઓ કંપનીનો મોબાઈલ ટાવર આગની લપેટ માં આવી ગયો હતો ....
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઘણા બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે બળવાખોરો સામે કાર્યવાહી કરી છે. ભાજપે...
શહેરના પૂર્વ સ્થાયી ચેરમેને સ્થાનિકોની રજૂઆતો ન સાંભળી મનમાની કરી રોડ ઉંચા કરાવી દેતાં આ વિસ્તારમાં નજીવા વરસાદમાં પાણીના ભરાવાની કાયમી સમસ્યા...
ઈઝરાયેલના હુમલામાં શુક્રવારે માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની ડેડબોડી મળી આવી છે. તબીબી અને સુરક્ષા ટીમોએ હુમલાના સ્થળેથી નસરલ્લાહનો મૃતદેહ બહાર...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે વરસતા વરસાદની વચ્ચે પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા. જેમાં મધ્યપ્રદેશથી પોતાના...
વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીની મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ આગેવાન ,પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી. કૉંગ્રેસ અગ્રણી...
વડોદરામાં રવિવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, વાધોડિયા રોડ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. સતત વરસાદથી વિશ્વમિત્રી નદીનું જળસ્તર વધ્યું...
તમિલનાડુમાં મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કર્યા છે અને ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે ત્રણ પ્રધાનોએ આજે...
તંત્રની આળસથી વડોદરા 15 વર્ષ પાછળ જતું રહ્યું વડોદરા શહેરને કોની નજર લાગી છે ? વરસાદની આ સીઝનમાં ક્યારેય નહી ભૂલાય એવી...
હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર હસન નસરાલ્લાહને માર્યા બાદ પણ ઈઝરાયેલ અટકી રહ્યું નથી. ઈઝરાયેલની સેનાએ હવે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહના ટોચના સુરક્ષા...
વડોદરા શહેરના જાંબુવાથી તરસાલી તરફ જતા રોડ ઉપરથી મકરપુરા પોલીસે કારમાં દારૂ આપવા ઉભેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કારમાંથી રુ.7.62 લાખનો...
ગયા ઓગસ્ટમાં આવેલા પૂર પછી એક મહિને માત્ર સાડા ત્રણ ઇંચ વરસાદમાં આખું શહેર ફરી પાણીમાં ડૂબ્યું, આ એક મહિનામાં વેર વાળવામાં...
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કઠુઆમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત સ્ટેજ પર અચાનક લથડી ગઈ હતી....
NDRF ટીમને તૈયાર રહેવા કહેવાયું, વિશ્વામિત્રીની સપાટી 18.40 ફુટે પહોંચી વડોદરા શહેરમાં રવિવારે બપોરથી શરૂ થયેલા વરસાદમાં ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ...
કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પર પાણી ભરાયાં વડોદરા શહેરમાં વર્ષોથી ગરનાળાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા રેલવે સ્ટેશનનું...
યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીંના ઉખરા ગામમાં 18 પરિવારોના મકાનો બુલડોઝ કરીને તેમના મકાનો તોડી પાડવામાં...
વડોદરા શહેરમાં મેઘરાજાએ ફરી ધૂમ ધડાકા સાથે બેટિંગ શરૂ કરી છે. આ સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે....
મુખ્યમંત્રી અને વરસાદનું એક સાથે આગમન, શહેરના માર્ગો પર પાણી ભરાવા માંડ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વડોદરામાં આગમન થયું એ સાથે જ...
અખિલ ગંગાનીર્મલ ગંગા વડોદરા દ્વારા વિશ્વામિત્રી પીપળેશ્વર મહાદેવ ખાતે વિશ્વામિત્રીમાં ફરીથી પૂરની પરિસ્થિતિના સર્જાય એ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .વડોદરા...
બાળકી નીચે વાસણ ઘસી રહી હતી .. સ્થાનિક લોકોની તંત્રને અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા જીવને જોખમ.. જાંબુઆ વુડાના...
વાઘોડિયાના માડોધર ગામે આવેલ એક ખેડૂતના ખેતરમાં કૂવામાં અજગર દેખાતા ખેડૂત કનુભાઈ પરમાર ભયભીત બન્યા હતા અજગર અંગેની જાણ વાઘોડિયા આરએફઓ ચંદ્રિકાબેન...
વાઘોડિયા તાલુકાની સગીરાને સાવલીના વસંતપુરનો યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ બનેવીના ઘરે રહેતા યુવકે પોત પ્રકાશ્યુ : મૂળ સાવલી તાલુકાના વસંતપુરનો આરોપી...
