સફળ બિઝનેસમેન ચૈતન્ય સરનો આજે ૭૫ મો જન્મદિવસ હતો. રીટાયર તો તેઓ કયારેય થયા જ ન હતા.આજે ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું.સરનો જન્મદિવસ...
દરેક મજહબમાં માનવીનાં કર્મોના ફળની વાત કરવામાં આવી છે. સ્વર્ગ અને નર્ક, જન્નત અને દોજકની પરિકલ્પના તેના ભાગ રૂપે જ અસ્તિત્વમાં આવેલ...
હરિયાણામાં તા. ૫ ઓક્ટોબરે મતદાન છે પણ એ પહેલાં જે બની રહ્યું છે એ ભાજપને ભારે પડી શકે એમ છે. કારણ કે,...
આમ તો ગુજરાત ધંધાર્થીઓનું રાજ્ય કહેવાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં નોકરીયાતનું પ્રમાણ વધ્યું છે. એક તરફ ગુજરાતમાં નોકરીયાતો વધ્યા છે...
સાવલીના વસંતપુરા ગામના રહીશોએ સાવલી જી.ઇ.બીને તાળાબંધી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ સાવલી જી. ઇ.બી. કચેરીએ આવીને ઘેરાવ કર્યો હતો અને જીઇબીનાં...
આ વર્ષે શ્રીફળના પાકને નુકસાન જતાં આવકમાં ઘટાડાની અસર.. નવરાત્રી, દિવાળીની પૂજા મોંઘી બનશે.. શ્રીફળ એ હિન્દુ ધર્મમાં દરેક પૂજનમાં સૌથી પવિત્ર...
પ્રતિનિધિ વડોદરા તા.27 વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં માલિક દ્વારા ત્રણ સગીર બાળકોનો નોકરી પર રાખી બાળમજુરી કરીને શારીરિક શોષણ...
પ્રતિનિધિ વડોદરા તા.27 ભાયલી વિસ્તારમાં હોસ્પિટલમાં એડમિટ પતિ માટે ફાલુદા સહિતનો સામાન લેવા માટે પરીણીતા નીચે ઉતરી હતી. ત્યારે કોમ્પલેક્ષના ચાર સિક્યુરિટી...
વડોદરા મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 34 અને વધારાના 10 કામો મળી કુલ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા....
વ્યારા: વ્યારા, સોનગઢમાં કોતરોમાં દબાણોથી પાણીના વહેણની દિશા બદલાતાં લોકો પૂરનો સામનો કરવા મજબૂર થયા છે. ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો...
નવસારી : નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા હતા. ત્યારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહેતા જિલ્લામાં સાર્વત્રિક...
ઘરાકી ટાણે નવી લાઈટો નાખવાની નોબત આવી : વેપારીઓ ચિંતામાં મૂકાયા… વડોદરા શહેરમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. તો ક્યાંકને ક્યાંક એમજીવીસીએલની...
બેગુસરાયના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ...
વડોદરાના યુવા તથા શિક્ષિત સાંસદ ડો. હેમાંગ જોષીની વિવિધ મંત્રાલયની પાર્લામેન્ટ્રી કમિટી અંતર્ગત નીચે મુજબ ના મંત્રાલયો ની સંસદિય સ્થાયી સમિતિઓ માં...
દિવાળી-છઠ પૂજા પર ઘરે જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મુસાફરોની વધતી જતી ભીડ અને ટ્રેનોમાં વધતા વેઇટિંગને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે...
ગુજરાત સરકાર દ્વારા ડો.સ્વેતા જેજુરકરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા : સંસ્કૃત ફેકલ્ટીમાં ફરજ બજાવતા શિક્ષક ડો.સ્વેતા જેજુરકર દ્વારા અગાઉ હિન્દૂ ધર્મની લાગણી...
પ્રતિનિધિ વડોદરા તા.27 યુકેના વર્ક પરમિટ બનાવી આપવાના બહાને ભજાબાજોએ રેડિયાગ્રાફર પાસેથી રૂ.15 લાખ પડાવી લીધા હતા. પરંતુ વિઝા માટેની કોઇ પ્રોસેસ...
નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને બિમાર દર્દીને બે કિલોમીટર પગપાળા ચાલી લઈ જવા મજબૂર બન્યા...
નસવાડીમાં નવરાત્રીના પર્વમાં પૂજા વિધિ માટે વપરાતી ગરબાના સ્થળે મુકવામાં આવતી નાની માટલી (ગરબા)નું કલર કામ કરીને તૈયાર કરી રહેલા કારીગરો રાત...
ચૂંટણીને લઇ શિક્ષકોમાં બે જૂથ પડ્યા, એક જૂથે આ વખતે બેલેટ પેપર થી મતદાન કરીને જ પોતાના ઉમેદવારને મંડળીના હોદા ઉપર મોકલવાનું...
સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહેતા કાર્યવાહી સતત ત્રણ વખત વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સભ્ય પદ...
કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોએ જણાવ્યું કે લોકાયુક્ત પોલીસે MUDA કેસમાં...
ડભોઇ ના લાલબજાર સ્થિત બેન્ક ઓફ બરોડાના પ્રાંગણમા તેમજ તાલુકા સેવાસદન ખાતે આધારકાર્ડ અપડેટ માટે ડભોઇ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો વહેલી સવારથી...
72 કલાકની મુદત પૂરી થતાં કોર્પોરેશનની ટીમે પહોંચી કાર્યવાહી શરૂ કરી, અગોરાનું ક્લબ હાઉસ અને અન્ય બાંધકામો તોડાયાં વડોદરામાં આવેલા પુર બાદ...
