ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ખાસ કરીને સચિન તેંડુલકરના કેટલાયે રેકોર્ડ તેણે તોડ્યા છે....
હાઈસ્પીડ પ્રોજેક્ટની કામગીરીને લઈ 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી એક માર્ગીય કરાયાનું જાહેરનામુ પ્રસિદ્ધ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરીને...
તંત્ર દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને સાવચેતીની સૂચના પાલિકા દ્વારા નાગરિકોની મદદ માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. અને લોકોની...
આ વર્ષે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મિથુન ચક્રવર્તીને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે (30 સપ્ટેમ્બર) આ જાહેરાત કરી હતી. મિથુનને 8...
સુપ્રીમ કોર્ટમાં સોમવારે તિરુપતિ મંદિરના લાડુ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક કાનપુરમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા...
આજવા ડેમની સપાટી 213.55 ફૂટ, ઉપરવાસમાં અને શહેરમાં વરસાદ રોકાઈ જતાં હાલ પૂરનો ખતરો ટળ્યો નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે વડોદરામાં...
સુવિધા મળી નથી વેરો નહીં ભરવા ચીમકી આપી : ત્રણ દિવસ થયા કોઈ ફરક્યું પણ નથી : ( પ્રતિનિધિ ) વડોદરા,તા.30 વડોદરા...
છુટ્ટી બોટલ માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, ઇજાગ્રસ્ત કર્મચારીને એસએસજીમાં ખસેડાયા બદામડી બાગ ખાતે આવેલા મકરપુરા ફાયર સ્ટેશનમાં છેલ્લા...
ઈરાને નસરલ્લાહનાં મૃત્યુ પર પાંચ દિવસનો શોક જાહેર કર્યો છે. જો હુમલો થાય તો બચાવી શકાય તે માટે ઈરાને તેમના નેતા આયાતુલ્લાહ...
ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો...
દેશને ગુલામીની જંજીરોમાં થી આઝાદી અપાવવાનું કામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ તથા અન્ય ઓએ કર્યું તેને યાદ કરીને દેશમાં દર...
અમેરિકન વહીવટીતંત્રે યુક્રેનમાં યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો શરૂ કરવાના ચીનના પ્રસ્તાવની નિંદા કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધવિરામ થઈ શકે નહીં....
તા.૨૫ સપ્ટેમ્બર , ૨૦૨૪ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લા પાને પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ૮૯૭ સરકારી સ્કૂલમાં એકેય તજજ્ઞ શિક્ષક નથી.જિલ્લાની માત્ર ૮૩ પ્રાથમિક શાળાઓમાં...
આપણાં પ્રઘાનમંત્રીના અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના બિનનિવાસી ભારતીયો માટે યોજાયેલ સમારંભમાં હાજર રહેલ મુળ ભારતીયોએ આપણા પ્રઘાનમંત્રીના સંબોઘન દરમિયાન જે ઉત્સાહ, જોશ...
શહેર પોલીસ કમિશનરે આગામી નવરાત્રી તહેવારની ઉજવણી અનુલક્ષીને જાહેરનામું પ્રગટ કર્યું છે જે આવકારદાયક છે. પરંતુ તેમાં ઢોલ-નગારાં સાથે ગવાતા શેરી ગરબાની...
સમાજમાં ખોટી અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આપણી શ્રદ્ધા જ અંધશ્રદ્ધા સુધી લઈ જાય છે. આ સૃષ્ટિના સર્જન કર્તા ઈશ્વર છે.. એવી ભ્રામક વાતો...
સને ૧૯૫૦ની ૨૬મી જાન્યુ. એ આપણે પ્રજાસત્તાક થયા અને પોતે પોતાની જાતને ભારતીય બંધારણ સમર્પિત કર્યું. તે સમયે મિલકતનો અધિકાર અનું.૧૯(૧)(એફ) હેઠળ...
ઇઝરાયેલ અને અમેરિકા માટે સીધી લડાઇ નહીં લડી શકે તે માટે ઇરાને પ્રોક્સીવોર માટે લેબેનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ પર પસંદગી ઉતારી છે....
ભારતની ઉત્તર-પૂર્વમાં આવેલ મહત્ત્વના સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશની સીમાઓ તિબેટ, ભૂતાન, નેપાળ અને આસામનાં રાજ્યો સાથે કાં તો જોડાયેલી છે, કાં તો...
લેબેનોનનું પાટનગર બૈરૂત એક સમયે પશ્ચિમના કોઇ આધુનિક શહેર સમાન જ હતું. તેને મધ્ય-પૂર્વના પેરિસ તરીકે ઓળખાવવામાં આવતું હતું. લેબેનોન દેશને પણ...
હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે. કોંગ્રેસ તાજેતરમાં...
રાત્રે 11 વાગ્યે વિશ્વામિત્રી 23.16 ફૂટ આજવા ડેમની સપાટી 213.10 ફૂટ, દરવાજા બંધ હોવા છતાં વિશ્વામિત્રીના સતત વધી રહેલી સપાટી વડોદરા શહેર...
વડોદરા શહેરમાં રવિવારે પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાવની સ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહીને કારણે સોમવારે શહેરની તમામ શાળાઓ બંધ રાખવાનો...
નસવાડી તાલુકામાંથી મજૂરી કામે જતા મજૂરો પરત પોતાના ઘરે આવવા માટે સૌરાષ્ટ્રથી એક ખાનગી લક્ઝરી બસમાં આવી રહ્યા હતા. જયારે નસવાડી તાલુકાના...
ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકા ની બેઠકો પર કોંગ્રેસમાથી ચુંટાઈ ને ગત લોકસભાની ચુંટણી સમયે ભાજપાનો ખેસ...
સુરત: ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લેતા આજે પાણીની આવક અને જાવક ઘટાડવામાં આવી છે. ડેમમાં આજે 79 હજાર ક્યુસેક પાણીની...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત પર હાલમાં સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ સક્રિય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,...
વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજે જીઆઈડીસી ફાયર વિભાગની ટીમેના જવાનો દ્વારા કરવામાં...
સમસ્ત પાટીદાર સમાજના પ્રથમ સંમેલનનું આયોજન ડભોઇ પટેલવાડી ખાતે યોજાયું હતો. જે સંમેલન પટેલ કલ્પેશભાઈ હસમુખભાઈ જીયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું...
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
ઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર: લખનૌએ 27 કરોડમાં ખરીદ્યો, પંજાબે શ્રેયસને 26.75 કરોડ આપ્યા
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ખાસ કરીને સચિન તેંડુલકરના કેટલાયે રેકોર્ડ તેણે તોડ્યા છે. હવે કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પૂરા કરી લીધા છે. જો કે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર ભારતના સચિન તેંડુલકર પ્રથમ હતા પરંતુ વિરાટ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. તેણે આ લક્ષ્ય સૌથી ઝડપથી હાંસલ કર્યું છે. આ સિદ્ધિ સચિન તેંડુલકર કરતા ઘણી ઓછી ઇનિંગ્સમાં હાંસલ કરી છે.
સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પુરા કરનાર પ્રથમ ખેલાડી હતો. પરંતુ તેને અહીં સુધી પહોંચવામાં 623 ઇનિંગ્સ લાગી હતી. હવે જો કોહલીની વાત કરીએ તો તેણે માત્ર 594 ઇનિંગ્સમાં પોતાના 27 હજાર રન પૂરા કર્યા છે. એટલે કે સચિન તેંડુલકર કરતાં 29 ઇનિંગ્સ પહેલા. અત્યાર સુધી દુનિયામાં માત્ર ત્રણ જ બેટ્સમેન હતા જે આટલા રન બનાવી શકતા હતા, હવે કોહલી ચોથા બેટ્સમેન તરીકે આ ક્લબમાં પ્રવેશ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેન
અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ODI, ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ મળીને સૌથી વધુ રન બનાવવાનું કામ કર્યું છે. તેણે 664 મેચ અને 782 ઇનિંગ્સ રમીને 34,357 રન બનાવ્યા છે. આ પછી કુમાર સંગાકારાનું નામ આવે છે. તેણે 594 મેચોની 666 ઇનિંગ્સમાં 28,016 રન બનાવ્યા છે. રિકી પોન્ટિંગની વાત કરીએ તો તેણે 560 મેચની 668 ઇનિંગ્સમાં 27483 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધી 534 મેચની 593 ઇનિંગ્સમાં 27 હજારનો આંકડો સ્પર્શ કર્યો છે. હવે જોવાનું એ છે કે રિકી પોન્ટિંગને પાછળ છોડવામાં તેને કેટલો વધુ સમય લાગે છે.
વિરાટ કોહલીએ ચોક્કસપણે પોતાના 27 હજાર રન પૂરા કરી લીધા છે. તે પણ શાનદાર ફોર્મમાં દેખાતો હતો પરંતુ તે તેની અડધી સદી પૂરી કરવામાં ચૂકી ગયો. કોહલીએ આજે કાનપુરમાં બાંગ્લાદેશ સામે 35 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને એક સ્કાય હાઈ સિક્સર ફટકારી હતી.