પ્રતિનિધિ વડોદરા તા. 19તસ્કરોને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. મંદિરો અને જૈન દેરાસરને પણ નિશાન બનાવી રહ્યા છે. કરજણ તાલુકાના દેથાણ...
વડોદરા શહેરમાં ફરી એક વખત રાજમાર્ગો ઉપર મગરોની લટાર જોવા મળી છે લાલબાગ બ્રિજ પાસે મોડી રાત્રે વગેરે વોક કર્યું હતું જેને...
ગાંધીનગર : ગુજરાત પરથી પસાર થઈ રહેલી લો પ્રેશર સિસ્ટમ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ હજુયે 48 કલાક માટે ગુજરાતમાં ભારે...
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ્રતાપપુરાસરોવર, આજવા સરોવર માં પાણીની આવક વધતાં વિશ્વામિત્રી ની જળસપાટી 17.39ફૂટે પહોંચી શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન બે ઇંચ...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ ના મેઇન બિલ્ડીંગ પાસે વિદ્યાર્થી અને બહારના તત્વો દ્વારા છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થીનુ કહેવું...
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
ઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર: લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો, પંજાબે શ્રેયસને 26.75 કરોડ આપ્યા
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
નવસારી : ગત 23મીએ નવસારીની હોટલમાં અંગતપળ માણવા આવેલા પ્રેમી પંખીડાઓને શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો હતો. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને તેના ગુપ્ત ભાગેથી વધુ લોહી નીકળવા લાગતા યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ કરતા યુવતીને જ્યારે લોહી નીકળવાનું શરૂ થતા પ્રેમી યુવાન એમ્બ્યુલન્સને જાણ કરવાને બદલે તે ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાયો શોધી રહ્યો હતો. પરંતુ લોહી બંધ ન થતા આખરે યુવાને તેના મિત્રને બોલાવી યુવતીને હોસ્પિટલ લાવ્યો હતો. આ બનાવને પગલે પોલીસે પ્રેમી યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ચીખલી તાલુકાના નોગામા ગામે રહેતો ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલીની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમની મિત્રતા આગળ વધીને પ્રેમમાં પરિણમી હતી. જેથી તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભાર્ગવ ગત 23મીએ યુવતીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપ્પી સ્ટેમાં લાવ્યો હતો. જ્યાં ભાર્ગવ અને યુવતી અંગતપળો માણી રહ્યા હતા. દરમિયાન ભાર્ગવે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પરંતુ શરીર સંબંધ બાંધતી વખતે યુવતીને તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ભાર્ગવ અને યુવતી ઘભરાઈ ગયા હતા. ઘણો સમય વીતી જવા છતાં યુવતીના ગુપ્ત ભાગેથી નીકળતું લોહી બંધ ન થતા યુવતી બેભાન થઇ ગઈ હતી. ત્યારે ભાર્ગવે તેના મિત્રને બોલાવી યુવતીને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાંથી તેણીને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેણીને ચકાસીને મૃત જાહેર કરી હતી.
યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હોત તો જીવ બચી ગયો હોત
આ ઘટના અંગે પોલીસે યુવતીની લાશનો કબ્જો લઇ ફોરેન્સિક પી.એમ. કરાવ્યું હતું. જોકે ફોરેન્સિક પી.એમ. રિપોર્ટ આવતા યુવતીને તેના ગુપ્ત ભાગે આંતરિક ઇન્જરી થતા તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ પોલીસે વધુ તપાસ કરતા જે સમયે યુવતીને લોહી નીકળવા લાગ્યું ત્યારે ભાર્ગવ ઇન્ટરનેટ ઉપર લોહી બંધ કરવાના ઉપાયો શોધવા લાગ્યો હતો. પરંતુ 108 એમ્બ્યુલન્સને જાણ ન કરી હતી. જો યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોત તો યુવતીનો જીવ બચી ગયો હોત. યુવતીના ગુપ્ત ભાગેથી વધુ લોહી નીકળી જવા છતાં પણ ભાર્ગવે એમ્બ્યુલન્સને જાણ ન કરી તેના મિત્રને જાણ કરી હતી. તેમજ ભાર્ગવે હોટલ રૂમમાં સાફ-સફાઈ કરી પુરાવાનો નાશ કર્યો હતો. જેથી પોલીસે ભાર્ગવ વિરુદ્ધ યુવતીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડવાના કારણે યુવતીનું મોત નીપજ્યું હોવા અંગેનો ગુનો નોંધી ભાર્ગવની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.