નવી દિલ્હીઃ શેરબજારમાં ચાલી રહેલો ઉછાળો આજે તા. 27 સપ્ટેમ્બરને સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે અટકી ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા...
દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને...
હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે વરસાદ ના શરૂ થયેલા નવા રાઉન્ડ માં વડોદરાના શિનોરમાં સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી...
સુરતઃ ગણેશોત્સવ દરમિયાન શહેરના વરિયાવી બજારમાં ગણેશ મૂર્તિ પર પત્થર ફેંકવાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી. ત્યાર બાદ કેટલાંક ઈસમોએ પોલીસ સ્ટેશનને...
કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામા એક કાર્યક્રમમા જઈ અનામત વિરોધી વાત કરી હતી.જેને લઈને ભારતમા વસતા એસટી,એસસી અને ઓબીસી સમાજમા ભારે રોષ...
કાનપુરમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 107...
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
સફળ બિઝનેસમેન ચૈતન્ય સરનો આજે ૭૫ મો જન્મદિવસ હતો. રીટાયર તો તેઓ કયારેય થયા જ ન હતા.આજે ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું.સરનો જન્મદિવસ હતો પણ તેમણે કહ્યું હતું કે, ‘આખો દિવસ કામ થશે અને પછી મોડી સાંજથી રાત સુધી પાર્ટી.ઓફિસના દરેક સ્ટાફના ફુલ ફેમિલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નવા જોડાયેલા ટ્રેઈની સ્ટુડન્ટ વિભોરે ટીમ લીડરને પૂછ્યું, ‘આજે મોટા સરનો જન્મદિવસ છે તો એક દિવસ રજા આપી હોત તો?’લીડરે કહ્યું, ‘ભાઈ, સરને કામ ના થાય કે પાછળ ઠેલાય તે પસંદ જ નથી સમજ્યો.’
રાત્રે પાર્ટીમાં પત્રકારો પણ આવ્યા હતા. એક પત્રકારે ચૈતન્ય સરને પૂછ્યું, ‘સર, તમારો આજે ૭૫ મો જન્મદિવસ છે.તમે આટલા લાંબા જીવનમાં ઘણા અનુભવો કર્યા હશે.ઘણી તકલીફો અને ચેલેન્જનો સામનો પણ કર્યો હશે.આજે તમે તમારી લાઈફમાં કઈ સૌથી મોટી ચેલેન્જનો સામનો કર્યો અને તેમાંથી કઈ રીતે સફળ થયા તે જણાવો.’ ચૈતન્ય સર હસ્યા અને બોલ્યા, ‘અરે લાઈફની સૌથી મોટી ચેલેન્જનો મેં એક વાર નહિ, ઘણી વાર સામનો કર્યો છે.આજે પણ કર્યો.’પેલા ટ્રેઈની વિભોરથી તરત પુછાઈ ગયું, ‘સર, આજે કઈ મોટી ચેલેન્જ!’
ચૈતન્ય સર બોલ્યા, ‘મારા યંગ દોસ્ત,લાઈફની સૌથી મોટી ચેલેન્જ એ છે કે ‘જ્યારે કોઈ કામ ન કરવા માટે આપણું મન અને મગજ એક નહિ અનેક સારાં બહાનાં કાઢતું હોય છતાં પણ તેને સ્વીકાર્યા વિના પોતાનું કામ સમય પ્રમાણે કરવું જ.’આ ચેલેન્જનો સામનો બધા જ જીવનમાં ઘણી વાર કરતાં હોય છે પણ તેની સામે જીતી શકતા નથી.મેં મારા જીવનમાં ઘણી વાર આ ચેલેન્જનો સામનો કર્યો છે અને એક વાર પણ હાર્યો નથી. મારી ઉંમર કામ છોડવાનું ઉત્તમ બહાનું છે પણ હું માન્યો નથી.આજે મારો જન્મદિવસ કામ ન કરવાનું સરસ બહાનું પણ મેં કામ કર્યું જ.આમ જયારે જયારે મન અને મગજ એકદમ સારામાં સારાં બહાનાં કાઢે છતાં તમે હાર્યા વિના કામ કરતાં જ રહો તો ચેલેન્જ જીતી શકો.આ બહાનાં આપણા મનને સારું લગાવે કે હું તો કામ કરવા ચાહું છું પણ આ કારણ છે પણ ખરેખર તે કારણ નથી, કામ ન કરવાનું બહાનું છે.’
પત્રકારે પૂછ્યું, ‘સર , તમે ચેલેન્જ જીતો છો પણ બધા જીતી શકતાં નથી તો જીતવા શું કરવું જોઈએ.’ ચૈતન્ય સર બોલ્યા, ‘સૌથી પહેલાં તો આ મન અને મગજનાં બહાનાં પર ધ્યાન જ ન આપો. હંમેશા જાગ્રત રહો.પોતાની કામ અને જીવન પ્રત્યેની ફરજો સમજો અને તેને સમયસર નિભાવો.દરેક બદલાવ સ્વીકારો.દરેક સમસ્યાનો સામનો કરો.નવા રસ્તા શોધો પણ કોઇ પણ કારણસર અટકો નહિ.મન અને મગજે બનાવેલાં બહાનાં સ્વીકારો નહિ.જેટલાં બહાનાં સ્વીકારવાથી દૂર રહેશો એટલાં સફળ થશો.’ચૈતન્ય સરે જીવનની સૌથી મોટી ચેલેન્જ જણાવી તેની સામે જીતવાનો રસ્તો પણ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.