બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. પિસ્તોલ સાફ કરતી વખતે તેમને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી ગઈ હતી. આ...
વરસાદે વિરામ લેતા ભયજનક સપાટીને ઉપર ચાલતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો ( પ્રતિનિધિ )વડોદરા,તા.1 વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના...
વડોદરા : સિટી કમાન્ડ કન્ટ્રોલરૂમ પર મ્યુ.કમિશ્નર અને સ્ટેન્ડિંગ અધ્યક્ષની સમીક્ષા,જોકે વરસાદી પાણીના નિકાલ માટે બોલવા ફેરવી તોડ્યું. તંત્રએ રાહતનો શ્વાસ લીધો...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું. સવારે 11 વાગ્યા સુધી 7 જિલ્લાની 40...
પ્રતિનિધિ વડોદરા તા.1 વાઘોડિયાના ધારાસભ્યના અંગત અને અન્ય ભાજપના નેતાઓ સાથે નિકટતા ધરાવનાર આકાશ ગોહિલે પરણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ...
વડોદરા : આકડીયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીના ન્યુરોલોજીના વિદ્યાર્થીને ચોર સમજી ધોઇ નાખ્યો,હાથમાં ફેક્ચર વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત વિવિધ તાલુકામાં ટેમ્પો અને...
દરેકના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન કે ચિંતા કે પરેશાની હોય જ છે પણ જયારે આ પરેશાનીઓનો સામનો કરવાના સંજોગ...
ચીન સાથેના વિવાદ અને મડાગાંઠ વચ્ચે હાલમાં એક નવી ઘટના બની ગઇ. અરૂણાચલ પ્રદેશના એક પર્વત પર આરોહણ કરનાર એક ભારતીય ટુકડીએ...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જૂદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
એમ તો નહિ કહેવાય કે ભાદરવામાં શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલાં પિતૃઓની સંવેદના ભરેલી છે....
બે જોડી સુખ-દુ:ખ માટે આપણે આખી જિંદગી હોમી દઈએ છીએ. પરંતુ પરમ સંતોષ નથી. આજે યંત્ર યુગના જમાનામાં માણસ પાસે શું સગવડ...
દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં અકલ્પનીય રીતે ત્રણ હોનહાર વિદ્યાર્થીઓનાં કમોત થયાં. દેશની રાજધાનીમાં પણ જાહેર લોકોપયોગી સેવાઓ કેટલી ખાડે ગઈ છે તેનો આ...
નકલી અને ભેળસેળની વાતો ઘણી થઈ અને હજીપણ વિના રોક-ટોક ચાલુ જ છે, હાલમાં જ વાંચેલ સમાચાર મુજબ, ખાતરમાં રેતીની ભેળસેળ અને...
ગુજરાતમાં મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકયું અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર સપ્ટેમ્બરના 10 દિવસમાં...
ભાજપે વિપક્ષના ઘણા નેતાઓ સામે ઇડી, સી.બી.આઈ., આઈ.ટી. વગેરે એજન્સીઓનો દુરુપયોગ કર્યો તેનું વેર વાળવા વિપક્ષો હવે ભાજપને તેમની જ દવાનો કડવો...
અન્ય અધિકારીઓમાં પણ દાખલો બેસે તે માટે મ્યું. કમિશનરની કડક કાર્યવાહી… ફુડ પેકેટ જેવા સામાન્ય મુદ્દે નશામાં ધૂત થઇને જાણે માથાભારે ગુંડા...
શહેરમાં તા. ૧ થી ૩ ઓક્ટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના 184 માં ઉર્સ-શરીફની થનારી...
મધ્ય પૂર્વ એશિયામાં હાલમાં તણાવ ચરમસીમા પર છે. એક તરફ ઈઝરાયેલ છે, બીજી બાજુ હમાસ, હિઝબુલ્લાહ, યમનના હુથી અને ઈરાન છે. ઈઝરાયેલ...
હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરતા બંને આરોપીઓ મહિના દીઠ 500 રૂપિયા ઉઘરાણું કરતા હતા (પ્રતિનિધિ) નડિયાદ, તા. 30 કપડવંજમાં બે હોમગાર્ડ...
અમદાવાદ: અમદાવાદમાં માણેકચોકમાં એક સોનાના વેપારી સાથે 1.30 કરોડની છેતરપિંડી થવા પામી છે. જેમાં જે પેમેન્ટ થયુ છે તે નકલી ચલણી નોટો...
મકાનની દિવાલ પડતા માતા ,પુત્ર ઇજાગ્રત, સારવાર દરમિયાન માતાનું મોત દિવાલ પડવાનો અવાજ થતા ગામ લોકો દોડી આવ્યા વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે...
પલસાણા: કડોદરા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં એક શખ્સે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ...
ફી જમા ન કરાવી શકવાને કારણે IIT-ધનબાદમાં એડમિશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થી અતુલ કુમારના કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે...
ઈલેક્ટોરલ બોન્ડ રિકવરી કેસમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટે તેમની સામેના કેસની તપાસ પર રોક લગાવી દીધી છે. ઈલેક્ટોરલ...
આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમા ભરાયા પાણી માનવસર્જીત આફત, જવાબદારો સામે કયારે કાર્યવાહિ કરાશે? વાઘોડિયાઉપરવાસમાં દેવ ડેમમાં છોડાયેલા પાણીના પગલે જામ્બા નદીના...
આજરોજ શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતિર્થના સંત મુકેશ સાંઇના 46મા જન્મદિવસ ની ઉજવણી ધર્મપ્રેમીઓ દ્વારા કરવામાં આવી.. શહેરના વારસીયા સ્થિત પ્રેમપ્રકાશ...
મુખ્યમંત્રી સુધી વાત પહોચાડવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી *આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી* (પ્રતિનિધિ) વડોદરા...
અભ્યાસની જગ્યાએ સગીરા ફોનપર ચોરીછૂપેથી વાતો કરતી, માતાપિતાની વાત પણ માનતી ન હતી અભયમ ટીમે સગીરાને સમજાવતાં મામલો થાળે પડ્યો ધોરણ-10માં અભ્યાસ...
વિધાર્થિનીઓના સ્વાસ્થ્યનું જોખમ, નજીકમાં પાણી પુરવઠા વિભાગનો પાણીનો સંપ પણ આવેલો છે, તેમાં પાણી ભરાવાનો ભય નસવાડી તાલુકાના પોચબા ગામે કસ્તુરબા ગાંધી...
મહારાષ્ટ્ર સરકારે ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને આરોગ્ય સંભાળમાં તેના મહત્વને માન્યતા આપીને દેશી ગાયને ઔપચારિક રીતે ‘રાજમાતા-ગૌમાતા’નો દરજ્જો આપ્યો છે. આ અંગેની...
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
ઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર: લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો, પંજાબે શ્રેયસને 26.75 કરોડ આપ્યા
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
બોલિવૂડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ છે. પિસ્તોલ સાફ કરતી વખતે તેમને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગી ગઈ હતી. આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. ઓપરેશન બાદ તેમના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. અભિનેતા હાલ ખતરાની બહાર છે. ઘટના બની ત્યારે ગોવિંદા ઘરમાં એકલા હતા. તેમની પાસે લાઇસન્સવાળી રિવોલ્વર છે. રિવોલ્વરથી ભૂલથી ગોળી નીકળી હતી જે તેમના પગમાં વાગી હતી. આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયરને કારણે ગોળી વાગી હતી. મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેની રિવોલ્વર જપ્ત કરી લીધી છે. ગોળી વાગવાને કારણે તેમના પગમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તેમને સારવાર માટે અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક સારવાર બાદ ગોવિંદા હવે ખતરાની બહાર છે. તેમની પુત્રી ટીના (નર્મદા) હાલમાં તેમની સાથે હોસ્પિટલમાં છે જ્યારે તેમની પત્ની સુનિતા કોલકાતામાં છે જ્યાં ગોવિંદાનો કાર્યક્રમ થવાનો હતો.
ડોક્ટરો અને ફેન્સને આભાર
દરમિયાન ગોવિંદાએ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તમારા આશીર્વાદથી હું ઠીક છું. ભૂલથી ગોળી નીકળી હતી જેને ઓપરેશન બાદ દૂર કરવામાં આવી છે. ડોકટરો અને તમારા બધાની પ્રાર્થનાઓ માટે આભાર.
એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોલકાતા જવાના હતા
ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે તેઓ એક કાર્યક્રમ માટે કોલકાતા જઈ રહ્યા હતા. ફ્લાઇટ 6 વાગ્યાની હતી. પિસ્તોલ કબાટમાં રાખતી વખતે મિસ ફાયરિંગ થયું અને તેમને ઘૂંટણની નીચે ગોળી વાગી. તેમને તાત્કાલિક અંધેરીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ગોળી બહાર કાઢવામાં આવી છે. તેની હાલત ખતરાની બહાર છે. ગભરાવાની જરૂર નથી.
કાશ્મીરા ગોવિંદાને મળવા હોસ્પિટલ પહોંચી
ગોવિંદાના ભત્રીજા કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ કૃતિ કેર હોસ્પિટલ પહોંચી છે. એક સમય એવો હતો જ્યારે કાશ્મીરા અને ગોવિંદાની પત્ની સુનીતા વચ્ચેની લડાઈ ચર્ચામાં હતી. ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે ટ્વીટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે ડાન્સ કરે છે. આ ટ્વિટ પર સુનીતા આહુજાએ કહ્યું હતું કે આ ટ્વિટ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. આ પછી ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના તમામ સંબંધો ખતમ કરી દીધા.